ll લેખાંક:-૬"સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો."ll
(૪૬)ધુમાવતી ગાયત્રી મંત્ર:-
llૐ ધુમાવત્યે ચ વિદમહે સંહારિણ્યે ધીમહિ તન્નો ધુમા પ્રચો દયાત ll
આ મંત્ર ના પ્રભાવથી દુષ્મનો દૂર થાય છે.વિઘ્નો આવતા નથી. સુભત્વ પ્રાપ્ત થાય છે.
(૪૭)ત્વરિતા ગાયત્રી મંત્ર:-
ll ૐ ત્વરિતા દેવ્યે ચ વિદમહે મહાનિત્યાયેં ધીમહિ,તન્નો દેવી પ્ર ચોદયાત ll
આ મંત્ર થી તમામ પ્રકારના કામો પૂર્ણ થાય છે.
(૪૮)છિન્નમસ્તા ગાયત્રી મંત્ર:-
ll ૐ વેરોચન્યે ચ વિદમહે છિન્નમસ્તાયે ધીમહિ, તન્નો દેવી પ્રચો દયાત ll
આ મંત્ર ના પ્રભાવથી તમામ પ્રકારની નિરાશા ઓ દૂર થાય છે, કરેલ કામોનું સંપૂર્ણ રીતે ફળ મળે છે.
(૪૯) મહિષ મર્દિની ગાયત્રી મંત્ર:-
ll ૐ મહિષ મર્દિનીયેં ચ વિદમહે દુર્ગાયે ચ ધીમહિ, તન્નો દેવી પ્રચોદયાત ll
આસુરી તત્વો દૂર થાય છે,ધન-ધાન્ય ની વૃદ્ધિ થાય છે. મનોબળ વધે છે.
(૫૦) માતંગી ગાયત્રી મંત્ર:-
ll ૐ માંતગ્યે ચ ધીમહિ ઉચિષ્ટચાન્ડાલ્યે ચ ધીમહિ, તન્નો દેવી પ્રચોદયાત ll
તમામ પ્રકારના કાર્યો પૂર્ણ થાય છે. દુર્ગુણો દૂર થાય છે. મન સ્થિર થાય છે.
(૫૧)ષન્મુખ ગાયત્રી મંત્ર:-
llૐ તત્પુરુષાય વિદમહે મહાસેનાય ધીમહિ, ત ન્નો ષન્મુખ: પ્રચોદયાત ll
તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
(૫૨)ઘન્ટાકર્ણ મંત્ર પ્રયોગ:-
ll ૐ હિમ્ શ્રી ઘન્ટાકર્ણ મહાવીર નમોસ્તુતે ઠ: ઠ: ઠ: સ્વાહા ll
આ મંત્ર પ્રયોગ કરવાથી ઘર/મકાન/ઓફીસ માં ચોરી થતી નથી. દુશ્મનો દૂર થાય છે. રિદ્ધિ-સિદ્ધિ-સમૃધ્ધિ ના માલિક બને છે.
(૫૩)ગાયત્રી મંત્ર:-
ll ૐ ભૂભુર્વ: સ્વ: તત્સવિતુંવરેણ્યમ, ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાતll
ભાવાર્થ:-તે પ્રાણ સ્વરૂપ,દુઃખ નાશક, સુખ સ્વરૂપ શ્રેઠ તેજસ્વી,પાપનાશક, દેવ સ્વરૂપ,પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ, તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રૅ રીત કરે.
આ ગાયત્રી મહામંત્ર સર્વ દુઃખો ને હરનાર છે.રિદ્ધિ-સિદ્ધિ- ને સમૃદ્ધિ અપાવે છે, મનોકામના પૂર્ણ થાય છે,અશુભ તત્વો નું નિરાકરણ થાય છે.
(૫૪)દીવો પ્રજવલિત કરવાનો મંત્ર:-
ll ૐ ગુરુજી ૐ ગુરુજી તન મન તાર દિવા હતા પાતાર -પાતાર થી આવ્યા ભેદ -ભેદે આવી પચ્છમિયો જગાવ્યો પચ્છમિયાની ચઠતી કળા ધણી આવ્યા હાજર ખડા, ૐ પરિ બહ્મ નારાયણ.ll
આ મંત્ર તમામ પ્રકારના દુઃખો દૂર કરનાર છે.રિદ્ધિ-સિદ્ધિ-અને સમૃદ્ધિ મળે છે.તમામ પ્રકારના દેવ-દેવી ના દિવા પ્ર જ્વલીત કરવા માટે આ મન્ત્ર અવશ્ય બોલવો.
ક્રમશ:------
**Mohanbhai R Machhi, Mo:-94260 25175---------------------------------------------------------------------------------------

Comments
Post a Comment