ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:- (૯ ) રૂદ્રાક્ષ.......ll
(૯) રૂદ્રાક્ષ:- આગળથી ચાલુ...........!
મૂળ મંત્ર:-ll ૐ નમઃ શિવાય ll ના જાપ સાથે રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. આ સિવાય રૂદ્રાક્ષ ધારણ કરવા માટે રૂદ્રાક્ષ ના મુખ પ્રમાણે મંત્ર નું પણ અસ્તિત્વ છે. રુદ્રાક્ષ ધારણ કરનારે માંસ, મદિરા,વગેરે નો ત્યાગ કરવો જોઈએ.100રુદ્રાક્ષ ધારણ કરવા ઉત્તમ-શ્રેષ્ઠ,500 રૂદ્રાક્ષ ધારણ કરવા મધ્યમ,અને 300 રુદ્રાક્ષ ધારણ કરવા અધમ છે.
પુરાણોમાં,શક્તિગ્રન્થ,શિવ વિષયક ગ્રન્થ,તાંત્રિક ગ્રન્થ,આંગમોમાં, રાવણનું ઉડીશ તંત્ર,નિઘુંટમાં,અને ધર્મ ગ્રન્થોમાં રુદ્રાક્ષનો શ્રદ્ધામય ઉલ્લેખ મળે છે.રૂદ્રાક્ષ ની માળા શ્રેષ્ઠ ગણાય છે. આ રુદ્રાક્ષ કોઈ પણ ભેદરહિત ધારણ કરી શકાય છે,રુદ્રાક્ષ ના દર્શનથી,સ્પર્શથી,સર્વ પાપો નો નાશ થઈ જાય છે. તેને ધારણ કરવાથી સુખ-સિદ્ધિ અને સમૃદ્ધિ ના મલિક બને છે અને અંતે મોક્ષના અધિકારી બને છે.અને રુદ્રાક્ષ ના મુખના આધારે એંનો મહિમા અંકાય છે.
****************************
વિવિધ પ્રકારના રૂદ્રાક્ષધારણ કરવાના મંત્ર:-
****************************
(૧)એક મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-ll ॐ ए हं ऑ ऐं ॐ ll
એકમુખી રૂદ્રાક્ષ સ્વયં ભગવાન શંકર નું સ્વરૂપ ગણાય છે.એની પ્રાપ્તિ દુર્લભ છે,એના દર્શન કે સ્પર્શ માત્રથી સર્વ પાપો નાશ ભસ્મ થઈ જાય છે.તેને ધારણ કરવાથી શિવ-તત્વનો સાક્ષાત્કાર થાય છે. સર્વ સિદ્ધિ ઓ અને મોક્ષપદ પામે છે.5 માળા વડે મંત્રજાપ કરવાથી સિદ્ધ થાય છે. ત્યાર પછી રૂદ્રાક્ષ ધારણ કરવો,
ધારણ કર્યા બાદ મંત્રની પ્રાતઃકાળે રોજ 1 માળા કરવી.
(૨)દ્વિમુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-llૐ क्षरिम हीँ क्षरोम व्रीम् ॐ ll
દ્વિમુખી રૂદ્રાક્ષ ને ધારણ કરવાથી એકાગ્રતા,શાન્તિ, અને કુંડલિની જાગૃતિ થાય છે.અને ઍંશ્વર્ય -સુખ પ્રાપ્ત કરે છે.
મંત્રથી 5 માળા કરવાથી દ્વિમુખી રૂદ્રાક્ષ સિદ્ધ થાય છે.
ધારણ કર્યા બાદ રોજ 1 માળા કરવી.
(૩)ત્રિમુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:--llૐ रँ रँ ह्रिम ह्रं ओं ll
આ રૂદ્રાક્ષ ને ધારણ કરવાથી વિદ્યા,ધન,અનેસુખ ની પ્રાપ્તિ થાય છે.અને જન્મના અનેક પાપો નાશ પામે છે.મંત્રનો 5 માળાથી મંત્ર જાપ કરવા,રૂદ્રાક્ષ મંત્ર સિદ્ધ થાય છે. પછી રૂદ્રાક્ષ ધારણ કરવો.ધારણ કર્યા પછી દરરોજ મંત્રની 1 માળા કરવી.
