ll વિવિધ દેવ-દેવી પૂજન અર્ચન માટે સાધન સામગ્રી ll

ll વિવિધ દેવ-દેવી પૂજન અર્ચન માટે સાધન સામગ્રી ll
******************************************
(1)llસત્યનારાયણ કથા માટે સાધન સામગ્રી ll
**************************************
               (૧)શ્રીફળ નંગ-2(૨)અબીલ,ગુલાલ,કંકુ,સિંદૂર,દરેક આઈટમ-20 ગ્રામ (3)સોપારી નંગ-3 (૪)જનોઈ -1 (૫) મધ જરૂર મુજબ -20 ગ્રામ (૬) ગુલાબ જળ. (૭) નાડાછડી અથવા નાડુ-ગોટી-1 (૮)ચારોળી-50 ગ્રામ -પ્રસાદ માં નાખવા (૯)ઈલાયચી-10 ગ્રામ (૧૦)દ્રાક્ષ-50 ગ્રામ (૧૧)ખારેક-5 નંગ અથવા 50 ગ્રામ(૧૨)કોપરુ-1 નંગ (૧૩)બદામ-25 કે 50ગ્રામ (૧૪)કાજુ-25 કે 50 ગ્રામ,(૧૫)લ6વીંગ-10 ગ્રામ (૧૬)તજ-10 ગ્રામ (૧૭)કમળ કાકડી-5નંગ(૧૮)અષ્ટગન્ધ-20 ગ્રામ (૧૯)ચોખા 625 ગ્રામ (૨૦)ઘઉં-625 ગ્રામ. (૨૧)તુવેરની દાળ-200 ગ્રામ (૨૨) સવામીટર લાલ કાપડ (૨૩) સવા મીટર સફેદ કાપડ (૨૪)ધોતી અથવા ત્રણ મીટર કાપડ (25)દૂધ/દહીં /જરૂર મુજબ(25)તુલસીના પાન-જરૂર મુજબ (25) ,કેળ ના 5 પાન (૨૬)ફુલહાર-1 (૨૭) ઋતુ મુજબ ફળો (૨૮)પ્રસાદ માં (શિરો )(૨૯)અગરબત્તી પાકીટ-1(૩૦)રૂ-દીવાસળી (૩૧) પૂજા માટે -બાજટ નંગ -2 (૩૨) આસન- નંગ-2 તરભાનું- નંગ-2(૩૩) ઘી જરૂર મુજબ,પાટલા નંગ -2  વિગેરે સાધન સામગ્રી.
(2)વાસ્તુપૂજન માટે સાધન સામગ્રી :-
***************************
           શ્રીફળ નંગ-5 (તે પેકી 1 શ્રીફળ પાણી વગરનું)/કંકુ,અબીલ,ગુલાલ,સિંદૂર,સુખડનોવેર,આ દરેક આઈટમ-20 ગ્રામ/સોપારી નંગ-૯/જનોઈજોટો-૧/મધ-50 ગ્રામ/ગુલાબજળ-૧ નાની બોટલ/નાડુ કે નાડાછડી-૨ ગોટી/ચારોળી-50 ગ્રામ/ઈલાયચી-20 ગ્રામ/અત્તરની નાની-1 શીશી/દ્રાક્ષ-50 ગ્રામ સૂકી/ખારેક-250 ગ્રામ/કોપરુ કાચલી નંગ-5/કપૂર-5 ગોટી/બદામ-50 ગ્રામ/કાજુ-50 ગ્રામ/લવીંગ-10 ગ્રામ/તજ-20 ગ્રામ/અષ્ટગન્ધ-50 ગ્રામ/દશાગધુપ-2 ડબ્બી/લોબાન-250 ગ્રામ/હવનપડીકુ-1( 500 ગ્રા.)/ચુંદડી-1/બંગડી-1 જોડ/દર્પણ-1/વાસ્તુ ભગવાન નો પોશાકમાં ધોતી નંગ-1/3 મીટર ઝભ્ભા નું કાપડ /લાલ રૂમાલ-1/કોરો માટીનો ઘડો -1/કોડિયા-5/દાન માટે તાંબાનો લોટો અથવા કળશ -1/છાણા-લાકડાં જરૂર મુજબ આશરે 10 કિલો/ફુલહાર-5 અને છુંટા ફૂલ 1 કિલો/ઘી 2 કિલો પ્રસાદ સાથેનું/સીંગતેલ 1 લીટર/દહીં-250 ગ્રામ/વિવિદ્ય