ll જન્મ નક્ષત્ર મુજબ વૃક્ષારોપણ કરવાથી ભાગ્યવૃદ્ધિ ll

             જન્મ કુંડલી અગર આપણો ક્યા નક્ષત્રમાં જન્મ થયો છે તે જોઈ વૃક્ષ રોપવા-ઉગાડવા જોઈએ.
            તે વૃક્ષની પૂજા એટલેકે નમસ્કાર કરી પાણી પીવડાવવુ જોઈએ,તેની પ્રદક્ષિણા કરવી જોઈએ,પ્રદક્ષિણા કરવાથી નક્ષત્ર વિરુદ્ધના તમામ દોષો દુર થઈ જાય છે અને જીવનમાં પડતી તમામ તકલીફો દૂર થઈ ભાગ્યવૃદ્ધિ થાય છે.તેમજ અટકેલા કામો વિના વિઘ્ન પૂર્ણ થાય છે.
(૧)  અશ્વિની:-ધતુરો,કેળ,આકડો,
(૨)ભરણી:-આંબળા, કેળ.
(૩)કૃતિકા:-ગુલર.
(૪)રોહિણી:-જાંબુ.
(૫)મૃગશીર્ષ:-ખેર.
(૬)આદ્રા:-વેલ- રાતરાણી,મોગરો,વિગેરે તેમજ આંબો.
(૭)પુનર્વસુ:-વાંસ.
(૮)પુષ્ય:-પીપળ.
(૯)આશ્લેષા:-ચંદન,નાગકેસર.
(૧૦)મઘા:-બરગદ.
(૧૧)પૂ.ફાલ્ગુની:-પલાશ.
(૧૨)ઉ,ફાલ્ગુની:-પાકડ,વડ.
(૧૩)હસ્ત:-અરીઠા.
(૧૪)ચિત્રા:-વેલ.
(૧૫)સ્વાતિ:-અર્જુન-સાદળ.
(૧૬)વિશાખા:-લીમડો, વિકંક.
(૧૭)અનુરાધા:-મૌલસીરી
(૧૮)જ્યેષ્ઠા:-અરીઠા.
(૧૯)મૂળ:-રાળ નું વૃક્ષ.
(૨૦)પૂ,ષાઢા:-જાબું,
(૨૧)ઉ,ષાઢા:-કઠહલ.
(૨૨)શ્રવણ:-આકડો.
(૨૩)ધનિષ્ઠા:-સમી,સેમર.
(૨૪)સતતારા:-કદમ્બ,
(૨૫)પૂ,ભા.:-આંબો.
(૨૬)ઉ,ભા:-સોનપાઠા,પીપળો.
(૨૭)રેવતી:-મહુડો.

                        ll ઇતિ શુભમ ll

માર્ગદર્શન, મુલાકાત,સપર્ક:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, હસ્તરેખાશાસ્ત્રી,ધર્મજ્ઞ,ગુઢવિદ્યા,94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શન માટે સંપર્ક કરો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.