ll જ્યોતિષ ની ટાંચણપોથી.....ll

()પાંચ ખૂણા ઘરમાં હોય તો શારીરિક પીડા ભોગવવી પડે,પ્રવેશ દ્વાર નો ભાગ પહોળાઈ માં વધુ હોય અને પાછળ નો ભાગ સાંકડો હોય તો તેને વ્યાઘર્મુખી(વાઘ મુખી) ઘર કહેવાય
આવા મકાનમાં રહેવાથી સંતાનસુખ મળતું નથી.ત્રિકોણાકાર મકાનમાં રહેવાથી માનસિક ટેન્સન રહે,દેવાદાર બનાવે,આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે,આગળ થી ગોળ પ્રવેશદ્વાર ઘરમાં અસંતોશ વ્યાપાર-ધન્ધા માં નિસ્ફળતા અપાવે.ગોમુખી આકારનું મકાન એટલે પ્રવેશદ્વાર નો ભાગ સાંકડો પાછળનો ભાગ પહોળો હોય તે મકાનમાં દરેક જાતના સુખની પ્રાપ્તિ થાય ,ધનવૃદ્ધિ,પુત્ર પ્રાપ્ત થાય.
() રવિવારે શિખન્ડ, સોમવારે દુધપાક, મંગળવારે કાંજી,બુધવારે કઠેલું દૂધ,ગુરુવારે દહી,શુક્રવારે ગરમકર્યા વગરનું દૂધ,શનિવારે તલ ખાવાથી વાર શુલ,નક્ષત્ર શુલ દોશ લાગતો નથી. તેમજ રવિવારે ઘી,સોમવારે પયપાન,મંગળવારે ગોળ,બુધવારે તલ,ગુરુવારે દહી,શુક્રવારે જવ,શનિવારે અડદ,ખાવથી ઘનિષ્ઠા ધર્થી, રેવતી,ચદ્ર નક્ષત્રોમાં એટલેકે:- કુંભ,મીન ,રાશિના ચદ્રમાં વાર દિશા સુખ ગમન કરનાર બહાર પ્રવાસ કે અન્ય શુભ કાર્ય માં અશુભ દોશ લાગતો નથી.
()શુક્લ પક્ષમાં જ્યારે પુષ્યનક્ષત્ર હોય ત્યારે ચણોઠી ના મૂળ નેઉખેડી લાવવું અને ખાટલા કે પલંગ બાંધી રાત્રે સુઈ જવું તેમ કરવાથી ચોર નો ભય (બીક)નષ્ટ થાય છે.
--------------------------------------------------------------------------મોહનભાઇ આર માછી, Mo:94260 25175.----------------------------

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.