પ્રકારના ઋતું મુજબના ફળો બબ્બે નંગ/અગરબત્તી -2 પાકીટ/રૂ-દીવાસળી/સવા મીટર લાલ કાપડ,લીલું કાપડ, પીળું કાપડ,કાળું કાપડ,સફેદ કાપડ,(દરેક કાપડ સવા મીટર નું )/ચોખા-625 ગ્રા./ઘઉં-625 ગ્રામ/મગ-625 ગ્રામ/તલ-625 ગ્રામ/તુવેર દાળ- 625 ગ્રામ/અડદ-625 ,ગ્રા./ગોળ ચાકુનો-625 ગ્રામ/તેશિવાય પાટલા-પાટલી જરૂર મુજબ/
(3)ખાત મુર્હુત માટે સાધન સામગ્રી :-
***************************
            શ્રીફળ નંગ-2/કંકુ-અબીલ-ગુલાલ-સિંદૂર દરેક આઈટમ 20 ગ્રામ/કપૂર-1 ગોટી/સોપારી 3 નંગ/નાડા છડી-1 ગોટી/અગરબત્તી-1 પાકીટ/રૂ-દીવાસળી/ફુલહાર 4/જનોઈ-1/હવનપડીકી-1/ગોળ-ધાણા -2 કિલો અગર જરૂર મુજબ ધાણા ફક્ત 25 ગ્રામ/પેડા 1 કિલો અથવા જરૂર મુજબ/સૂકોમેવો-બાદામ,કાજુ, પિસ્તા,ખારેક વિગેરે દરેક આઈટમ 50 ગ્રામ/સવા મીટર લાલ કાપડ/સવા મીટર સફેદ કાપડ/તાંબાની લોટી-1/પંચધાતુ/ચુંદડી-1/દૂધ-1 લીટર/ધી-250 ગ્રામ/દહીં-200 ગ્રામ/છાણા-5 નંગ/ ઘઉં -625 ગ્રામ/ચોખા-625 ગ્રામ/
(4)ગુરુ પૂજન-(બ્રહસ્પતિ )સાધન સામગ્રી:-
**********************************
             શ્રીફળ નંગ -2/કંકુ,અબીલ,ગુલાલ,સિંદૂર દરેક આઈટમ 20 ગ્રામ/સોપારી-3/નાડા છડી 1 ગોટી/જનોઈ-1/કાંસાની વાડકી-1/અઢી મીટર પીળું કાપડ/ફળફળાદી/પીળા ફૂલ/અગરબત્તી-1 પાકીટ/રૂ-દીવાસળી/ચણાની દાળ,ચોખા,હળદર,મીઠું,ગોળ,તેલ,આ દરેકે દરેક આઈટમ 625 ગ્રામ/સાકર-125 ગ્રામ/
(5) શનિ -રાહુ પૂજન સામગ્રી:-
*************************
                 શ્રીફળ નંગ- 1/ અબીલ-ગુલાલ-કંકુ-સિંદૂર-આ દરેક આઈટમ-20 ગ્રામ/જનોઈ/સૂકોમેવો /સાડા 4 મીટર કાળુ કે લીલું કાપડ/જુના વસ્ત્ર / 5 મીઠાની કાંકરી/કોલસા-5 નંગ/સૂકા મરચા-5/ટચલી આગળીનો નખ/ફુલહાર 2 નંગ/રૂ-દીવાસળી/કાંસાની વાડકી/ફૂલો 500 ગ્રામ/નાડુ-1 ગોટી/નાડા છડી 1 ગોટી/ચોખા,ઘઉં, તલ,દાળ, ગોળ,મગ,અડદ,લોખડ,તેલ આ દરેક આઈટમ 625 ગ્રામ/




                           ll ૐ ત્તત્ત  સત્ત
સપર્ક/માર્ગદર્શન/મુલાકાત/ મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, ધર્મજ્ઞ,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. રૂબરૂ મુલાકાત માટે સપર્ક કરો.મો:-94260 25175.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.