llચમત્કારિક પ્રાચીન વિશાયંત્ર આધારે ફળકથન ll

         ll ચમત્કારિક પ્રાચીન વિશાયંત્ર આધારે ફળકથન ll     મારા સ્વ પિતાશ્રી ગામ:-નદીસર માં એક મહાન ભક્ત અને સ્વરોદય જ્ઞાનના પ્રખર જાણકાર હતા. સને: ૧૯૩૬ માં એક ડાયરીમાં" એક ચમત્કારિક વિશાયંત્ર ફળકથન"સહિતનો આપવામાં આવેલ છે.જે નોંધના આધારે તેમને જણાવેલ છેકે:-કોઈ વ્યક્તિ તેમને પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે ભોજપત્ર માં બનાવેલ યંત્ર દીવો -અગરબત્તી  પ્રજ્વલીત કરી તેની સામે મૂકી હાથની મધ્યમા આંગળી એટલેકે અંગુઠા થી ત્રીજી આંગળી આંખો બંધ કરી મુકવાનું કહેતા અને પછી વિશા યંત્રનો  જવાબ વાંચીને ઉત્તર સંભળાવતા હતા અને તે મુજબ કાર્ય થતા હતા.આમ લોકો ના કામ થતા અને શ્રદ્ધા ફળતી, આ એક અજમાવેલ ચમત્કારિક વિશા યંત્ર છે.
                 આ યંત્ર અતિ ગુપ્ત છે.
માનવનુંકલ્યાણ થાય તે હેતુથી આપવામાં આવેલ છે,આ યંત્રથી અન્ય વિવિધ પ્રકારના કર્યો થાય છે પણ,ગુરુ મર્યાદાને કારણે જાહેરમાં પ્રગટ કરી શકાય તેમ નથી.


યંત્ર:-
***
 ૪              ૩              ૨               ૧
ૐ             હ્રીં             ૐ             શ્રી
 ૮              ૭              ૬              ૫
હ્રીં             શ્રી            ૐ              હ્રીં
૧૨            ૧૧            ૧૦             ૯
ૐ             હ્રીં             શ્રી             હ્રીં
૧૬           ૧૫             ૧૪             ૧૩
હ્રીં             શ્રી            ૐ             હ્રીં
૨૦           ૧૯            ૧૮             ૧૭


વિશાયંત્ર આધારે ફળકથન:-
******************
( ૧)  મનની મનોકામના પૂર્ણ થાય, સંતાન થવાના યોગો                 બને,ધાર્મિક પ્રવાસ અને ધાર્મિક માંગલિક પ્રસંગ બને
(૨) પૂર્વ -ઉત્તર દિશામાં જવાથી ચોક્કસ મોટો લાભ થાય,           વેપાર,અને નોકરી માં પ્રમોશન મળે.લાભ થાય.
(૩)કોર્ટ કેસ,તકલીફો વધશે,મનની મુરાદ પૂર્ણ ન થાય.ગરીબોને       દાન દક્ષિણા આપો,ભુખ્યાને ભોજન આપો.
(૪)મુશ્કેલીનો સમય છે,બીમારીમાં કાળજી રાખો, ટેન્સન થી         દુર રહો,35  દિવસ ધીરજ રાખો,ભગવાન ની કૃપા થશે.
(૫)મનના મનોરથો પૂર્ણ થાય,કોઈ ચમત્કારિક ઘટના બનેકે          જીવનમાં આનંદની લહેર છવાઈ જાય.
(૬)૧૫ દિવસની ધીરજ રાખો,થોડો સમય લાગશે,અટકેલા           કામો પૂર્ણ થવા લાગશે.
(૭)વિઘ્નો આવશે,તકલીફો વધશે,માંગલિક પ્રસંગો-લગ્ન               વિગેરેની મનના ધારણા મુજબના કાર્ય હમણાં એક વર્ષ           સુધી ન થાય,લગ્ન કરવા કે મકાન બનાવવાના ના કામ એક       વર્ષ પૂરતા મુલત્વી રાખો,
(૮)સારા કાર્ય માટે રાહ જોવી પડશે.20 દિવસ પછીજ કામ         થાય.
(૯)મગજની શાંતિ મળશે.કોઈ બે કામ માટે ઈશ્વરની                   મહેરબાની થાય.
(૧૦)છોકરા/છોકરીના લગ્ન થાય,કુટુંબના માણસો સહાય કરશે.
(૧૧)નોકરી-વ્યવસાયમાં બરકત આવશે,ખેતીવાડીમાં પાકનો            ઉતારો સારો થાય.
(૧૨)ઉત્તમ સમય છે, મન આનંદમાં રહેશે,કાર્યમાં સફળતા મળે
(૧૩)દુસમનો નું ચાલશે નહીં, વેરી પાછા પડે,તમારા દિવસો             સારા છે.
(૧૪)રાજકારણ અને વ્યવસાયમાં ફાયદો થાય.
(૧૫)દરેક કામમાં લાભ થશે.જન્મદિન/લગ્નદિન/પુણ્યતિથિ            વિગેરેની ઉજવણી થાય
(૧૬)દર રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરે દર્શન કરવા          અચૂક જાવ,ગરીબોને દાન આપો,બીમાર હોયતો દવા              કરાવો.
(૧૭) રોજ સવારે માતા -પિતાને પગે લાગો,દરેક કાર્ય ફળશે,
(૧૮)એક્સિડન્ટ થવાનો સંભવ છે,શકય હોયતો 15 દિવસ            સુધી બહારગામ જવાનું ટાળો.
(૧૯)ઉત્તમ સમય છે,મનનું ધરેલ કોઈ 1 કામ થાય.
(૨૦)પશુની લેવડ દેવડ થાય,લગ્ન વિગેરે માંગલિક પ્રસંગો-               ઉત્સવ ઉજવાય.મનોકામના પૂર્ણ થાય.

સંદર્ભ:-બ્રહ્મલીન પરમ પૂજ્ય રાયજીભાઈ અબાઈદાસ માછી.
          ગામ:-નદીસર તા:-ગોધરા,જન્મ તા:-૧૨/૨/૧૯૧૫                બહ્નલીન તા:-૨૧/૯/૧૯૯૨ તેમને લખેલ ડાયરીની                  નોંધના આધારે.

                        ll મંગલ ભવતું ll

સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:- મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,Mo:-94260 25175.
**********************************************

Comments

  1. માર્ગદર્શન/મુલાકાત માટે મળો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.