ll ત્રિ-શક્તિ મહા મંત્ર અને યંત્ર પ્રયોગ ll

મંત્ર:-
***
 ll ૐ હ્રીં શ્રીં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ દેવોભ્યમ કૃપાયામ               સર્વસિદ્ધિ પ્રાપ્તમ શ્રીં શ્રીં શ્રીં નમઃ ll
યંત્ર:-
***

              ૨૦૧   ૧૯૫   ૧૮૪   ૨૦૬
              ૧૯૮   ૨૦૨   ૨૦૫   ૧૮૧
              ૨૦૪   ૧૯૨   ૧૯૭   ૨૦૩
              ૧૯૩   ૨૦૭   ૨૦૦   ૧૯૬

વિધિ વિધાન:-
*********
              દીપાવલી,કોઈપણ માસની અમાસ,દેવ દીપાવલી,કે રવિવારના દિવસે રાત્રીના 9/15 કલાકે થી વિધિ વિધાન ચાલુ કરવું,પ્રથમ સફેદ કલરનો કાગળ ચોરસ આકારનો લેવો,તેના ઉપર ગંગાજળ કે મહીસાગર નદીનું જળ કળશમાં લાવી કાગળ ઉપર છાંટા નાખવા,નવ વાર ધૂપ આપવો,ત્યાર બાદ લાલ રંગ ની બોલપેનથી ચોરસ કાગળના ટુકડા માં 16 ખાના લીટી દોરી બનાવવા,પછી યંત્ર લેખન કરવું,આમ 4 ખાના વાળો કુલ 16 ખાનાનો ચોરસ માં જણાવ્યા મુજબ યંત્ર લેખન કરવું.યંત્ર લખ્યા પછી આ યંત્રને બાજટ ઉપર લાલ વસ્ત્ર બિછાવી તેના પર 500 gm બાસમતીના ચોખાનું અષ્ટ દલ બનાવી દીવો અગરબત્તી, અને ફૂલથી બાજટ સજાવી,આ "ત્રિ -શક્તિ યંત્ર" ને બાજટ ઉપર સ્થાપના કરવી,
               મંત્રના લાલ સ્ફટિકની માળાથી પ્રથમ ૐ ગમ ગણપતયે નમઃ ના 5 મંત્ર બોલીને ઉક્ત" ત્રિ-શક્તિ મંત્ર"ના 11 માળા કરવી, મંત્ર જાપ કરતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન યંત્ર ઉપર હોવું જરૂરી છે. આમ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્ણ થયા પછી યંત્ર સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે,પછી દશાંગ લોબનનો ધૂપ આપી ચાંદી, તાંબા કે સોના ના માદડિયામાં મઢી ગળામાં કે જમણા હાથે ધારણ કરવું,આ તાવીજને સવારે પૂજા કરતી વખતે અગરબતી કે ગુગળ નો ધૂપ અવશ્ય આપવો.
                આ "ત્રિ-શક્તિ યંત્ર તાવીજ" માં ત્રણેય દેવોની કૃપા -આશીર્વાદ સમાયેલ છે,જેથી ટુક સમયમાં દરિદ્રતાનો નાશ થઈ તમામ ક્ષેત્રે ઉન્નતિ પ્રાપ્ત થઈ રાજા -મહારાજા જેવા અસીમ સુખ સંપત્તિના માલિક બની જીવનની તમામ ધન -ધાન્ય,સુખ સમૃદ્ધિ, તેમજ મનોકામના પૂર્ણ થશેજ.

                         ll મંગલ ભવતું ll

*સંપર્ક/માર્ગ દર્શન/મુલાકાત માટે:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, ગોધરા,મો:-94260 25175.
**********************************************
      

Comments

  1. 'ત્રિશક્તિ યંત્ર તાવીજ" મેળવવા સંપર્ક કરો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.