ll કોરોના વાયરસ,સ્વાઇન ફલૂ,તેમજ અન્ય વાયરસ દૂર કરવા આર્યુવેદીક સરળ ઉપાયો અને સૂચનાઓ ll
ll કોરોના વાયરસ,સ્વાઇન ફલૂ, તેમજ અન્ય વાયરસ દુર કરવા આર્યુવેદીક સરળ ઉપાયો અને સૂચનાઓ ll
કોરોના વાયરસ ચીનમાં થી શરૂ થઇ આખા વિશ્વમાં અશત: આગળ વધી રહ્યો છે.જેમાં કેટલાય વ્યક્તિઓ અસર હેઠળ છે,અસરગ્રસ્થ વ્યક્તિઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે,અને કેટલાય આ જીવલેણ વાયરસથી મરણ પામ્યા છે,સૌથી વધુ કેશો ચીનમાં છે,જયારે અન્ય દેશોમાં વાયરસનું પ્રમાણ ઓછું છે.ભારતમાં પણ અશત: આજની તારીખે 112 કેસ છે,સાવચેતીના પગલે આ વાયરસનો આમ જનતા ઉપર અસર ન થાય તે માટે કેટલાક આર્યુવેદીક ઉપચાર અને સૂચનો આપવામાં આવ્યા છે જે સૌ ને અગમચેતી રીતે ઉપયોગી નિવડશે, આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી.ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે.
(1) જ્યારે જ્યારે પાણી પીવાનું થાય તો પાણી ગરમ કરીને પીવો,આરોનું પાણી હોય તો પણ,શકય હોયતો તાંબાના બેઢામાં પાણીને ગરમકરી- ઉકાળી ને ભરવું પછી તે પાણીને પીવા ઉપયોગ કરવો. ફ્રીજનું પાણી પીવાનું બંધ કરો.
(2) મરી નંગ- 5 નો પાવડર કરી ગોળ સાથે ઉમેરી ગરમ કરેલ ઉકાળો દિવસમાં 3 વાર પીવો.
(3) મકાનના રૂમોમાં કપૂરનો પાવડર /ભૂકો કરી દરેક રૂમમાં છાંટી દો, અથવા જેટલા રૂમ હોય તેટલી અગર 3 નંગ ગોટીને ભૂકો કે પાવડર કરી ડોલમાં નાખી તમામ રૂમમાં પોતું કરો.
(4) સવારમાં પ્રાત:કાળે 2 કે 3 કલાક સૂર્ય ના તડકામાં ઉભા રહો.કે બેસો,
(5)બજારમાં ભીડભાડ વાળી જગ્યા,શાકભાજી નું માર્કેટ,મોલ,માણસોનો મેળાવડો,સિનેમાગૃહ, લગ્નના પ્રસંગના વધુ પડતા ટોળાં-જમણવાર ના ટોળામાં રહેવાનું ટાળો.
(6) બહાર નિકળવાનું થાય તો (દવાખાના, હોસ્પિટલ,બસસ્ટેન્ડ,રેલવે સ્ટેન્ડ, જાહેર જગ્યા,ઓફીસ,મંદિર,વિગેરે )મોં આગળ માસ પહેરવાનું અવશ્ય રાખો. શક્ય હોયતો બાળકોને સાથે લઈ જવા નહીં.
(7) ફ્રિજમાં રાખેલ ખોરાક,ઢન્ડા પીણાં,ફળ ફળાદી ન ખાવા.વાસી ખોરાક ન ખાવો,બજારનો નાસ્તો,હોટલનું જમવાનું બન્ધ કરી દેવું,
(8)કોઈ પણ મહેમાન કે આગંતુક ને મળવાનું થાય તો બન્ને હાથ જોડી નમસ્કાર કરી વિવેક બતાવવો, હાથ મિલાવવા નહીં.
