ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll( ભાગ -૪ )
ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll (ભાગ- ૪)
ક્રમશઃ ભાગ-૩ નું ચાલુ...
(૧૧)આ મંત્ર જાપ કરવાથી લોહી વિકારથી રકત-મજ્જા,અસ્થિ -વિકાર કિડની પથરી,શરીર પરના ચાંદાં,હાડકાના વા,વિગેરે દર્દો મટી જાય છે.આ મંત્રના 1001 મંત્ર જાપ કરવા.
મંત્ર:-ll ૐ પાર્વતીભ્યામ નમઃ ll
(૧૨)આ મંત્ર પ્રયોગથી તમામ વાયુવિકાર નાશ પામે છે, તેમજ બ્લડપ્રેશર મટી જાય છે.તે મંત્ર શક્તિવડે મટે છે.1001જાપ કરવા જોઈએ,
મંત્ર:-ll ૐ વર્જૉહસ્તાભ્યા નમઃll
(૧૩)આ મંત્રના જાપથી ગ્રહપીડા નિવારણ દૂર થાય છે,એક્સિડન્ટ,અપમૃત્યુ,થતું નથી,ભૂત-પ્રેત પિચાશ દૂર થઈ જાય છે. આ મંત્ર ને અગાઉથી 1008 વાર રુદ્રાક્ષની માળા વડે મંત્ર સિદ્ધ કરી લેવો,ત્યાર બાદ દરરોજ પ્રાતઃકાળે 108 મંત્ર જાપ કરવા,બીમારી દૂર થઈ જાય ત્યાં સુધી જાપ ચાલુ રાખવો.સંપૂર્ણ બીમારી મટી જાય પછી 5 કુવારીકાઓ ને જમાડવી, દાન દક્ષિણા/નવીન વસ્ત્ર આપવા.
મંત્ર:-ll ૐ કં કલ્યાણ શોભનાભ્યામ નમઃ ll
(૧૪)આ મંત્ર જાપ કરવાથી શરીરના તમામ પીડા -દર્દ દૂર થઈ જાય છે. પેટના આંતરડાં ના અલ્સર,આમાશય ને લગતા દર્દ દૂર થઈ જાય છે. મંત્રના 51001 જાપ કરવા.
મંત્ર:-ll ૐ કાં કાલરાત્રીભ્યાં નમઃ ll
(૧૫)આ મંત્ર ના જાપ કરવાથી સ્ત્રીઓને પ્રસવ સમયે સુખરૂપ પ્રસવ થાય છે,પેટના રોગો મટે છે,ગેસ ,અપચો,જલોદર દર્દ દૂર થાય છે. મંત્રના 1001 જાપ કરવા.
મંત્ર:-ll ૐ ઉગ્રશું શુલધારીણી ભ્યામ્ નમઃ ll
(૧૬)આ મંત્રને ભોજપત્ર ના નાના ટુકડા મા લખી તેને તાંબા કે ચાંદી ના તાવીજમાં ભરી બાળકના ગળે બાંધવાથી કોઈ રોગ થશે નહીં. સ્વભાવ સારો બને છે,ચીડિયાપણું દૂર થાય છે.
મંત્ર:-ll ૐ મં મહાદેવીભ્યામ નમઃ ll મંત્રના 1008 જાપ કરવા.
(૧૭)આ મંત્રના જાપ કરવાથી કરોડના મણકાનું દર્દ મટે છે,મંત્રના 51001 જાપ કરવા.
મંત્ર:-ll ૐ ધમ ધનુંધ્રારીભ્યામ નમઃ ll
(૧૮)આ મંત્રના જાપથી સાધકની તમામ માનસિક ત્રાસ -વ્યાધિ દૂર થઈ જાય છે, પતિ પત્ની નો ઝગડો દૂર થાય છે, મૃત્યુ ભય દૂર થાય છે. અને ક્રોધ પણ દૂર થઈ મગજ શાંત થઈ જાય છે.મંત્ર જાપ 1001 કરવા.
મંત્ર:-ll ૐ શૉ શોક વિનાશીની ભ્યામ નમઃ ll
આધાશીશી:-
********
માથાનો જમણો અગર ડાબા તરફનો ભાગ દુ;ખે તેને આધાશીશી કહેવાય છે, જે તરફના ભાગમાં દર્દ થાય તે તરફના હાથની કોણી ઉપર 5 કે 10 મિનિટ દોરી બાંધી રાખવી જેનાથી આધાશીશી મટી જશે.
શિરદર્દ:-
*****
આજ કાલ કલુશીત વાતાવરણ ના કારણે માથાનો દુઃખાવો ઘણે અંશે વધુ પ્રમાણમાં જોવા મળે છે, આવા સમયે પ્રાતઃ કાળે 1 ગ્લાસ કે 1 લોટો ગરમ કરેલ પાણી પીવું,આ કાર્ય કઠિન નથી, રોજ પીવાથી થોડા સમય માં ફાવી જશે,આ પ્રયોગ કરવાથી માથાની અસહ્ય દુખાવો-પીડા દૂર થઈ જશે.તેમજ હ્રદય માં થતી ગભરામણ વિગેરે પાણી પ્રયોગ કરવાથી મટી જશે.
દમનો રોગ:-
*******
આ રોગનું જન્મસ્થાન શરદી અને કબજિયાત છે,આ રોગ અસાધ્ય છે. જ્યારે દમની ભયઁકર દર્દ-પીડા થાય ત્યારે જે નાસિકા તરફ શ્વાસ ચાલતો હોય તે બંધ કરી બીજી નાસિકા થી શ્વાસ શરૂ કરવો,5 કે 10 મિનિટમાં દમ બેસી જશે.
બધાજ દર્દનો ઉપાય પ્રાણાયમ છે.નિયમિત પ્રાણાયમ કરવા જોઈએ.ઇચ્છા મુજબ જીવવું હોયતો મનુષ્યે બ્રહ્મચર્ય પાળવું,બહ્મચારી વ્યક્તિને કોઈ દિવસ મંદાગ્નિ થતો નથી. વિષય ના સેવનથી મંદાગ્નિ ના કારણે અન્ન લઈ શકાય નહીં,તેથી શક્તિ ઘટે છે, અને ધારણા કરતા વહેલું મૃત્યુ થાય છે.
કબજીયાત:-
********
કોઈપણ માણસ જમે અને પછીપચતું ન હોય ને પેટ ભરેલ હોય ત્યારે કબજિયાત નું દર્દ થયું ગણાય છે. આવા સમયે યોગનો સરળ ઉપાય છે:-વ્યક્તિએ સૂર્યની નાડીમાં જમવું, અને ચંદ્ર ની નાડીમાં ચા, પાણી,જ્યુસ,વિગેરે પ્રવાહી પીવું,પ્રાચીન સમયમાં સાધુઓ/મુનીઓ/કુંલાચાર્યો/સેવકો વિગેરે જમતી વખતે પગ ધોતા કે તેનાથી સૂર્ય નાડી ચાલે,અને જે જમે તે પચી જતું,ચન્દ્રમાં પાણી પીવાથી શરદી નહિ થાય,શરદીજ કબજિયાત,અનિદ્રા,એસીડીટી,ચિડીયો સ્વભાવ ઉત્તપન્ન કરે છે.માટે 60થી વધુ ઉંમરના વ્યક્તિઓએ ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું.
ll સર્વે સુખીન ભવતું ll
સપર્ક/માર્ગદર્શન/મુલાકાત/ મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન.મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.
ReplyDelete