ll ગ્રહપીડા નિવારણ યંત્ર અને મંત્ર પ્રયોગો ll
આજે દુનિયામાં કેટલાય લોકો ને શારીરિક, માનસિક,આર્થિક,અને સામાજિક વિગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,તેમાં ગ્રહોની પીડા દારુણ દુઃખ માંથી છુટકારો મેળવી શકાતો નથી,પણ આ બાબતે પીડા-દુઃખ માંથી મુક્તિ મેળવાય છે.અને સુખ સમૃદ્ધિ ના બેતાજ બાદશાહ બની શકાય છે.
ગ્રહોના અનિષ્ટ સ્થાન દ્ષ્ટિ થી વ્યક્તિ દુઃખી થાય છે. તેમજ શુભ સ્થાન અને દ્રષ્ટિ થી સુખ સમૃદ્ધિ સૌભાગ્ય તેમજ જીવનસમૃદ્ધિ સંપન્ન બને છે.
વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા અને તમામ પ્રકારની મુશ્કેલીઓ માંથી દૂર થવા માટે આપણા પ્રાચીન જ્યોતિષમહર્ષિઓએ શાસ્ત્રોક્ત અને સચોટ ઉપાય બતાવેલ છે,તે મુજબ અનુભવ સિદ્ધ પ્રયોગો તેંયાર કરી રજૂ કરવામાં આવેલ છે.
માણસોને મોંઘવારીના આવા કપરા સમયમાં ગ્રહ રત્નોને ધારણ કરવા પોષાય તેમ નથી માટે પ્રાચીન ગ્રંથોમાં માં વર્ણન પ્રમાણે ગ્રહોના દોષ દૂર કરવા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે યંત્ર ધારણ કરવા કે જેથી જે તે નડતા ગ્રહપીડા નું નિવારણ કરી શકાય.
સબબ તે માટે બધી વિગતો ધ્યાન માં લઇ યંત્ર મંત્ર તંત્ર વિગેરે વિધિ વિધાન નીચે મુજબ આપવામાં આવેલ છે,
યંત્ર:-
***
સૂર્ય યંત્ર ચદ્રયંત્ર. મંગળયંત્ર બુધયંત્ર ગુરુયંત્ર
૬ ૧ ૮. ૭ ૨ ૯ ૮ ૩ ૧૦ ૯ ૪ ૧૧ ૧૦ ૫ ૧૨
૭ ૫ ૩ ૮ ૬ ૪ ૯ ૭ ૫. ૧૦ ૮ ૬ ૧૧ ૯ ૭
૨ ૯ ૪ ૩ ૧૦ ૫. ૪ ૧૧ ૬. ૫ ૧૨. ૭ ૬ ૧૩ ૮
શુક્ર યંત્ર શનિયંત્ર રાહુયંત્ર કેતુયંત્ર
૧૧ ૬ ૧૩ ૧૨ ૭ ૧૪ ૧૩ ૮ ૧૫ ૧૪ ૯ ૧૬
૧૨ ૧૦ ૮ ૧૩ ૧૧ ૯ ૧૪ ૧૨ ૧૦ ૧૫ ૧૩ ૧૧
૭ ૧૪ ૯ ૮ .૧૫ ૧૦. ૯ ૧૬ ૧૧ ૧૦ ૧૭ ૧૨
ક્યા દિવસે કયુ યંત્ર તૈયાર કરવું:-
*********************
(૧) સૂર્યનું યંત્ર રવિવારના દિવસે,(૨)ચદ્ર નું યંત્ર સોમવારે(૩)મંગળ નું યંત્ર મંગળવારે,(૪)બુધવારનું યંત્ર બુધવારે(૫)ગુરુનું યંત્ર ગુરુવારે (૬)શુક્રનું યંત્ર શુક્રવારે(૭)શનિનું યંત્ર શનિ વારે અને (૮))રાહુ-કેતુનું યંત્ર શનિવાર ના દિવસે તૈયાર કરવા જોઈએ.
