સુખ -સમૃદ્ધિ વર્ધક તંત્ર પ્રયોગો.
(૧)સંપતિ વર્ધક ડબ્બી.
પીળા રંગ નું નવું વસ્ત્ર ગુરુવારે ખરીદી લાવવું આ વસ્ત્ર માં નાગકેસર,સોપારી,હળદર,એક તાબા નો સિક્કો અથવા તાંબા
નો ટુકડો,અને ચોખા મૂકી ને પોટલી બાંધવી આ પોટલી મહાદેવ
ના મંદિરે જઈ શિવલીગ પાસે પોટલી રાખીને ધૂપ-દીપથી તેનું પૂજન કરવું,પછી તે પોટલી ચાંદી અગર તાંબા ની ડબ્બી માં મૂકી આ ડબ્બી તિજોરી કે ગલ્લા માં રાખવી, જેથી દિન-પ્રતિ દિન ઘર માં સુખ સંપત્તિ વધે છે, વેપાર-ધન્ધો ન ચાલતો હોય
તો ધમધોકાર ચાલે છે.આ પ્રયોગ દરમ્યાન "ૐ નમઃ શિવાય"
ના જાપ ચાલુ રાખવો.
(૨)મનોકામના પૂર્ણ કરનાર શિયાળશીગી.
કોઈપણ મહિનાની અમાસ ના દિવસે સિયાલશીગી લાવી
રાતે 7 વાગ્યા પછી ઘર ના મંદિર માં દીવો-અગરબત્તી પ્રગટાવી
તાંબા ના પાત્ર માં શિયાળસીગી ઉપર લવીંગ ચડાવવા"ૐ ચામુંડાયેં નમઃ" બોલી 11 લવીંગ ચડાવવા,પછી ડબ્બી માં થોડું
કંકુ મૂકી તેમાં સિયાલસીગી,લવીંગ મૂકી આ ડબ્બી પોતાની પાસે રાખવી જેથી માન -સન્માન-યશ-કીર્તિ પ્રાપ્ત થાય છે. આ
ડબ્બી ને રોજ ધૂપ-દીપ આપવા. ચમત્કારિક લાભ થશે જ.
(૩)પ્રસૂતા કષ્ટ નિવારણ તંત્ર પ્રયોગ.
*નગોડ નું મૂળ કમરે બાંધવું.
*અરડૂસી નું મૂળ કાચા સુતર ના સાત તાર થી લપેટી ને ગર્ભિણી ના કમરે બાંધવું.
*લીમડાનું મૂળ કમર પર બાંધવું કષ્ટ વગર પ્રસવ થાય
છે.
*વાંસ નું મૂળ કમર પર બાંધવું તેથી પ્રસવ સમયે કોઈ
તકલીફ થતી નથી.
*સરપઁખા નું મૂળ કમર પર બાંધવું.
મૂળ વિગેરે રવિપુષ્પ નક્ષત્ર માં લાવવા, પ્રસુતિ પછી બાંધેલ મૂળ જડીબુટ્ટી હટાવી દેવા.
Il સુંભમ ભવતું ll
*Mohanbhai R Machhi, Astolojr and Mantr-Tantr-Yantr Vidya. Godhra. Mo-9426025175.

Comments
Post a Comment