ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll(ભાગ:-2)
ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll(ભાગ:2)
પીંગલાનાડી (સૂર્ય )સ્વર ચાલે ત્યારે કરવાના કામો:-
-----------------------------------------------------
( ૧) ભણવું-ભણાવવું-વિદ્યાભ્યાસ કરવો,ધાર્મિક ગ્રન્થ-મહાભારત,રામાયણ,શ્રીમદગીતા,શ્રીમદગીતા,શિક્ષાપત્રી,કબીર બીજક,વિગેરે વાંચન કરવું.(૨)ખેતર ખેડવું,રીક્ષા,છકડો,ફોર વીલ ગાડી,રથ,ઘોડા,હાથી,ચલાવવા અને સવારી કરવી,(૩)ભોજપત્ર,સોનુ,તાંબા,ચાંદી,અષ્ટ ધાતુ,વિગેરે ધાતુના મંત્ર વડે સિદ્ધકરી યંત્ર બનાવવા,કળશ યંત્ર,શનિયંત્ર,વાસ્તુયંત્ર,કુબેરયંત્ર, શ્રીયંત્ર,પણ બનાવી શકાય તેને અભિમંત્રીત કરવા.(૪) હિમાલય,માઉન્ટ આબુ,ગિરનાર,પાવાગઢ,ચોટીલા ચામુંડાના પર્વત,વિગેરે પર્વત-માઉન્ટ ઉપર ચડાણ કરી-પ્રવાસ કરી શકાય.(૫) સંગીતશાસ્ત્ર માં ડાન્સ,વિગેરે અભ્યાસ કરી શકાય,(૬)નદી,તળાવ,સરોવર,ઝ રણુ, માં સ્નાન કરી શકાય, શક્યન હોયતો પોતાનાં પોતાના ઘર/ મકાનમાં પણ સ્નાનદીક ક્રિયા કરી શકાય,(૭)દર્દ-બીમારીમાં ઔષધ-દવા લઈ શકાય,વેપાર-વ્યવસાયમાં માલ વેચી શકાય,(૮)દેવ/દેવીઓની સાધના,10 મહાવિદ્યા ની સાધના,યક્ષિણી,વૈતાલ વિગેરે ભૂતાદિકની સાધના વિધિ વિધાન કરી શકાય,
ઉપરના તમામ કાર્ય જમણી નાડી સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે કરવા જ્યા સુધી જમણી સૂર્ય નાડી ન ચાલે ત્યાં સુધી રાહ જોઈ બેસવું-પછીજ કાર્ય આરંભ કરવું.
(૨)ઈંગલાનાડી( ડાબીનાસિકા)ચદ્ર સ્વર ચાલે ત્યારે કરવાના કામો:-
(૧)વિદેશમાં જવું,યાત્રા-પ્રવાસમાં જવું,
(૨) ઘરેણાં ઘડાવવા સોનીને ત્યાં જવું,સોના,ચાંદીના સિક્કા ખરીદવા,ના કામો કરવા માટે ઉત્તમ છે
(૩)નવીન મકાન,રોડ,કુવા,તળાવ,નહેર,વિગેરેના ખાત મુર્હુત કરવા,
(૪) નવીન ખરીદેલ કપડાં પહેરવા,દાન, લગ્ન કરવા,ભગવાનના દર્શન કરવા,દેશી દવાનું સેવન કરવું,
તેમજ માંગલિક કાર્ય લગ્નની સગાઈમાં જવા,ઘેરથી ઑફિસ જવા,દુકાને જવા,કોઈ સ્ટેમ્પ-કરાર દસ્તાવેજ કરવા,તેમજ અન્ય કોઈ શુભ કાર્ય માટે ડાબી નાશીકા ઇંડા ચદ્ર- નાડી નો શ્વાસ ચાલતો હોય ત્યારે તેમાં કરેલ તમામ કાર્ય સિદ્ધ થાય છે.
