હસ્તરેખા પરથી ભવિષ્યવાણી.
0હસ્તરેખામાં સૂર્ય પર્વત પર નો (Star)તારો નું ચિહ્ન સાહિત્ય,લેખન,ક્લાક્ષેત્રે સફળતા અપાવે છે.
0મંગળ પર્વત પર નો તારો (નિશાની)હોય તો આવી વ્યક્તિ
ઝનૂની હોય છે.
0મત્સ્ય નું ચિન્હ આયુષ્યરેખા ના અંત માં મણિબંધના મધ્ય ભાગમાં હોયતો તેવી વ્યક્તિ કોઈ એક ક્ષેત્ર માં વિશ્ર્વ વિખ્યાતિ બની શકે,ધન અને યસ ના અધિકરી બને.
0આયુષ્યરેખામાં યવ નું ચિન્હ જેટલો સમય હોય ત્યા સુધી બીમારી રહે.હૃદયરેખા માં યવ પ્રેમ માં નિસ્ફળતા અપાવે.લગ્ન રેખા માં યવ હોય તો લગ્ન સંબન્ધ માં વિચ્છેદ અને વિયોગ કરાવે.ભાગ્યરેખામાં યવ ધનહાની કરાવે.આરોગ્યરેખા માં યવ ટાઈફોડની બીમારી લાવે.તર્જની આંગળી ના પર્વ માં યવ હોય તો મહત્વકાંક્ષા પૂર્ણ થાય.
0શનિ ના પર્વત ઉપર વર્તુળ નું ચિન્હ હોય તો ખાણ, ખનીજ,ભૂગર્ભ,સંપત્તિ માં લાભો મેળવે.
0મસ્તકરેખા ના અંત્તમાં ચીપિયાનું ચિન્હ બને તો બુદ્ધિશાળી બને,લગ્નરેખા માં ચિપિયો બને તો લગ્નજીવન માં મતભેદ ઉભા થાય.
0શનિનું ચિન્હ સૂર્ય પર હોય તો તે વ્યક્તિ ધુરંધર કલાકાર બને.
0શનિ પર વધુ પડતી રેખાઓથી જાળી થતી હોય તો કમનસીબી.સૂર્ય પર્વત પર જાળી જેવું થતું હોય ત્યારે તે વ્યક્તિ આત્મશ્લાઘા માં રાચતી હોય.બુધના પર્વતપર આવું નિશાન હોય તો આકસ્મિક મૃત્યુ થાય. શુક્ર ના પર્વત પર જાળી થતી હોય તો વિષય લંપટ .ચદ્ર પર્વત પર જાળીનું ચિન્હ હોય તો ગાંડપણ-ઘેલછાવૃત્તિ,ધરાવે.
0શુક્ર પરનો ત્રિકોણ સંપત્તિ વારસા માં મળે.મંગળ પર્વતપર ત્રિકોણ હોય તો પોલીસ,લસ્કર, જેવી પ્રવૃતિ માં સારી સફળતા અપાવે.
0મધ્યમાં આંગળીના પ્રથમ પર્વ માં આડી રેખા હોય તો પેટનો દુઃખાવો. મધ્યમાં ના બીજા પર્વ માં આડી રેખા વાળા હઠીલા.કનિષ્ઠઆંગળી ના બીજા પર્વમાં આડી રેખા ધરાવનાર ખટપટિયા હોય છે.
***********************************************મોહનભાઇ આર માછી.હસ્તરેખાશાસ્ત્રી,ગોધરા.****

Comments
Post a Comment