કપડાં ક્યારે સિવડાવવાં-ક્યારે પહેરવાં?
ગ્રીક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમુક દિવસોએ કપડાં સિવડાવવા દરજીને આપીએ તો તે શુકનવંતા નીવડે છે. અને તે સિવાઈ ના દિવસોએ અપશુકનિયાળ નીવડે છે, આ દષ્ટિએ
ગ્રીસ (મિસર) ની શુકન -અપશુકન ની પદ્ધતિ અહીં આપવામાં
આવી છે.
આપણા સમાજમાં મોટે ભાગે શનિવાર - રવિવાર કે પછી રજા ના દિવસે પોતાના કે બાળકોના કપડાં સિવડાવા જાય છે.
શ્ત્રીઓ નવરાશ (ફુરસદ)ના સમયે ગમેતે દિવસે દરજીને ત્યાં
પહોંચી જાય છે.જ્યોતિષ ની દષ્ટિએ અઠવાડિયાના સાતેવારે
જવાના પ્રસંગ બને છે.
નવા કપડાં કયારે પહેરવાની શરૂઆત ક્યાં વારે ? કપડાં સિવડાવવા જતાં શુ અસર થાય છે તે નીચે મુજબ છે.
*રવિવાર*
જો રવિવારે કપડાંનું માપ લેવામાં આવે તો ખરાબ સમય
આવે છે, ચાલતા કામો માં અવરોધો ઊભા થાય છે.
*સોમવાર*
જો સોમવારે માપ લેવામાં આવે તો ખાવા-પીવા ની
અને બીજી સગવડો સારી મળે છે.
*મંગળવાર*
મંગળવારે સિવડાવવા આપેલ કપડાં ચોરાઈ,ખોવાઈ કે
બળી જાય છે.
*બુધવાર*
બુધવાર ના આ દિવસે કપડાં સિવડાવવા આપતા સુખ
-શાંતિ અને સમૃદ્ધિ નો વધારો થાય છે.
*ગુરુવાર*
આ દિવસ અતિ શુકનવંતો ગણાય છે, તમામ ક્ષેત્રે -
પ્રગતિ થાય છે, કપડાં ચમકીલા ને પ્રભાવશાળી રહે છે.
*શુક્રવાર*
આ દિવસે નવા કપડાં સિવડાવવામાં આવે તો જીવન
માં કટોકટી સર્જાય છે, કોર્ટ કચેરી ના લફરાં થવાનો કે
જેલમાં જવાનો પ્રસંગ બને અગર તમારી સામે ફરિયાદ
ખાતાકીય તપાસ ઉભી થાય.
*શનિવાર*
ખુબ મુશ્કેલીઓ અને કમનસીબી ઉભી થાય છે
----------------------------
નવા કપડાં ક્યારે પહેરવા ?
----------------------------
૦રવિવારે નવા કપડાં પહેરવાની શરૂઆત કરતા સુખ-શાંતિ-અને સંતોશ મળશે.
૦સોમવારે શરૂઆત કરતા કપડાં જલ્દી ફાટી જશે.
૦મંગળવારે શરૂઆત કરતા કપડાં બળી જવાની શક્યતા છે
૦બુધવાર શુભ છે અને બીજા નવા કપડાં જલ્દીથી સિવડાવશો
૦ગુરુવારે શરૂઆત કરતાં સુંદર છાપ પડશે.
૦શુક્રવારે શરૂઆત કરતા જ્યાં સુધી કપડાં નવા લાગશે ત્યાં-
સુધી સમય સારો જશે.
૦શનિવારે કપડાં પહેરવની શરૂઆત કરતા માંદગી આવે (માંદા પડશો)
----------------------------------------------
દિવસ ના ક્યાં સમયમાં નવા કપડાં પહેરવા?

0સવારમાં નવા કપડાં પહેરવાની શરૂઆત કરો તો નસીબદાર ગણાય છે, અને નાણાંનો ફાયદો થાય છે.
0બપોરે 12વાગ્યાની આસપાસમાં નવા કપડાં પ્રથમવાર પહેરો તો તમારી પ્રતિભા વધશે.
0સૂર્યાસ્ત સમયે નવાં કપડાં પહેરવા ની શરૂઆત કરવી અશુભ છે, જીવનમાં ખાના- ખરાબી ની શરૂઆત ઉભી થાય છે.
0માંડી સાંજે કે પછી રાત્રે નવાં કપડાં પહેરવા ની શરૂઆત કરતા માંદગી આવે છે.
મિસર્ જ્યોતિષ ના આ "કપડાંશાસ્ત્ર"અને નિયમો
ને અનુસરવાથી સૌની સુખ-શાન્તિ વધશે જે નિર્વિવાદ છે.
*મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.ગોધરા.

Comments
Post a Comment