ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll
ll સંક્ષિપ્ત વિધિ વિધાન ll "નવીન મકાનમાં ઘડો મુકવા માટે."
******************
(1) થાળીમાં પૂજાપો મુકવો, જેમકે વાડકીઓમાં કકું,ચોખા,પુષ્પ,સોપારી નંગ 3,સવારૂપીઓ,હળદર,શ્રીફળનંગ -1,આંબાની ડાળખી -5,ગોળ-100 gm, પાણીનો લોટો 1,તાંબાનો કળશ-1,ચમચી,તેયાર કરવી,
(2) ઘરમાં ઈશાન ખૂણામાં દીવો પ્રગટ કરી મીઠું થેલી -૧ મુકવી,શ્રી ગણપતિ નો ફોટો કે સવારૂપિયો ,ગોળ,પડીયામાં મુકવો,ઘઉં .લીલામગ કે ડાંગર ની ઢગલી કરવી.
(3) ઘરના ઊમરાની પૂજા કરી સાથિયા બન્ને ખૂણે કરવા,આંબા કે આસોપાલવ પાનનું તોરણ બારણે બાંધવું,
-------------------------------------------------------------------
ll શ્રી ગણેશાય નમઃ ll
શુભ. 0 0 0 0 0 લાભ.

બારણે લખવું.

( 4) ઊમરા આગળ માટીનો ઘડો મુકવો.
(5) લોટા માંથી ત્રણ વાર ત્રણ ચમચી પાણી પીવુ અને ચોથી વાર પાણી થી હાથ ધોવા,
(6) પછી સર્વ દેવોનું સ્મરણ કરી ગણપતિ દાદાનું,કુળદેવી માતાનું ધ્યાન કરી, ચોખા ઘડામાં મુકવા,પછી ભગવાન સૂર્ય નારાયણ ને પગે લાગવું,કંકુ,ચોખા,ફૂલ દ્વારપર મૂકી ગોળ મુકવો.
(7) પછી ઘડામાં ધરો,સવા રૂપિયો,સોપારી,દ્વારપર છુટા ફૂલ હાથમાં રાખી વરુણ ભગવાનને પ્રાર્થના કરી અમારા નવા મકાનમાં ચીરકાલ સુખ, ધન,ધાન્ય, ની વૃદ્ધિ થાય વંશોની વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરી ઘડામાં મુકવા.પછી ઘડાને ઉપર આંબા ના પાન શ્રીફળ મૂકી ઘરમાં પ્રથમ જમણો પગ મૂકી ખભો બાર સાખે અડાડી, ઘરમાં પ્રવેશ કરી ડાંગરની ઠગલી ઉપર મુકવો,પછી ફૂલ,ચોખા વધાવી પગે લાગવું.
(8)ગણપતિ દાદા ની આરતી કરવી.
(9)મીઠાઈ,પ્રસાદ,કે ગોળ -ધાણા વહેંચવા.
ગાય ને દાળ-ભાત અને કૂતરાને રોટલો,ભાખરી મુકવી.
ઘર/મકાનના ધાબામાં પઁખીને દાણા નાખવા.
આ વિધિ વિધાન પોતાની જાતે અગર પંડીત,બ્રાહ્મણ,કે જ્યોતિષાચાર્ય પાસે વિધિ વિધાન પૂજન અર્ચન કરાવી શકાય.
ll સુભમ ભવતું ll
માર્ગદર્શન/સમ્પર્ક:-મોહનભાઈ જ્યોતિષાચાર્ય,ગોધરા.Mo:-94260 25175.
**************************************************

Comments
Post a Comment