(૩)સુષુમણા શ્વાસ- નાડી ચાલતી હોય ત્યારે કરવાના કામો:-
----------------------------------------------------------------
બન્ને નાસિકા માંથી એક સાથે એકસરખો શ્વાસ ચાલતો હોય ત્યારે તેને સુષુમણાનાડી શ્વર કહેવાય છે.આ નાડી ચાલે ત્યારે સાવધાની રાખવી, ભગવાનના નામ જાપ સિવાય કોઈ પણ કામો કરવા નહીં. દેવ /દેવી /ભગવાન ના મંત્ર જાપ કરી શકાય,
આવા સમયે બહારગામ જવું નહીં,આ નાડી ચાલતી હોય ત્યારે ઘેરથી નીકળેલી વ્યક્તી પાછા ઘેર આવ્યા નથી શક્ય હોયતો 15 મિનિટ રોકાઈને જવું, નદી,તળાવ,સરોવર માં સ્નાન કરવા પણ જવું નહીં, પાણીમાં ડૂબી જવાના પ્રસંગો બને છે.કોઈ પણ વ્યક્તિ કોઈની સાથે ઝગડો-કરીને જાય તો નહેર,કુવા,તળાવમાં પડી જીવન ટૂંકાવી દે છે.કે પછી કોઈ પોતાનો વ્હાલા માં વ્હાલી દીકરી કે દીકરો કેમ ન હોય ?
શ્વર જ્ઞાનના સાધકો માટે નિયમ દિવસમાં ચંદ્ર નાડી,અને રાત્રીએ સૂર્ય નાડી ચલાવવી જોઈએ કે જેથી આયુષ્ય વધે છે,આયુષ્યમાં વધારો થાય છે.જેટલું જીવવું હોય તેટલું જીવી શકાય છે.
જેમકે:-
દિન ચલાવે ચંદ્રમા, રાત ચલાવે સુર.
સંધ્યામેં સુષુમ્ણા ચલે,તો આયુષ્યરહે ભરપૂર.
માળા મંત્ર ના પ્રકારો:-
----------------------
(૧)20 અક્ષરથી વધુ અક્ષરવાળાને માળા મંત્ર કહેવાય છે, આવા મંત્રો 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને વધુ ફળદાયક અને લાભદાયક બને છે.
(૨)10થી વધુ અક્ષર અથવા ઓછા અક્ષર હોય તેને બીજ મંત્ર કહેવાય છે. આવા બીજ મંત્રો યુવાન વયે લાભદાયક બને છે,5થી વધુમાં વધુ10 અક્ષરવાળો મંત્ર બાલ્યાવસ્થા માં સિદ્ધિ આપે છે, તેમજ 1થી5 સુધીના અક્ષરસુધીનો મંત્ર દરેકને ફળેછે સિદ્ધિ ઓ આપે છે.
મંત્રની 3 જાત છે:-સ્ત્રી,પુરુષ અને નપુંસક.
---------------------------------------------
*જે મંત્રના અંતમાં સ્વાહા આવે તો તેને પુરુષ જાતિનો જાણવો.
* મંત્રના અંત માં નમઃ આવે તે ને નપુંસક મંત્ર જાણવો.
*બાકીના તમામ મંત્રો પુરુષ જાતિના ગણાય છે.
જાતિ મુજબ મંત્રનો ઉપયોગ :-
-------------------------------
પુરુષ જાતિ મંત્ર:-
ઉચ્ચાટન,વશીકરણ,તેમજ હલકી જાતિના કાર્યો તેમજ રોગ દર્દ મટાડવા માટે.
સ્ત્રી જાતિના મંત્રો:-
સ્ત્રીજાતિના મંત્રો ઉત્તમ પ્રકારના માનવામાં આવે છે.
નપુંસક મંત્ર:-નપુંસક મંત્ર અભિચાર કાર્ય માટે વપરાય છે.
મંત્રના બે ભેદ:-આગ્નેય અને સૌમ્ય.
નાડીભેદ:-સૂર્ય સ્વર અને ચંદ્ર સ્વર.
*જે મંત્રમાં પ્રથમ" ૐ" લાગેલો હોય તેને આગ્નેય મંત્ર કહેવાય છે. અને જે મંત્રના અંતે "ૐ" લાગેલ હોય તો તેને સૌમ્ય મંત્ર કહેવાય છે.
*જમણી નાસિકા ચાલતી હોય તે સૂર્ય સ્વર કહેવાય છે અને તેમાં આગ્નેય મંત્ર જપવાથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે.
*આગ્નેય મંત્રના અંતમાં "નમઃ "પદ લગાડવામાં આવે તો સૌમ્ય બને છે.અને સૌમ્ય મંત્રના અંત માં "ફટ" લગાડવાથી આગ્નેય બને છે.
- ક્રમશઃ ભાગ:-3 ઉપર .....
સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી. જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે રુબરુ મળવું.
ReplyDelete