ll સરળ મંત્ર સાધના દ્વારા કાર્ય સિદ્ધિ ll
llસરળ મંત્ર સાધના દ્વારા કાર્યસિદ્ધિ ll
(૧)વચન સિદ્ધિ મંત્ર:-
મંત્ર:-
***
ll ૐ નમો મમ બુદ્ધિ રસ્તું શ્રીં શ્રીં સ્વાહા ll
આ મંત્રથી જે બોલે તે સિદ્ધ થાય છે,આ વચનસિદ્ધિ મંત્રની રોજ પ્રાતઃ કાળે એક માળા કરવી.
(૨)મનોકામના મંત્ર:-
મંત્ર:-
***
ll ૐ હ્રીં શ્રીં ૐ ll
આ મંત્રના સ્નાનદીકથી પરવારી ઘર મંદિર સામે રોજ 5 માળા કરવાથી યશ,પ્રતિષ્ઠા અને મનની ધારણા મુજબ કામો થાય છે.
(૩)ઘર/મકાનની શાન્તિ માટે મંત્ર:-
મંત્ર:-
***
ll ૐ શાન્તિ ll
આ મંત્રના સવારે અને સાંજે ઘર મંદિરના પૂજા સમયે એક એક કલાક 180 દિવસ મંત્ર જાપ કરવાથી ઘરમાં રહેતા પરિવાર-કુટુંબમાં સુખ શાન્તિ થાય છે,કોઈપણ પ્રકારનો ઝગડો થતો નથી.
(૪)નવીન વસ્તુ મેળવવા મંત્ર:-
મંત્ર:-
***
ll ૐ હ્રીંમ શ્રીંમ રાયજીરામ ગુરુભ્યો નમઃll
આ મંત્રની સવારે વહેલા ઉઠી દૈનિક કામ પરવારી રુદ્રાક્ષની માળા વડે એક માળા કરવી તેનાથી નવીન વેપાર,નવીન વસ્તુઓ,ધનપ્રાપ્તિ,જલ પ્રાપ્તિ,વિગેરે ધારણા મુજબની વસ્તુઓ પ્રાપ્ત થાય છે.
રાયજીરામની જગ્યાએ પોતાના ગુરુનું નામ બોલી શકાય,અગર ગુરુ ન હોય તો પોતાના માતા-પિતાનું નામ બોલવું.
(૫)સ્મૃતિ વર્ધક મંત્ર:-
મંત્ર:-
***
ll ૐ રીમ્ કલીં ll
આ મંત્ર ની સવારે એક માળા 108 મણકાવાળી સ્ફટિકની લઈ મંત્ર જાપ 90 દિવસ સુધી કરવો જેથી સ્મૃતિ શક્તિ નો વિકાસ થાય છે. ઝગડા,સંઘર્ષ,વાદ-વિવાદમાં વિજય થાય છે.તેમજ વિરોધીઓ પણ દૂર થઈ જાય છે.
ll શુભમ ભવતું ll
સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.
ReplyDelete