ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનનિવારણ ll
ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll
અતિપ્રાચીન સમયમાં લાખો વર્ષો પહેલા ઋષિ મુનિઓએ આત્મસાક્ષાત કરી સ્વરશાસ્ત્ર (સ્વરોદય ) જ્ઞાન પ્રાપ્ત કરી જન સમૂહને ઉપયોગી થાય,રોગમટે,અને આત્મ સાક્ષાત્કાર થાય,ને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય તેવા ચોક્કસ સમય આધારો નક્કી કર્યા છે, આ ગુઢજ્ઞાન પ્રાપ્ત થાય તો જીવતા જીવ વ્યક્તિ સમાધિ પણ લઈ શકે,ત્રિકાળ જ્ઞાની પણ બની શકે,અને લોકોના પ્રશ્નોનું સહેલાયથી નિરાકરણ પણ કરી શકે,માત્ર તેને ગણિતશાસ્ત્ર ની જેમ સમજવું પડે,એકવાર સમજાય જાય પછી કંઈજ કરવાનું ન રહે.આ વિષય ના કોઈ જાણકાર સદગુરુ મળી જાય તો રસ્તો સરળ બની જાય,આ લેખ માં પ્રાચીનગ્રંથોનો આધાર લઈ તૈયાર કરવામાં આવેલ છે.સૌ વાચક મિત્રો અને સાધકોને ગમશે,અને ઉપયોગી થશેજ
*આસન*
ઘણા લાંબા સમય સુધી એક જગ્યાએ એક આસન ઉપર બેસવું અથવા બેસવાનો અભ્યાસ કરવો તેનું નામ *આસન* કહેવાય છે.
ઓછામાં ઓછું 3 કલાક 36 મિનિટ અને વધુમાં વધુ 5 કલાક 48 મિનિટ બેસવુ.આસન ઉપર બેઠયા પછી એકી કે મળત્યાગ કરવી નહીં,આસન ઉપર બેઠયા પછી ઉભા પણ થવું નહીં,
શરીર તંદુરસ્ત રહે તે માટે આપણી નામ રાશિ નો મંત્ર હોય તે મંત્ર નો જાપ કરવો. કેમકે મંત્રમાં 50દોષ હોય છે, અને ભિન્ન ભિન્ન પ્રકારો,કોઈ મંત્ર અંધ હોય,બહેરો હોય,કાણો હોય,વધુ જાણવું હોય તો દધી મંત્ર મહોદધી માં વિવિદ્ય ગુણ દોષ છે,મંત્ર-મહામંત્રની સંખ્યા 7 કરોડની છે.
હવે આપણે દરેક રાશિ કયા મંત્રનો જાપ કરવો તે જોઈએ.
ક્રમ રાશિ મંત્ર જાપ સંખ્યા
-------------------------------------------------------------------
(૧)મેષ. ૐ હ્રીં કલીં સૌ: ૯૬૦૦૧.
(૨)વૃષભ. ૐ હ્રીં કલીં શ્રીમ ૯૬૦૦૧
(૩)મિથુન. ૐ કલીં શ્રીં. ૫૧૦૦૧.
(૪)કર્ક. ૐ કલીં શ્રીમ. ૫૧૦૦૧.
(૫)સિંહ. ૐ હ્રીંમ શ્રીં સૌ. ૫૧૦૦૧.
(૬)કન્યા. ૐ શ્રીં હ્રીં સૌ. ૯૬૦૦૧.
(૭)તુલા. ૐ હ્રીંમ કલીં શ્રીંમ. ૫૧૦૦૧.
(૮)વૃશ્ચિક. ૐ હ્રીંમ કલીં સૌ. ૯૬૦૦૧.
(૯)ધન, ૐ હ્રીં કલીં સૌ: ૫૧૦૦૧.
(૧૦)મકર, ૐ હલીં હેક કલીં સૌ: ૫૧૦૦૧
(૧૧)કુંભ. ૐ હ્રીંમ હેક કલીં સૌ: ૫૧૦૦૧.
(૧૨)મીન. ૐ હ્રીંમ કલીં સૌ: ૯૬૦૦૧.

પ્રાણાયમ:-
નાસિકા દ્વારા સ્વર-(વાયુ)ને લેવા- છોડવા -પ્રાણના આયામ પ્રાણાયમ કહે છે.
પ્રાણાયમ પૂરક,કુંભક,અને રેચક,ત્રણ પ્રકારના છે.
(૧) પૂરક:-આકાશમાં વિચરનાર વાયુ-પવન જેને અપાન પણ કહેવાય છે,તેને નાક દ્વારા પેટમાં ભરવો.
(૨)કુંભક:-પેટમાં( ઉદરમાં) ભરેલા વાયુને યથાશક્તિ રોકવો, અને ધીરેધીરે છોડવો,તેને કુંભક કહેવાશે.
(૩)રોચક:-રોકેલો અશુદ્ધ વાયુ નાશીકા દ્વારા છોડી દેવો ૮,૧૬,કે૩૨ ૐ મંત્ર નો જાપ કરવો તેને એક પ્રાણાયમ કહેવાય છે.
સ્વરજ્ઞાન :-
જમણા હાથ ના નાકના છીન્દ્ર માં સ્વર ચાલે તેને પિંગલા નાડી કહેવાય છે અને તેનો માલિક સૂર્ય છે.તેને સૂર્ય નાડી પણ કહેવાય છે .તેજ રીતે ડાબા હાથ તરફ નાકના છીન્દ્ર માં પવન ચાલે તેને ઈંડા નાડી કહેવાય છે અને તેનો માલિક ચદ્ર છે તેને ચંદ્ર નાડી પણ કહેવાય છે.
શુક્લપક્ષની એકમથી ત્રીજ 3 દિવસ ડાબી નાસિકા તેમજ કૃષ્ણ પક્ષમાં એકમથી ત્રીજ 3 દિવસ ના વારા પ્રમાણે સૂર્યનાડી જમણા નસકોરાથી શ્વાસ ચાલે છે. દરરોજ દિવસની ત્રીસ ઘડી એટલે અઢી ઘડીના હિસાબે 6 વખત સૂર્ય ૬/.૨//,૧૫ ઘડીઅને ૬વખત ચંદ્ર ૬/,૨//,૧૫ ઘડી કુલ ૩૦ રાત્રીએ પણ તે પ્રમાણે સૂર્ય ચન્દ્ર સ્વર ચાલે છે.આ પ્રમાણે શ્વાસોશ્વાસ ચાલે તેમ સ્વર ચાલવા (મેળવણી કરી લેવી) જોઈએ તોજ ચોક્કસ પરિણામ મળી શકે.
- ક્રમશઃ ચાલુ...ભાગ...૨ ઉપર.
સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:- મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર વિજ્ઞાન,મો:94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.94260 25175.
ReplyDeleteજ્યોતિષશાસ્ત્ર અને અધ્યાત્મવિજ્ઞાનનો અદ્ભુત સમન્વય. અતિસુંદર લેખ. આપ અમારી વેબસાઈટ
ReplyDeletehttp://smitatrivedi.in ની મુલાકાત લઈ પ્રતિભાવ આપશો તો ગમશે.