ll લેખાંક:-૨ "સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો"ll

(૧૦)ગુરુ ગાયત્રી મંત્ર:-
ll ૐ ભુર્ભુવ:સ્વ:ૐ શ્રી રાયજીરામાય અક્ષરપુરુષાય તન્નો સદ્દગુરુ પ્રચોદયાત ll
         સર્વ સુખની પ્રાપ્તિ-સદ્દગુરુ ના આશીર્વાદ માટે પ્રાત:કાળે આ મંત્ર બોલવો.
          (શ્રી રાયજીરામાય-ની જગ્યાએ જેમના જે ગુરુ હોય તેમનું નામ બોલવું.)
(૧૧)સૂર્ય ગાયત્રી મંત્ર:-
ll ૐ ભાસ્કરાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત
         સૂર્ય ને પ્રાતઃ કાળે તાંબાના કળશ વડે પાણીનો અર્ધ આપવો (પાણી ચડાવવું) શરીર નું આરોગ્ય જળવાશે,મનોકામના પૂર્ણ થાય.
(૧૨)નારાયણ ગાયત્રી મંત્ર:-
ll ૐ નારાયણ વિદમહે શેષશાયિને ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચો દયાત ll
           ભજન- ભક્તિ કાર્યમાં મંત્ર જાપ કરવા, મોક્ષ પ્રાપ્ત થાય
(૧૩)અગ્નિ ગાયત્રી મંત્ર:-
ll ૐ મહાજ્વાલાય વિદમહે અગ્નિમગ્નિય ધીમહિ તન્નો અગ્નિ પ્રચોદયાત ll
            અગ્નિ પ્રજ્વલિત કરવા - દીવો પ્રગટાવવા મંત્ર બોલવો.
(૧૪)પૃથ્વી ગાયત્રી મંત્ર:-
ll ૐ પૃથ્વી દેવ્યે ચ વિદમહે ધરા મૃત્યયે ધીમહિ તન્નો પૃથ્વી પ્રચોદયાત ll
             ખેતીકામ કરતી વખતે બોલવો, બિયારણ વાવતી વેળા ( બીજ ઓરતી વખતે) અવશ્ય બોલવો.
(૧૫) વરૂણ ગાયત્રી મંત્ર:-
ll ૐ જલબીંબાય વિદમહે શ્રી વરૂણ પૂરુંષાર્થ ધીમહિ તન્નો અંબુ પ્રચોદયાત ll
                કુવા,વાવ,તળાવ,બોરિગ નહેર ના મુર્હુત પ્રસંગે બોલવો.
(૧૬)નૃસિંહ ગાયત્રી મંત્ર:-
ll ૐ નૃસિંહ વિદમહે વ્રજદંતાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચો દયાત ll
                  વિકટ પરિસ્થિતિ માં આ મંત્ર નો જાપ કરવો.
(૧૭) ભગવાન સ્વામીનારાયણ ગાયત્રી મંત્ર:-
ll ૐ ભૂર્ભુવ: સ્વ: ૐ શ્રી સ્વામીનારાયણ અક્ષરપુરુષાય તન્નો શ્રીજી પ્રચોદયાત ll
                   ભગવાન સ્વામીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે.
સુખ-પ્રાપ્ત થાય છે.
(૧૮)ભગવાન રામ નો મંત્ર:-
ll ૐ ભુર્ભુવ: સ્વ: ૐ રાં રામાય નમઃ ll
                   આ મંત્ર પ્રભાવશાળી અને ચમત્કારી છે."શ્રી રામ"સર્વ મનોકામના પૂર્ણ કરે છે.

                               ક્રમશ---------
*Mohanbhai R Machhi, Mo. 94260 25175___________________________________________________


  

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.