ll તંત્રશાસ્ત્ર રિદ્ધિ સિદ્ધિનો રાજમાર્ગ ll

          ll તંત્રષશાસ્ત્ર રિદ્ધિ સિદ્ધિ નો રાજમાર્ગ ll 
 આપણે ત્યાં "મંત્ર તંત્ર યંત્ર "ની જેમ તંત્રશાસ્ત્ર વૈજ્ઞાનીક રીતે ગુપ્ત રહસ્યોથી સત્ય સાબિત થયેલ છે.તેના કેટલાક ગુપ્ત પ્રયોગોથી ઇચ્છા પ્રમાણે લક્ષ્મીપ્રાપ્તિ કરી શકાય છે.અહીં તાંત્રિક ચીજ વસ્તુઓ દ્વારા ધન પ્રાપ્તિ માટે સરળ પ્રયોગો આપવામાં આવેલ છે.જે સાધકોને ઘણાજ ઉપયોગી થશેજ.
(૧) જે બાળક કે છોકરી પોતાની માતા સિવાય અન્ય કોઈ સ્ત્રી ને કોઈપણ કારણસર સ્તનપાન કરાવેલ હોય તો તેવા બાળકના હાથે તિજોરી કે ગલ્લામાં ₹ મુકાવતા ધનવાન થવાના યોગો બને છે.
(૨) અષ્ટલક્ષ્મી,શ્રી યંત્ર,કુબેર યંત્ર, અભિમંત્રિત એકાક્ષી શ્રીફળ,કે વિશાયંત્ર ને કંકુ નો અભિષેક કે કમળ કાકડીની માળા પહેરવાથી પણ કરોડપતિ બની શકાય છે.
(૩)આપણે ત્યાં શહેર કે ગામડામાં  ભૂંડ બહું જોવા મળે છે.તેને જલેબી,મોહનથાળ,પેડા કે અન્ય કોઈ પણ મીઠાઈવાળી વસ્તુઓ કે ભોજન ખવડાવવાથી ચમત્કારિક રાતો રાત આર્થિક પરિસ્થિતિ માં પલટો આવે છે. અને નાણાકીય રેલમછેલ ના સદ્ધર યોગો ઉભા થાય છે.
(૪)ગુરુ,ચન્દ્ર કે બુધના નંગને 125 રોકડા સિકકા માં ડુબાડી રાખવાથી ધનપતિ એટલે કે કરોડપતિ રાતોરાત થવાય છે.વ્યાપાર વ્યવસાય માં અનહદ વધારો થાય છે. ચમત્કારિક પરિણામ મળે છે.
(૫)દર રવિવાર કે ગુરુવારે ચોખાને હળદરવાળા કરી તે ચોખાનું ચણ નાખવામાં આવેતો પણ કેટલાક સમય બાદ તે વ્યક્તિને ત્યાં સુખ સમૃદ્ધિ નો વધારો થાય છે.
(૬)કોઈપણ સ્ત્રીને આકર્ષી ને કોઈપણ જાતના કામેચ્છા -વિષય-વિકાર વિના તેણીના સ્તનનો સ્પર્શ કરી ભગવતી મહાકાલિકા ના સવાસો પાઠનો જપ એટલે કાલી શતનામનો સવાસો વાર પાઠ કરવાથી ધનવાન થવાય છે.તેમજ કેટલાક જ્યોતિષવિદો,તાંત્રિકો,કપાલિકો,અધોરીઓ,વિગેરે ભગવતી મહાકાલિકાને દિવ્યશક્તિ-શક્તિપાત મેળવવા માટે સ્ત્રીના માસિકના રક્તવાળું વસ્ત્ર પોતાના આસન નીચે રાખે છે, તેમજ કેટલાક શ્મશાન ની ભષ્શ્મ પોતાના આસન નીચે રાખે છે આ બન્ને વસ્તુઓ ચમત્કારિક અને સિદ્ધપ્રદ વસ્તુઓ છે તેનો મહિમા ઘણોજ છે ગુરુ. મર્યાદાના કારણે ગુપ્ત રહસ્ય હોય જણાવવું શક્ય નથી.