(9) સંડાસ /બાથરૂમમાં ગયા બાદ નળના પાણી વડે હેન્ડ વોશ કે સાબુ વડે હાથ/પગ અડધો મિનિટ બરાબર મસડીને ધુઓ-એક એક આંગળી ને મસળીને સાફ કરો.અને ગેસ સળગાવી હાથ બરાબર શેકી લો,કે કોઈ વિષાણું ચામડી પર ન રહે.
(10) ડબ્બામાં સંગ્રહ કરેલા ચોખાના પાપડ, કે અન્ય પાપડ,બટાટાની વેફર ,કઢી માટે બનાવેલ વડી વિગેરે સૂર્યના તડકામાં બરાબર સુકવીને પછીજ ઉપયોગ કરવો.
(11) વાયરસ ની અસર હોય ત્યારે તુલસીના કાચા 5 પાન સવારમાં બ્રશ કરી ને ચાવી જવા ત્યાર પછી જ ચા-નાસ્તો કરવો.
(11)5 ગ્રામ તજ, 50 ગ્રામ શુઠ નો પાવડર બનાવી તે પાવડર 250 ગ્રામ ગોળ માં મિક્સ કરી લખોટી જેવડી ગોળ ગોળી બનાવી એક કાચની બરણીમાં ભરી દેવી આ ગોળીને રોજ સવાર/સાંજ જમ્યા બાદ એક ગોળી ખાઈ જવી.
(12) પેન્ટ,શર્ટ, ચણીયા,બ્લાઉઝ,બાળકોના કપડાં વિગેરે રોજ ઈસ્ત્રી કરીનેજ પહેરવા.કપડા દરરોજ ધોઇનેજ પહેરવા.બુટનાં મોજૉ રોજેરોજ ધોઈનેજ પહેરવા.અન્ય વ્યક્તિઓના કપડાં વિગેરે પહેરવા નહીં.
(13) સારો અને સાત્વિક ખોરાક લેવો,માંસાહાર ભોજન બિલકુલ બન્ધ કરી દેવો.
(14) રાત્રે સૂતી વખતે સુવાના રૂમમાં ગુગળ-અગરબત્તી નો ધૂપ કરવો.સુવાના બેડ-પલંગમાં કપૂર નો પાવડર-ભૂકી નાખી પછીજ સૂવું.
(15)અથાણાં-આથેલી વસ્તુઓ ખાવાની બન્ધ કરવી.
(16) ગુટકા, ધુર્મપાન,શરાબ વિગેરે બિલકુલ બન્ધ કરવા.
(17) મકાનની આગળ પાછળ નો કચરો વિગેરે સાફ કરી દેવો,રોજે રોજ સ્વંછતા રાખવી.
(18)લસણ,આદુ,ડુંગળી,ની ચટણી બનાવી ને સવાર સાંજ જમવાના ટાઈમેં અવશ્ય ખાવી,
(19)5 ગ્રામ તજ,50 ગ્રામ સુંઠ,ના પાવડરને 250 ગ્રામ દેશી ગોળ માં મિક્સ કરી લખોટી જેવડી ગોળી બનાવી બધી ગોળીઓ કાચની બરણીમાં રાખી દેવી આ ગોળીઓ સવાર સાંજ જમ્યા બાદ બન્ને ટાઈમ એક એક ગોળી ખાવી.
(20) આડુંશીના પાન અગર કડવા લીમડાના પાનનો રસ કાઢી રોજ સવારે 3 ચમચી પીવો.
(21) સાંજે જમ્યા બાદ અર્ધી ચમચી આખો અજમો પાણી સાથે ગળી જવો.
(22) ગળામાં દુઃખાવો થાય તો 1 લોટા પાણીમાં ખારૂ મીઠું કે ફટકડીનો 1 ચમચી પાવડર નાખી મોઢામાં તે પાણીના કોગળા કરવા.
ll સર્વે સુખીન ભવતું ll
સપર્ક /માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.આર્યુવેદાચાર્ય,મો:-94260 25175.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

This comment has been removed by the author.
ReplyDeleteહર મહદેવ
ReplyDeleteમારે મગરા જોઇએ છે ક્યાથિ મળે કોઇ માહીતી ??
9173013636 પર ફોન કરવા વીનતી