ll મનોકામના પૂર્ણ કરનાર યંત્ર પ્રયોગ ll
ll મનોકામના પૂર્ણ કરનાર યંત્ર પ્રયોગ ll
નીચે 16 ખાનાનો અદભુત ચમત્કારિક મનોકામના પૂર્ણ કરનાર અનુભવ સિદ્ધ યંત્ર આપવામાં આવેલ છે.તેનો પ્રભાવ ઘણોજ છે,તેનાથી જટીલ પ્રશ્નનો ત્વરિત ઉકેલ મળી જાય છે. શ્રદ્ધા હોય તો કામના પૂર્તિ અવશ્ય થાય છે.આ માટે તમે જાતેજ અનુભવ કરો.આ યંત્ર અતિ પ્રાચીન શાસ્ત્ર આધારિત યોગી મહાત્મા દ્વારા મળેલ યંત્ર છે.માટે ખોટા કામો માટે ઉપયોગ કરવો નહીં.યોગ્ય લાગેતો અનુભવી જ્યોતિષાચાર્ય, પંડિત, કે સદગુરુ નું માર્ગદર્શન મેળવવું.
આ યંત્ર મંદિરના નગારા, ઢોલક, ડમરુ,ઉપર લખી શકાય છે. અલગ પોતાના ઘરે રાખવા નાના ઢોલક પર પણ લખી શકાય છે.તેને વગાડવાથી કાર્યસિદ્ધિ (તમે જે મનમાં સંકલ્પ કરો તે મુજબના કામો થાય છે )થાય છે. યંત્ર લાલ સ્કેચપેન વડે મંદિરના નગારા કે અન્ય વાજિંત્ર વસ્તુઓ ઢોલક વિગેરે ઉપર મંદિરમાં થતી આરતીની પૂર્વ સંધ્યાએ લખવો.
ll યંત્ર ll
૨૩ ૩૦ ૨ ૭
૬ ૩ ૨૭ ૨૬
૨૯ ૨૪ ૮ ૧
૪ ૫ ૨૫ ૨૮
ll તથાસ્તુઃ ll
સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:- 94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments
Post a Comment