(૭)ભગવતી મહાકાલિકાના મંત્ર જાપ સોનાના મણકાવાળી માળા વડે કરવાથી અષ્ટસિદ્ધિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
(૮)કાગડાને ઢેબર,(વડા મકાઈના),ગાંઠિયા,ખવડાવવાથી પોતાના મકાનમાં તેમજ વેપાર વ્યવસાયમાં લાભ થાય છે.બન્ધ પડેલ ધન્ધો ચાલું થાય છે. લક્ષ્મી સ્થિર થાય છે.તેમજ આપણે ત્યાં થુહર (થોર) ખેતરમાં વાડ બનાવવા ઉપયોગ થાય છે, આ થોર લક્ષ્મી પ્રાપ્તિ માટે ઘણો ઉપયોગી છે, શિયાળ શિગી ઉપર થોરનું પાન દરરોજ મુકવાથી ચમત્કારીક સિદ્ધિ પ્રાપ્ત થાય છે.તેનું પાન શિયાલસીગી પર મૂકતાં તે શિયાળશિગી ખાઈ જાય છે,દુકાન જે વ્હેપાર ના ગલ્લામાં થોરનો ટુકડો કે તેનું ચૂર્ણ રાખવામા આવેતો ટૂંકા ગાળામાં વેપાર વૃધ્ધિ થઈ બરકત થાય છે. વસતપંચમીના દિવસે તેને દુકાનના ગલ્લામાં કે બેંકના લોકર અથવા ઘરની તિજોરીમાં રાખવાથી ધનવાન થવાય છે.
(૯)દર મંગળવારે કુવારીકા,પરણેલી કે પોતાના પરિવાર અથવા અન્ય કોઈ સ્ત્રીને સૌંદર્ય પ્રસાધનો ભેટ આપવા થી નબળી આર્થિક સ્થિતિ માં સુધારો આવે છે.
(૧૦)વડ,તુલસીની છોડ,પીપળો કે સેવનના ઝાડ નીચે બેસી વિષ્ણુશહસ્ત્રનામ નો રોજ 108 માળા નો જાપ કરવાથી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.તેમજ આપણે ત્યાં નાગરવેલના પાન ગુજરાતના કેટલાક વિસ્તારો માં થાય છે, આ પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે પાન ના ગલ્લા માં મુખવાસ તરીકે પાન બીડા તરીકે મોટા ભાગે ઉપયોગ થાય છે.આ નાગરવેલના 9 પાન  ડિટાવાળા લેવા તેમાં કંકુ વડે આંગળીથી" હ્રીં "બીજ મંત્ર લખવો પછી તે પાન ઉપર સોપારી મૂકી કંકુનો ચાંલ્લો કરવો,અને પૂજા  મંદિરમાં રાખવા આમ દરરોજ કરવું જેથી ટુંક સમયમાં ચમત્કારિક પરિણામ જોવા
મળશે,વેપાર વ્યવસાયમાં અઢળક નાણાં મેળવી શકાશે,તેમજ બાકી પડતી ઉઘરાણી પરત મેળવી શકાશે.અને ઘરમાં બરકત રહેશે.
(૧૧)સુવરનો દાંત પોતાના ખિસ્સામાં,પાકિટમાં,ગલ્લામાં કે તિજોરીમાં રાખવામાં આવે તો નાણાં ભીડ રહેતી નથી કોઈને કોઈરીતે લક્ષ્મી પ્રાપ્તિ ના યોગો ઉભા થાય છે.તેમજ વનવગોળ,ગીધ અને ઘુંવડ આ ત્રણ કોઈ મૂર્તક અવસ્થામાં  મળી જાય તો તેના શરીરમાં અબીલ,ગુલાલ,કુંમ કુંમ,કેશર,હળદર,ચોખા,વિગેરે ભરી નદીના પાણીના ધરાપાસે દાટવાનો વિધિ છે (જાણકાર જ્યોતિષાચાર્ય કે તાંત્રિક પાસે વિધિ વિધાન જાણી લેવું પછીજ પ્રયોગ કરવો,)પછી  મંત્ર:- ll ૐ નમો ચન્ડ અલેસર સ્વાહા ll 108 વાર બોલી વિધિ પૂર્ણ કરવી જેથી કેટલીક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં કેટલાક સિદ્ધ યોગીઓ,વૈધો,મહાત્માઓ,જ્યોતિષાચાર્ય, પંડિતો,વિવિધ પ્રકારની સિદ્ધિઓ ધરાવતા હતા.
                                             ક્રમશ...આગળ.

સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.