(૪)ચતુર્મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-llૐ वां क्रा तां ह्रां ईं ll
આ રૂદ્રાક્ષ ધારકને ભક્તિ,ધન,સુખ,અને મોક્ષ મળે છે,અજ્ઞાન દૂર થઈ જ્ઞાનના પ્રકાશથી આદ્યાત્મિક આનંદ મળે છે.મંત્રની 5 માળા કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ થઈ ગયા પછી દરરોજ એક માળા કરવી.
(૫)પંચ મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-llૐ ह्रां आं क्षम्ययोम् स्वाहा। ll
આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ અને પાપ નષ્ટ થાય છે. આ રૂદ્રાક્ષ ના 108 મણકા થી બનાવેલ માળા મંત્ર જાપ ઉપાસનામાં શુભ મનાય છે.5માળા વડે મંત્ર નો જાપ કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ થઈ ગયા પછી દરરોજ 1 માળાથી મંત્ર જાપ કરવા.
(૬)ષષ્ટ મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-ll ૐ ह्रिम श्रीम् कलीम सौ ए ll
આ રૂદ્રાક્ષ બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરે છે,વિઘ્ન નો નાશ કરે છે, અને સંકટો થી રક્ષા થાય છે. મંત્રની 5 માળા કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ થઈ જાય પછી ધારકે દરરોજ 1 માળા કરવી.
(૭)સપ્ત મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-llૐ ह्रीं क्लीम ह्रिम सौ ए। ll
આ રૂદ્રાક્ષ ધારક ને યશ, કીર્તિ,પ્રતિષ્ઠા,પ્રાપ્ત થાય છે,
આ મંત્ર થી 5 માળા નો જાપ કરવો,રૂદ્રાક્ષ સિદ્ધ થઈ જશે,સિદ્ધ થયા પછી દરરોજ 1 માળા કરવી.
(૮)અષ્ટ મુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-llॐ ह्रां ग्रीम ह्र ऑ श्रीम। ll
આ રૂદ્રાક્ષ ને ધારણ કરવાથી આયુષ્ય માં વૃદ્ધિ થાય છે. આ રૂદ્રાક્ષ પર મહામૃત્યુંજય મંત્ર નો અભિષેક કરી તેનું જળ બીમાર વ્યક્તિને પાવાથી તે તરતજ સ્વસ્થ થાય છે,ને બીમારી માંથી કાયમી છુટકારો મેળવે છે.આ મંત્ર ની 5 માળાથી વિધિવત મંત્ર જાપ કરવાથી સિદ્ધ થઈ જાય છે, સિદ્ધ કરી ધારણ કરવો ત્યાર પછી દરરોજ મંત્ર ની 1 માળા કરવી.
(૯)નવમુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-ll ૐ हीं व्र यं रं लं।
દેવી ભક્તોએ આ રૂદ્રાક્ષ ધારણ કરે છે. તેને ધારણ કરવાથી વેપાર ધન્ધા,ધનવૃદ્ધિ,સુખ, યશ, કીર્તિ,પ્રતિષ્ઠા,આદિ સુખ પ્રાપ્ત થાય છે. અને દેવીના નિરંતર આશીર્વાદ મળે છે.તેને મંત્ર થી 5 માળા કરવાથી રુદ્રાક્ષ સિદ્ધ થઈ જાય છે. ધારણ કર્યા બાદ દરરોજ 1 માળા થી મંત્ર જાપ કરવા.
(૧૦)દશમુખી રૂદ્રાક્ષ:-
મંત્ર:-ll ॐ श्रीमं ह्रिम क्लीम व्रीम् ॐ।ll
આ રૂદ્રાક્ષ નવ ગ્રહની પીડા દૂર કરે છે. અકાળ મુત્યુ ને દૂર કરે છે, ઉક્ત મંત્ર વડે 5 માળા થી જાપ કરવો, રૂદ્રાક્ષ સિદ્ધ થઈ જશે.પછી ધારણ કરવો.અને દરરોજ 1 માળા ના મંત્ર જાપ કરવા.
(ક્રમશ:)........વધુ હવે પછી..
.........................................................................................Mohanbhai R Machhi,Mo:- 94260 25175....................................................................................

Comments
Post a Comment