મંત્ર :-
***
(૧)સૂર્ય મંત્ર :-
*********
(૧)llૐ હ્રીંમ સૂર્યાય નમઃ ll (૨) ll ૐ હરમ હરિમ હરાય સહ સૂર્યાય નમઃ ll
(૨)ચદ્ર યંત્ર:-
********
(૧.)ll ૐ સૌ સોમાય નમઃ( ૨),ll ૐ શમ શીમ શોઉમ,સહ ,ચદ્ર માસે નમઃ ll
(૩)મંગળ મંત્ર:-
*******
(૧) ll ૐ હ્રીંમ શ્રી મંગલાય નમઃ ll (૨)ll ૐ ક્રમ ક્રીમ ક્રોમ સહ ભુમાય નમઃ ll
(૪)બુધ મંત્ર:-
******
(૧) llૐ બું બુધાય નમઃ ll (૨) ll ૐ બ્રમ બિમ બોઉમ સહ બુધાય નમઃ ll
(૫)ગુરુ મંત્ર:-
******
(૧) llૐ બૃ હસ્પતયે નમઃ ll (૨) ll ૐ ગ્રમ ગ્રીમ ગોઉમ સહ,ગુરાય નમઃ ll
(૬)શુક્ર મંત્ર :-
******
(૧) ll ૐ શું શુક્રાય નમઃ ll (૨)ll ૐ દ્રમ દ્રિય દ્રોઉમ સહ શુક્રાય નમઃ ll
(૭)શનિ મંત્ર :-
******
(૧) ૐ શં શનિશ્વ્રરાય નમઃll(૨) ૐ પ્રમ પ્રીમ પ્રોઉમ સહ શનિશ્વચારી નમઃ ll
(૮)રાહુ મંત્ર:-
******
(૧) ll ૐ રાં રાહવે નમઃ ll(૨) ll ૐ ભ્રમ ભ્રરિમ ભ્રઉંમ સહ રાહુયે નમઃ ll
(૯)કેતુ યંત્ર:-
*****
(૧) ll ૐ કે કેતવે નમઃ ll(૨) ૐ હ્રીં કેતવે નમઃ ll
ઉપર ૧થી ૯માં દરેક ગ્રહના બબ્બે મંત્ર આપેલ છે,મંત્ર જાપ કરવાનો થાયતો ફક્ત એકજ મંત્રનો ઉપયોગ કરવો.
મંત્રની કેટલી માળા કરવાની?
******************
સૂર્ય,ચદ્ર,મંગળ, બુધ,ગુરુ,શુક્ર,શનિ,અને રાહુ -કેતુ ના મંત્ર ની અનુક્રમે 5 માળા કરવી,દા, ત:- મંગળ તો તેની 5 માળા,
વિધિ વિધાન:-
*********
સર્વ પ્રથમ નીચેની વિગતો બરાબર ધ્યાને લઇ પૂજન સામગ્રી આયોજન યુક્ત તૈયાર કરવી કે પૂજન વિધિ વિધાન વખતે બેઠયા બાદ ઉભું થવાનો પ્રસંગ ન બને,
સેવનની ડાળી ની કલમ,ચંદનના લાકડાની કલમ અનારની ડાળીની કલમ,દાડમની કલમ,સુવર્ણની સળીની કલમ,ચાંદી, કે પંચધાતુ ની કલમ વડે યંત્ર નું લેખન કરી શકાશે,રક્ત ચંદનના,સ્વેત ચંદન,અષ્ટગંધ,કસ્તુરી,અગર,તગર, ગોરોચન અને કપૂર ને ગંગા જળથી મિશ્રણ કરી બરાબર ખલમાં ઘૂંટી લખવા માટે શાહી બનાવી તે શાહીથી યંત્ર લખવા, સેવનના બાજટ ઉપર લાલ રેશમ ના વસ્ત્ર. કે ગ્રહ ને અનુકૂળ વસ્ત્ર ઉપર પાથરી ,ચોખા,ફૂલ,કંકુ,અબીલ, ગુલાલ,હળદર વિગેરે થી બાજટ બરાબર સજાવવો,પછી ધૂપ,દીપ,અગરબત્તી કરવા,પૂર્વ કે ઉત્તર દિશામાં સ્થાપના કરવી , તેની સામે પલાંઠી વળી ને બેસવું ઉપર જણાવેલ વિગતો મુજબ મંત્ર જાપ કરી, શાસ્ત્રોક્ત વિધી વિધાન થી પૂજન અર્ચન કરી ભોજપત્ર ના ચોરસ ટુકડા ઉપર યંત્ર લેખન કરવું કે જેથી( મંત્ર જાપ પૂર્ણ થયા પછી યંત્ર લખવો) જે યંત્ર સિદ્ધ થઈ જશે.
