ll પ્રેત-બાધા નિવારણમાટે મંત્ર -યંત્ર પ્રયોગ ll

ll પ્રેત-બાધા નિવારણમાટે મંત્ર-યંત્ર પ્રયોગ ll

યંત્ર:-
-----------------------------------
ૐ    ૐ    ૐ    ૐ    ૐ     ૐ
-----------------------------------
ૐ   ૨૪   ૩૧     ૨     ૭      ૐ
-----------------------------------
ૐ    ૬      ૩    ૨૮    ૨૭    ૐ
-----------------------------------
ૐ   ૩૦    ૨૫     ૮     ૧     ૐ
-----------------------------------
ૐ    ૪       ૫    ૨૬   ૨૯    ૐ
-----------------------------------
ૐ    ૐ     ૐ     ૐ    ૐ   ૐ
-----------------------------------
મંત્ર:-  ll ૐ ભૂર્ભુવ: સ્વ:  તત્સવિતુવરેન્યમ ભર્ઘો દેવસ્ય ધીમહીં ધીયો યોન પ્રચોદયાત ll
વિધિ -વિધાન:-   
 (૧) પ્રનવઉ  પવનકુમાર  ખલ  બન  પાવક   જ્ઞાનધન l
      જાસુ હૃદય આગાર બસહિમ્ રામ સર ચાપ ઘર ll
            1 માં જણાવ્યા પ્રમાણે દરરોજ સવારે 11 માળા કરવી આમ કુલ 49 દિવસ સુધી દરરોજ મંત્ર જાપ કરવા.
(૨) હનુમાનજીની મૂર્તિ અગર ફોટા સામે બેસીને પંચોપચાર પૂજા વડે ઓછામાં ઓછા 7 શનિવાર સુધી દરેક શનિવારે હનુમાન ચાલીસાના 100 પાઠ કરવા.
(૩) ઉપર જણાવેલ યંત્રને ભોજપત્ર માં લાલ ચંદનની શાહી બનાવી સેવનના લાકડાની કલમ વડે મકાનના જેટલા રૂમ હોય તેટલા યંત્ર બનાવી( લખી) આ યંત્રોને કાચની ફ્રેમમાં મઢાવી દરેક રૂમમાં લગાવી દો.
(૪) પ્રેતની સદગતિને ને માટે શ્રીમદભાગવતનો  એક અઠવાડિયાનો સપ્તાહ રાખી એક પાઠ અનુષ્ઠાન ના રૂપમાં કરવો અને શક્ય હોયતો શ્રી વિષ્ણુસહસ્ત્રનામનો 108 પાઠ કરવો.
          આ વિધિ વિધાન કરવાથી પ્રેતની સદગતિ થશે..પિતૃદોષનું નિવારણ થઈ ઘર /મકાનમાં પ્રેત -બાધા વિગેરે ભૂત પ્રેત અન્ય કોઈ પણ નડતર -અને કોઈનું કરેલ હશે તે પણ દૂર થઈ જશે.અને ઘર/મકાનના સુખ સમૃદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે જ.
          આ વિધિ -વિધાનમાં પવિત્રતા અવશ્ય રાખવી ,માંસાહાર,ગુટકા,વિગેરે નું સેવન બિલકુલ બન્ધ કરી દેવું.

                     -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.

                       ll  શુભમ ભવતું ll
સપર્ક/માર્ગદર્શન/મુલાકાત માટે:-મોહનભાઇ આર માછી. જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
     

Comments

  1. માર્ગદર્શન અને યંત્ર મેળવવા રૂબરૂ મળો.મો:-94260 25175.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.