મનોકામનાપૂર્ણ કરનાર મંત્ર.

સામગ્રી:-કેશર ચંદન,અગરબત્તી,ઘીનો દીવો,શાલીગ્રામ.
માળા:-સ્ફટીક.
સમય:-દિવસે -રાત્રે.
આસન:-પીળું વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપસંખ્યા:-51000.
અવધિ:-51 દિવસ.
મંત્ર:-ll ૐ હ્રિમ કલીમ્ શ્રી ભગવતી મમ્ સર્વ મનોવાંચ્છિતમ્ દેહી દેહી સ્વાહા ll
        આ પ્રયોગ ગુરુવારથી ચાલુ કરવો. સામે પીળાંવસ્ત્ર પર મંત્ર લખવો,તેનાપર શાલિગ્રામ મુકવો,દીવો-અગરબત્તી પ્રગટાવવા.પૂજા કરવી મંત્ર જાપ કરવા, મંત્ર જાપ પૂર્ણ થયે સામગ્રી નદી કે તળાવમાં વિસર્જન કરવું.
         મંત્ર જાપ થયે મનના ધારેલાં કોઈ પણ પ્રકાર ના તમામ કાર્ય વિના વિઘ્ને પૂર્ણ થાય છે, અનુભવ સિદ્ધ હોય ચમત્કારિક લાભ થશે જ.
              ll શુભમ્ ભવતું ll
*મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય. મંત્ર-તંત્ર-યન્ત્ર વિજ્ઞાન.

Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.