llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૭) ll

(૭)લઘુનારિયેળ(શ્રી ફળ):-
             લઘુ નારિયેળના વૃક્ષ મુખ્યત્વે દરિયા કિનારે થાય છે. આ નારિયેળ ના વૃક્ષ પર મોટા નારિયેળ ની જગ્યાએ સોપારી જેવડા આકારના નાના નારિયેળ કુદરતી રીતે લાગેછે, તે નારીયેળ ને લઘુનારીયેળ તરીકે ઓળખાય છે,આવા નારિયેળ મંત્ર-તંત્ર માં ઘણાજ ઉપયોગી છે.
પ્રયોગ:-
*****
              ગુરુ પુષ્ય અગર બીજા અન્ય શુભ યોગો -નક્ષત્ર -મુર્હુત માં લઘુશ્રીફળ લઈ આવવું પછી તેને સ્વચ્છ પાણી થી ધોઈ નાખવું, રૂમાલથી કોરું પાડીને પૂજાસ્થાને પૂર્વ દિશા એ બાજટ ઉપર લાલ વસ્ત્ર પર સ્થાપિત કરવું.તેના પર સિંદૂર,કપૂર,નાની એલચી,લવીંગ,કમશ: ચડાવવા.અને ધૂપ દીપ કરવાં. ચાંદીનો એક રૂપિયો પણ મુકવો,ત્યાર બાદ મંત્ર:ll ૐ શ્રીં શ્રીર્યે નમઃ ll આ મંત્ર ની 5,9કે 11 માળા કરવી.આમ કરવાથી લઘુ શ્રીફળ મંત્ર સિદ્ધ થાય છે. તેની રોજ ધૂપ,દીપ,સિંદૂરથી પૂજા કરવી તેથી સાધક ને  (વ્યક્તિને) ત્યાં લક્ષ્મી ની કૂર્પા રહે છે.
              ચેત્રી નવરાત્રી,આસો માસની નવરાત્રી,કે દીપાવલીના દિવસો કે પછી યોગ્ય,નક્ષત્રો, યોગો માં આ શ્રીફળ સામે બેસીને ધૂપ દીપ કરવા, સિંદૂર,ફૂલ ચડાવવા,ત્યાર બાદ ઉપર જણાવેલ મંત્ર ની 11 માળા કરવાથી શ્રીફ્ળ સિદ્ધ કરવું .(શ્રીફળ સિદ્ધ થઈ જશે) આ લઘુ શ્રીફ્ળ ઘર/મકાન/દુકાન/ફેક્ટરી/બંગલા/મોલ/સિનેમા ઘર/ વ્યાપાર-ધન્ધા/બ્યુટી પાર્લર/વિગેરે ધન્ધા અને નિવાસ સ્થાને સ્થાપના (રાખવામાં)કરવમાં આવેતો ધન સંપતિ, સુખ -સમૃદ્ધિ માં વધારો થાય છે. બન્ધ પડેલ ધન્ધો ચાલુ થાય છે. ગ્રહ નડતર નિવારણ થાય છે.
            આ લઘુ શ્રીફ્ળ પાકીટ માં મૂકી ખિસ્સામાં રાખવામાં આવે તો દરેક કામમાં જીત મેળવી શકાય છે. કોઈ કાર્ય નિસ્ફળ થતું નથી.મુંબઈ ના એક બહેનને ફેક્ટરીમાં ધન્ધો બરાબર જામ તો ન હતો અમે ગઈ દીપાવલી ના દિવસો દરમ્યાન ઉપરોક્ત વિધિ-વિધાન થી લઘુ શ્રીફ્ળ (નારિયેળ) ને સિદ્ધ કરી ને મોકલેલ તે બહેન રોજ ધૂપ -દીપ કરે છે. સિંદૂર,ફૂલ ચડાવે છે.તેમના જણાવ્યા પ્રમાણે ફેક્ટરી નો વ્યવસાય ધમધોકાર ચાલે છે.
             લઘુ શ્રીફ્ળ ના મંત્ર-તંત્રઅને યંત્ર ના કેટલાક ગુપ્ત સાધના પ્રયોગો છે, ગુરુ મર્યાદાના કારણે આપી શકાય તેમ નથી.
                                                              ( ક્રમશ:)
               વિધિ વિધાનથી સિદ્ધ કરેલ * લઘુ શ્રીફ્ળ -(નારિયેળ)*મેળવવા નીચે જણાવેલ મોબાઈલ નંબરથી સંપર્ક કરો.
----------------------------------------------------------------------મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,મંત્ર-તંત્ર-યંત્ર વિજ્ઞાન,ગોધરા,પંચમહાલ, (ગુજરાત)ઇન્ડિયા.Mo:-9426025175/9824482394.
**************************************************

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.