સૂર્ય અને મંગળનો યંત્ર તાંબા કે ચાંદીના તાવીજમાં,બુધ અને ગુરુનો યંત્ર સોનાના તાવીજમાં, શુક્રનો યંત્ર ચાંદીના તાવીજમાં ,શનિ-રાહુ અને કેતુનો યંત્ર પંચધાતુંના તાવીજમાં રાખવો, અને જે દેવતા ના યંત્ર હોય તે દેવનું ધ્યાન ધરી નમસ્કાર કરી ને તાવીજ ધારણ કરવું,
આવા જેતે ગ્રહ ના સિદ્ધ કરેલ યંત્ર ધારણ કરવાથી ગ્રહ દોષ, પનોતી,મહા દશા,ના દોષો માંથી મુક્તિ મળે છે, અને જીવનમાં આવતી મોટી આપતિ માંથી બચી શકાય છે,
તેમજ સૂર્યના યંત્રથી કાયમી માથાનો દુઃખાવો, મનોરોગ,ગડમૂળ,ઝાડા ના રોગથી રાહત મળે છે.ચદ્ર ના યંત્રથી વાઈ, ભ્રમ,હિસ્ટરીયા,ઉન્માદ,માનસિક ચંચળતા,અશાંતિ, વિચાર અસ્થિરતા,અનિદ્રા,સ્તનરોગ,કેન્સર,થાક,અજીર્ણ,ઉંદર વિકાર,મંદાગ્નિ,ગેસ,અપચો મટે છે,મંગળ યંત્રથી મેદ, કોઠ,દુર્ઘટના,એક્સિડન્ટ,થી બચાવ થાય છે,બુધ યંત્ર થી શ્વાસ,દમ,હાથ તેમજ ખભાનું દર્દ,કંઠ માળા, અલ્સર,તાવ,ઉલટી,દમ,મટે છે,ગુરુયંત્ર થી યકૃત,લીવર વિકાર,નિતંબ રોગ,આમવાત,કેન્સર,મૂત્ર પિંડ રોગ,દાંત,નેત્ર રોગ,પગનો રોગ,સ્વેતપ્રદર રોગ,મટે છે,શુક્ર યંત્ર થી વીર્ય વિકાર,નપુંશકતા ,બહુ મૂત્ર,ગર્ભાશય ના રોગ,શુક્ર સ્ત્રાવ,મેદ, બેરી બૈરી, કર્ણરોગ મટે છે,શનિ યંત્ર થી મૂત્ર રોગ,ગાંઠયો વા,પક્ષઘાત જેવા રોગ મટે છે.રાહુ યંત્ર થી અંડ વૃદ્ધિ, અન્ડ કોષની બીમારી મટે છે.કેતુ યંત્રથી દમ,શ્વાસ,હૃદય રોગ,ચામડીના તમામ રોગ મટે છે.
આમ આ યંત્રના આંકડા ભોજપત્રના નાના ચોરસ ટુકડામાં ચોરસ ખાના બનાવી તે આંકડાનું લેખન કરવું,ઉપર મુજબ 9 ગ્રહના યંત્ર દર્શાવેલ છે,તે મુજબ માદળીયામાં (તાવીજ)માં બંધ કરીને ગળા કે ભુજામાં ધારણ કરવા.કે જેથી ચમત્કારિક પરિણામ મલશેજ,આ પ્રયોગ અનુભવ સિદ્ધ છે,પ્રયોગ શરૂ કરતાં પહેલા જાણકાર જ્યોતિષાચાર્ય. પાસેથી માર્ગદર્શન મેળવી લેવું,
ll શુભમ ભવતું ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત/ મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,મો:-94260 25175.
**********************************************

માર્ગદર્શન તેમજ સિદ્ધ કરેલ તાવીજ મેળવવા રૂબરૂ સંપર્ક કે ફોનથી જણાવો.
ReplyDelete