llલેખાંક-૪" સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો" ll
(૨૮)શક્તિ ગાયત્રી મંત્ર:-
ll ૐ સર્વ સમ્મોહિન્યે વિદમહે વિસ્વજનન્યે ધીમહિ,તન્નો શક્તિ પ્રચોદયાત ll
શરીર માં ચેતના- શક્તિ પ્રાપ્ત થાય છે.અકાળ મૃત્યુ થતું નથી, ટેન્સન દૂર થાય છે.
(૨૯)બગલા મુખી ગાયત્રી મંત્ર:-
ll ૐ બગલા મુખ્યે ચ વિદમહે સ્તભિંન્યે ચ ધીમહિ,તન્નો દેવી પ્રચોદયાત ll
આ મંત્ર થી વેપાર-વ્યવસાય માં પ્રગતિ થાય છે.
(૩૦)પરશુરામ ગાયત્રી મંત્ર:-
ll ૐ જામદગ્નનાય વિદમહે મહાવિરાય ધીમહિ ,તન્નો પરશુરામ પ્રચોદયાત ll
પરશુરામની કૂર્પા થી મન ના ધારેલાં કામો પૂર્ણ થાય છે ,
(૩૧)નન્દી ગાયત્રી મંત્ર:-
llૐ તત્પુરુષાય વિદમહે વક્ર તુડાય ધીમહિ ,તન્નો નન્દી: પ્રચો દયાત ll
મનોકામના પૂર્ણ થાય છે.
(૩૨)આકાશ ગાયત્રી મંત્ર:-
ll ૐ આકાશાય ચ વિદમહે નભો દેવાય ધીમહિ ,તન્નો ગગનમ પ્રચોદયાત ll
વાતાવરણ પવિત્ર થઇ આરોગ્ય માં સુધારો થાય છે. તનની તંદુરસ્તી જળવાય છે.
(૩૩)ચંદ્ર ગાયત્રી મંત્ર:-
ll ૐ ક્ષીર પુત્રાય વિદમહે અમૃત તત્ત્વાય ધીમહિ, તન્નો ચંદ્ર :પ્રચોદયાત ll
આ મંત્રથી આંખો નું તેજ Mવધે છે, માનસિક શાંતિ મળે છે.
(૩૪)વાયુ ગાયત્રી મંત્ર:-
ll ૐ પવન પુરુષાય વિદમહે સહસ્ત્ર મૂત્યે ચ ધીમહિ,તન્નો વાયુ: પ્રચોદયાત ll
આ મંત્રથી પાંચેય તત્વનું સંકલન જળવાય છે, ગભરામણ- ટેન્સન દૂર થાય છે.
(૩૫)ઇન્દ્ર ગાયત્રી મંત્ર:-
ll ૐ તત્પુરુષાય વિદમહે સહ્નત્રાક્ષાય ધીમહિ ,તન્નો ઇન્દ્ર: પ્રચો દયાત ll
આ મંત્ર થી તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે.
(૩૬)રામદેવ પીર ગાયત્રી મંત્ર:-
(1)llૐ હીં શ્રીમ ક્લીમ એમ હિમ્ રામદેવાય મમ્ વાંછીત ઇચ્છl પુરય -પુરય કુરુ -કુરુ સ્વાહા ll
(2)ll ૐ નમો ભગવતે નેતલ નાથાય નમઃ ll
(3)ll ૐ સોહમ નકલંગ દેવ નેજાર ll
આ મંત્ર થી મનના ધારેલ સારા કામો વિનાવિઘ્ને પૂર્ણ થાય છે , વન્ધાસ્ત્રી પુત્રવતી થાય છે. ઘર માં રહેતા તમામ સભ્યો સાથે સહકાર ભર્યું વાતાવરણ ઊભું થાય છે.
ક્રમશ: *******
-------Mohanbhai R Machhi . Mo:-94260 25175--------------------

Comments
Post a Comment