સર્વ સિદ્ધિ દાયક મંત્ર અને યંત્ર.


સામગ્રી:-મોતીશંખ,ભોજપત્ર,કુમ કુમ, જલપાત્ર,ઘીનો દીવો,
            ગુલાબનું ફૂલ.
માળા:-રુદ્રાક્ષની.
સમય:-ગમે તે(અથવા સવારે પ્રાતઃકાલ)
આસન:-સફેદ સુતરાઉ કાપડ.
જાપ સંખ્યા:-સવા લાખ.
અવધિ,(સમય):-11દિવસ.
યંત્ર:-
               ૨     ૭      ૬
               ૯      ૫     ૧
               ૪      ૩     ૮

મંત્ર:- ll ૐ શ્રીમ્ હ્રિમ સર્વસિદ્ધિ દેહી-દેહી શ્રીમ્ નમઃ ll
         સોમવારથી પ્રયોગ ચાલુ કરવો સામેં ભોજપત્ર મૂકી
         તેમાં ચોરસ ખાના બનાવી યંત્ર લખવો. એના પર મોતી
         શંખ મુકવો.પછી પૂજાકરી પુષ્પ ચડાવવા,અને તેની સામે
         અગરબત્તી,દીવો પ્રગટાવવો. મંત્ર જાપ શરૂ કરવા.
                   મંત્ર જાપ પુરા થયા બાદ મોતી શંખ ને પૂજા 
         મંદિરમાં મૂકી દેવો, અને ભોંજપત્ર પર લખેલ યંત્ર ને 
         તાવીજમાં મૂકી તાવીજ ગળામાં ધારણ કરવું.જેથી 
         મનના ધારેલ કાર્યો પૂર્ણ થશે. તેમજ કોઈપણ પ્રકાર ના 
         કર્યો અટકશે નહિ.જે અણધાર્યો ચમત્કારિક લાભ થશે.

                              ll સુભમ ભવતું ll
      સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************


Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.