llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-(૫)ll

(૫)એકાક્ષી શ્રીફળ,(નારિયેળ):-

મંત્ર:-llૐ હ્રિમ ઐ  હ્રિમ શ્રી એકાક્ષી નાલીકેરાય નમઃll

વિધિ-વિધાન:-
*********
            આ નારિયેળની વિધિ ચેત્ર માસની નવરાત્રિ,આસો માસની નવરાત્રી,ધનતેરસ,કાળીચૌદસ,દીપાવલી કે અન્ય શુભ યોગો,નક્ષત્ર,કે ગ્રહણજેવા 1થી9 દિવસો માં કરી શકાશે,આ વિધિ જેદિવસ થી ચાલુ કરો તો સલંગ 9 દિવસ ચાલુ રાખવી.સફેદ ફૂલ 108 લઇ મંત્રથી પૂજા કરવી, પૂજા માટે એકાંત સ્થળ કે રૂમની પસંદગી કરવી,પાટલો શુદ્ધ કરીને પવિત્ર સ્થળે મુકવો.તેની ઉપર રેશમી લાલ વસ્ત્ર પાથરવું કંકુ વાળા રંગેલ લાલ ચોખા ની ઢગલી,વસ્ત્ર ના મધ્ય ભાગે મુકવી ને ચોખા ઢગલી ઉપર એકાક્ષી નારિયેળ પંચામૃત જળથી સ્નાન કરાવી કપડાથી લૂછી પૂજન અર્ચન કરી ચોખા ની ઢગલી ઉપર મુકવું લાલ સૂતર નું નાડું નાળિયેલ ઉપર બાંધવું,સાકર,દૂધ,બદામ મીશ્રીત નેવેધ ધરવું,સુદ્ધ ગાય ના ઘી નો દીવો કરવો.ત્યાર પછી મંત્ર જાપ શરૂ કરવા.(9 દિવસ સુધી)
               આ એકાંક્ષી શ્રીફળ સિદ્ધિ -સમૃદ્ધિ અપાવે છે. પૂજા સ્થળે અથવા તિજોરી/ગલ્લાકે પોતાની પાસે રાખવું.આ વિધિ -વિધાન થી સિદ્ધ કરેલ શ્રીફળ હશે ત્યાં સુધી અખૂટ લક્ષ્મી(નાણાં ) ની રેલમ છેલ રહેશે.તમામ ક્ષેત્રે સુખ-સમૃધ્ધિનો સતત વધારો થતો જ રહેશે.
                વિધિ -વિધાન થી સિદ્ધ કરેલ એકાક્ષી નારિયેળ મેળવવા નીચે મુજબ સંપર્ક કરવો.
                 એકાંક્ષી શ્રીફળ વિશે વધુ વિગતો લેખાક:-૬ માં ક્રમશ:
                                                                      ક્રમશ:
-----------------------------------------------------------------------------------Mohanbhai R Machhi., Godhra. Panchmahal,(Gujarat.) India.Mo, 94260 25175.---------------------------------------------------------



Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.