ll રિદ્ધિ સિદ્ધિ મનોકામના પૂર્ણ ભૈરવ મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ગાયના ઘી નો દીવો,હનુમાનની મૂર્તિ અગર ફોટો,અગરબત્તી,દર્ભનું આસન,સેવનનોબાજટ,લાલ રેશમી વસ્ત્ર સવા વાર,ગંગા જળ સહિત તાંબાનો કળશ,પુષ્પ સફેદ અથવા આકડાના ફૂલ,અબીલ,ગુલાલ,કંકુ,500 gm બાસમતીના ચોખા,10gm કાળા તલ ચોખામાં મિશ્રણ કરવું,વિગેરે પૂજનમાં વપરાતો સામાન,
માળા:-સ્ફટિકની
સમય:-શનિવાર,
આસન:-દર્ભનું,
દિશા:-ઉત્તર.
જપસંખ્યા:-9 માળા.
અવધિ:-1 દિવસ.
મંત્ર:-
***
llૐ ગુરુજી,ૐ ગુરુજી,કાલા ભૈરવ કપલા દેશ,શિરપે જટા,ભગવા વેશ,કાનમે કુંડલ,ગલે મેં હાર,સર્વસિદ્ધકો નમસ્કાર,ખડક-ખપ્પર હાથ મેં,ત્રિશુલ લેકે ભૈરવ ખડે,હાજરા હજુર,અટલ ચલે,બટક ચલે,ચલે પવનકા સુત,કાલા ભૈરવ,હરદમ ચલે,મસ્તક મેં ચલે નૃસિંહ,ડાબા અંગે જોગણી,જમણે અંગ ગણેશ,રિદ્ધિ સિદ્ધિ ઇચ્છા.પૂર્ણ કરો મહેશ,ભેંરવનાથ કો આદેશ ! આદેશ ! આદેશ !.ll
વિધિ વિધાન:-
*********
આ મંત્ર ખુબજ પ્રભાવશાળી અને ચમત્કારિક છે,શનિવારે સવારે સ્નાન કરી,બાજટ ઉપર લાલ રેશમી વસ્ત્ર પાથરી,તલ મિશ્રિત ચોખા નું અષ્ટ દલ બનાવી,અબીલ,ગુલાલ,ફૂલ,ધૂપ-દીપ સહિત બાજટ સજાવવો,તેના ઉપર હનુમાનજીની મૂર્તિ મુકવી,આગળ પલાંઠી વાળી બેસવું,તેમની સામે પ્રથમ ૐ ગમ ગણપતયે નમઃ નો 5 વાર મંત્ર બોલી શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવું,ભૈરવ મંત્ર ના સ્ફટિકની108 મણકાની માળા વડે 9 માળા કરવી જેથી પુરે પુરી શ્રદ્ધાથી એકાગ્રતાથી મંત્ર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થશે,શક્ય હોયતો આ મંત્રની રોજ એક માળા કરવી,અથવા દર શનિવારે 1 માળા ના મંત્ર જાપ કરી શકાય.
આ સિદ્ધ થયેલ મંત્રથી રિદ્ધિ સિદ્ધ સહિત મનની તમામ ઈચ્છા પૂર્ણ થશે,ઘર/મકાનનો વાસ્તુ દોષ,પિતૃ દોષ નીકળી જશે,આ પ્રયોગ અનુભવ સિદ્ધ છે,મંત્ર અવશ્ય ફળશેજ,માંસ-મદિરા-વ્યસન-શેર-સટ્ટા-લોટરી-જુગાર કે વ્યભિચારી -ચારિત્રહીન વ્યક્તિઓએ આ મંત્રપ્રયોગ કરવો નહીં,વિધિ વિધાન શરૂ કરતા પહેલા પોતાના ગુરુ-માતા-પિતાના આશીર્વાદ મેળવી લેવા,
ll મંગલ ભવતું ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી જ્યોતિષાચાર્ય,"ગુરુજી"મો:-94260 25175.
**********************************************

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું,
ReplyDelete