ll ધનપ્રાપ્તિ માટે "લક્ષ્મીનારાયણ યંત્ર" ll
ll ધનપ્રાપ્તિ માટે "લક્ષ્મીનારાયણ યંત્ર " ll
યંત્ર :-
ૐ ૭ મૂ ૧ રિ ૯ દા ૪
------------------------------------
મૂ ૩ રિ ૮ દે ૬ હિ ૯
-------------------------------------
નો ૪ મા ૮ દ ૧ મર્ ૩
------------------------------------
મૂ ૭ ર્યા ૫ ભ ૩ રા ૨
-------------------------------------
યંત્રનો ઉપયોગ:-
આ સાથે સૌનું કિસ્મત ના વાચકો માટે અંકના છેલ્લા પાને યંત્ર આપવામાં આવેલ છે જે યંત્રને ફાડી લઈ રવિવારના દિવસે સવારમાં સ્નાન કરી આ યંત્રને સૂર્યનારાયણને બતાવો,(યંત્રને સૂર્ય સામે ધરવો )પછી ઘરના પૂજા મંદીર આગળ સેવન અગર કોઈપણ પ્રકારના લાકડાનો બાજટ મૂકી તેના ઉપર યંત્ર મુકો,આંખો બન્ધ કરી "ૐ લક્ષ્મીનારાયણ નમઃ "મંત્રનો ૧૦૮ વાર જાપ કરો પછી યંત્ર ના દરેક ચોરસ ઉપર ચોખા ચડાવો,(યંત્રના ૧૬ ચોરસ છે દરેક ચોરસ ઉપર મંત્ર બોલી યંત્રના ખાનામાં ચોખા ચઢાવો) ઘર મંદિરમાં ધૂપ દીપ ચાલુ રાખવા.પછી આ યંત્રને કાચની ફ્રેમમાં મઢાવી તમારા મકાન/ઘર ના મુખ્ય દરવાજે આગળ ના ભાગે લગાવવો અથવા ઘર મંદિરમાં રાખવો.આ યંત્ર રાખનાર ના મકાન/ઘર માં ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા થાય છે.આર્થિક દ્રષ્ટિએ સુખી અને સાધન સંપન્ન થવાય છે.દર પૂર્ણિમાએ મંત્ર ના ૧૦૮ વખત મંત્ર જાપ કરવા.
ll શુભમ ભવતું ll
સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:- મોહનભાઇ આર,માછી.જ્યોતિષાચાર્ય,મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન.મો.નં:-9426025175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે અને યંત્ર મેળવવા રૂબરૂ મળવું.મો:-94260 25175.
ReplyDeleteકપડાં થી વશીકરણ કરવું છે
Delete