જન્મ સમય પરથી વ્યક્તિ ની ભવિષ્યવાણી.
જ્યોતિષશાસ્ત્ર ના પ્રાચીનગ્રન્થ માં જણાવ્યાનુંસાર શ્ત્રી-પૂરુસ જાતક નું નીચે મુજબ જન્મ સમય આધારે ભવિષ્યવાણી-ફળકથન થઈ શકે છે.
સવારના 6થી8 સમય દરમ્યાન જન્મેલ વ્યક્તિ અગ્રગણ્ય બને,સવારના 8થી10માં જન્મ થયો હોય તો તે વ્યક્તિ વ્યવહારકુશળ બને,સવારના10થી12વચ્યે જન્મેલા વ્યક્તિ વિદ્યાકલા-રાષ્ટ્કાર્ય-અને સાહસિક કાર્ય કરીને ગૌરવ પ્રાપ્ત કરે છે, બપોરના 12થી2માં જન્મેલા વક્તિ ગુણવાન અને ચારિત્ર્ય વાન બને,જે વ્યક્તિ નો જન્મ બપોરે 2થી4 માં થયો હોય તો તે વ્યક્તિ ને વ્યાવહારિક જ્ઞાન હોતું નથી, બપોર ના 4થી6 ની વચ્યે જન્મેલા વ્યક્તિ હોય તો તેને કોઈ પણ જાતનું વ્યસન હોય છે, રાતના 6થી8 વચ્ચે જન્મેલા વ્યક્તિ ધુતારા-સ્વાર્થી-ને મતલબી હોય છે.જે વ્યક્તિ નો જન્મ રાત ના 8થી10વચ્યે થયો હોય તો તે વક્તિ તેમના કુટુંબ માં સૌથી મોટા અથવા તો સૌથી નાની હોય છે.રાતના 10થી12માં જન્મેલા હોય તો તે લોકો ઉપર પત્નીનો પ્રભાવ વધારે હોય છે.રાતના12થી2 માં જન્મ થયો હોય તો તે વ્યક્તિઓ ને સ્ત્રીઓ તરફથી ઝડપથી સબન્ધ બંધાય. રાતના2થી4 વચ્યે થયો હોય તે વ્યક્તિ ધર્મશાસ્ત્ર ને જાણનારા ને સ્વતંત્ર કામો (કાર્યો) કરનારા થાય.સવારના4થી6 માં જન્મ થયો હોય તો તે વ્યક્તિ નો સ્વભાવ બેદરકાર-ક્રોધી-અને આંખોમાં વિકાર હોય છે.
રવિવારે જન્મનાર વ્યક્તિ શુરવીર-ઉત્સાહી-ઉદાર -અને યશ મેળવનાર થાય.સોમવારે જન્મનાર સંતોષ ધરાવનાર-શાંત-અને મીઠું બોલનાર.મંગળવારે જન્મનાર લડાયક મિજાજ-તીવ્ર સ્વભાવ. બુધવાર -વેપાર તેમજ કળા માં ચતુર અને બાંધો સારો. ગુરુવાર -ગુણવાન-મોટા માં માન મેળવનાર ને ધનવાન થાય.શુક્રવાર-સુંદર કેશ ધરાવનાર-સફેદ કપડાં પહેરનાર.શનિવાર-દુર્બળ શરીર,તમોગુણી,અને ક્રૂર સ્વભાવ ધરાવનાર થાય છે.
*મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય. ગોધરા,પંચમહાલ.

Comments
Post a Comment