ll ભવિષ્યવાણી ll

ll ભવિષ્યવાણી ll
*************
*કોઈપણ વ્યક્તિનો હાથ વધુ પડતો લાંબો હોય તેમજ તેની આંગળીઓ પણ પ્રમાણમાં ગાંઠાડી હોય તો તેને ફિલોસોફી પ્રત્યે વધુ અભિરુચિ ધરાવે છે,
*ધનસ્થાન ચોથા ભાવમાં હોયતો વાહન,જમીન,ખેતી,શાકભાજી-ફળનીવાડી,થી લાભ થાય,મોસાળ પક્ષ તરફથી લાભ થાય,મકાન,વાહન સુખ આપે,ધનેશ પાંચમા સ્થાનમાં શુભ ગ્રહ હોયતો ગુપ્તધન,લોટરી,રેશ થી લાભ થાય, કુટુંબ જોડે અણબનાવ બને,કોર્ટ કેશ, પોલીશ કેશ,થાય,સ્વભાવ કરકસરીઓ બને.વિદ્યા થી લાભ થાય, સંતાન તરફથી લાભ થાય.
*કર્ક ,વૃશ્ચિક, અને મીન રાશિઓ ફળદ્રુપ રાશિઓ છે,તેમાં પડેલા શુક્ર ,ચદ્ર,ગુરુ, ગ્રહો સંતાન આપવાની ક્ષમતા વધુ હોય છે.
*જો બુધ વ્યવસાય કારક ગ્રહ બને તો પ્રોફેસર,ડોકટર,વકીલ,નો વ્યવસાય ધન્ધો ફાયદાકારક,જ્યોતિષનો ધન્ધો,શેરોની દલાલી,વીમા એજન્ટ,ટાન્સપોર્ટ, કુરિયર, માં સફળ રહે છે.
*સાતમે બુધ શુક્રની યુતિ પણ સંતાન વિહીન નું કારણ બને છે,તેમજ પંચમેશ બુધનું કારણ બને છે જ્યારે શત્રુ સ્થાને નીચનો મંગળ અને તેના પર રાહુની દ્રષ્ટિ થી જાતક પોતાના કુટુંબમાં  મહદઅંશે અપ્રિય બને છે.
*તમામ ગ્રહો ઈશ્વર પ્રેરિત શક્તિ થી ફળો આપે છે,તેમાંથી રાહત આપવાનો માત્ર એકજ માર્ગ દેવ -દેવીની ઉપાસના ,પૂજા અર્ચના,અને મંત્ર જાપથી અચૂક રાહત મળે છે,
*કિરોએ જણાવ્યું છે કે જન્મતારીખ 13 હોવાથી કોઈ હરકત કે અશુભ નથી.મહત્વ પૂર્ણ વાત એ છે કે 13 આંક મૂલાંક 4ની જ આગળની કડી છે,મૂલાંક 4 યુરેનસ,અને સૂર્યના પ્રભાવમાં છે,અને ભાગ્યશાળી આંક છે.
*સાતમા સ્થાન,ચોથા સ્થાન,બીજા સ્થાન,આઠમા સ્થાન માં ગુરુ,શુક્ર,ચન્દ્ર હોય કે તેમની યુતિ હોય કે દ્રષ્ટિ હોય તો પણ મંગળ દોષ કારક બનતો નથી.
*તુલા લગ્નમાં લગ્ન સ્થાને સૂર્ય પડ્યો હોય તે જાતક રતાંધળો થઈ ડ્રાઇડરતાવસ્થા માં જીવે છે.
*જેની જન્મ કુંડળીમાં સિંહમાં ચદ્ર હશે તેના પર શનિ અથવા મંગળ ની દ્રષ્ટિ હશે તો જાતક ડાબી આંખે અંધ હશે.
*કુંડળીમાં શુક્ર સાથે મંગળ શુક્ર સાથે રાહુ કે કે શનિ હોયતો લગ્નજીવનમાં મનમેળ હોતો નથી, અને દાંપત્યજીવન દુઃખી બને છે.
*કુંડળીમાં સાતમે, આઠમે,બારમેં  મેષ કે વૃષભ નો રાહુ સ્ત્રીને વેંધવ્યયોગ આપી જીવન દુઃખી બનાવે છે.
*જ્યારે ઘર/મકાનમાં શોક હોય,તાજા બાળકનો જન્મ થયો હોય,ઘરમાં કોઈ પણ સ્ત્રી સગર્ભા હોય કે રજસ્વલા હોય,ત્યારે નવીન મકાન બનાવવાની શરૂઆત ન કરવી,
*લીંગ કે યોની ઉપર તલ કે લાખનું નિશાન હોય તેવા યુવાન સ્ત્રી પુરુષ જાતકો રતી ક્રીડામાં કુશળ હોય છે,એક બીજાને અન્યોઅન્ય કામતૃપ્તિ પરાકાષ્ટા એ  કરવી શકે છે,આવા દમ્પ તિઓને પુત્ર સંતાનો વધુ અને સ્ત્રી સંતાનો ઓછા હોય છે,ગુદા ભાગ ઉપર તલ હોય તો ધન પ્રાપ્તિ થાય,જ્યારે વૃષણઉપર તલ કે લાખું હોય તો જાતક ભાગ્યશાળી બને છે.સાથળ પર લાખું કે તલ હોય તો વાહન સુખ મળે,તેમજ પત્નિ સુખ વહેલું પ્રાપ્ત થાય છે, પગમાં હોયતો પ્રવાસ જવાના પ્રસંગો બને,
*કાગડો જો પથારી ઉપર કિંમતી વસ્તુઓ કે ફૂલો લાવીને નાખે તો તેમા સુઇ રહેનારને પુત્ર પ્રાપ્તિ થાય છે,અન્ય વસ્તુઓ નાખે તો પુત્રી જન્મે.
        -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.




                        ll મંગલ ભવતું ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:- મોહનભાઇ. આર માછી.જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
*******************************************

Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.