llવર્ણપ્રમાણે ચમત્કારિક પંદરિયો યંત્ર મંત્ર પ્રયોગો ll
ll વર્ણપ્રમાણે ચમત્કારિક પંદરિયો યંત્ર મંત્ર પ્રયોગો ll
************************************
(1) બ્રાહ્મણ માટે યંત્ર મંત્ર પ્રયોગ :-
૮ ૧ ૬
૭ ૫ ૭
૪ ૯ ૨
મંત્ર:- ll ૐ હ્રીંમ ગૌરી રુદ્રદેવ તે યોગેશ્વરી સ્વાહા ll
મંત્ર જાપ:-૧૫૦૦૧.
(2)ક્ષત્રિય માટે યંત્ર મંત્ર પ્રયોગ:-
૪ ૩ ૮
૯ ૫ ૧
૨ ૭ ૬
મંત્ર:- llૐ હ્રીં હ્રીંમ (અમૂકમ) કાર્ય કુરુ કુરુ સ્વાહા ll
(અમૂકમની જગ્યાએ જે કામ (કાર્ય ) કરવાનું હોય તે બોલવું.
મંત્ર જાપ:-૧૫૦૦૧.
(3)વૈશ્યો માટે યંત્ર મંત્ર પ્રયોગ:-
૨ ૯ ૪
૭ ૫ ૩
૬ ૧ ૮
મંત્ર:- ૐ ગમ્ ગણપતયે નમઃ સર્વભૂતવશ્કર્તુ હું રુહેનમ ૐ કરૉડ નમઃ ll
મંત્ર જાપ:-૧૫૦૦૧.
(4)શુદ્ર માટે યંત્ર મંત્ર પ્રયોગ:-
૬ ૭ ૨
૧ ૫ ૯
૮ ૩ ૪
મંત્ર:-ll ૐ હ્રીં હ્રીં હ્રીં હ્રીં ઠ: ઠ: ઠ: સ્વાહા ll
મંત્ર જાપ:-૧૫૦૦૧.
(5)નવાર્ણ યંત્ર મંત્ર પ્રયોગ:-
ઐમ્-૧ હ્રીં-૨ ક્લીં-૩
ચા-૪ મું-૫ ડા-૬
યે-૭ વિ-૮ ચ્યે-૯
મંત્ર:- ll એમ્ હ્રીં કલીં ચામુંડાયે વિચ્યે ll
મંત્ર જાપ:-૧૨૫૦૦૦ (સવા લાખ)
યંત્ર બનાવવાની રીત વિધિ વિધાન સાથે:-
***************************
પ્રથમ સ્નાનાદિકથી શરીર શુદ્ધ કરી યંત્ર લખવા માટે કપુરીપાન, ચંદન,કેસર,કપૂર,લવીંગ આ તમામ વસ્તુઓ સરખા ભાગે અથવા જરૂર મુજબ ખલમાં ખરલ કરી તેમાં સુંગધિત અત્તર મેળવી લખાય તે મુજબ શાહી બનાવી, યંત્ર લખવા માટે, સેવન,ચં દન,દાડમ,લીમડો,કરેણ, ચમ્પો,આસોપાલવ ની ડાળખી વડે લખવાની કલમ બનાવવી-તૈયાર કરવી,લોખન્ડ,સોનુ,ચાંદી ની ધાતુની પણ કલમનો ઉપયોગ થઈ શકે, માંગલિક-શુભ કાર્ય માટે ચંદન કે દાડમની કલમ,દુષ્મન-દુષ્ટ માણસ નો ત્રાસ નિવારવા માટે કાળી શાહી અને લોખન્ડ ની કલમનો નો ઉપયોગ કરવો,તેમજ,દુઃખ દર્દ માટે લીમડાની કલમનો ઉપયોગ કરવો અત્યત જરૂરી ગણાય છે.
ક્રમશ ભાગ 2 ઉપર...
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઈ આર માછી.જ્યોતિષાચાર્ય, કર્મકાંડ,મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,ગુંઢવિધા,હસ્તરેખાશાસ્ત્રી. મો:-૯૪૨૬૦ ૨૫૧૭૫.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું. 94260 25175.
ReplyDelete