llદરિદ્રતા નિવારણ મંત્ર પ્રયોગ.ll

સામગ્રી:-નર્મદેશ્વર શિવલીગ,બીલીપત્ર,શુદ્ધ ઘી નો દીવો.
માળા:-રુદ્રાક્ષની.
સમય:-દિવસ અને રાત્રીનો સમય.
આસન:-ઉનનું સફેદ રંગ નું આસન.
દિશા:-ઉત્તર.
જપ સંખ્યા:-સવા લાખ.
અવધિ:-ગમે તે અથવા 11દિવસ.

મંત્ર:-llૐ હ્રિમ દારિદ્રયદહન્ મહાદેવાય નમઃ ll

        આ પ્રયોગ સોમવારથી શરૂ કરવો.સામે તાંબાના પાત્ર (વાસણ)માં નર્મદેશ્વર શિવલીગ સ્થાપિત કરવું.અને તેની પૂજા કરી .બીલીપત્ર ચડાવવા અને મંત્ર જાપ કરવો.
        મંત્ર જાપ પુરા તો તે રુદ્રાક્ષની માળા પોતાના ગળામાં ધારણ કરી લેવી,અને નર્મદેશ્વર સિવલીગને પોતાના ઘરના પૂજા
સ્થાન-મંદિર માં મૂકી દેવો.
         આમ આ પ્રયોગ કરવાથી ઘરની દારિદ્રતા દૂર થશે,તેમજ નાણાંભીડ રહેશે નહીં.

                    ll મં  ગ  લ  ભ  વ  તું. ll

____________________________________________________Mohanbhai R  Machhi, Mo:-૯૪૨૬૦ ૨૫૧૭૫------------Mhashakti jyotis, 

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.