ll તંત્રશાસ્ત્ર રિદ્ધિ સિદ્ધિ નો રાજમાર્ગ ll ll ભાગ:-૨ ll

(૧૨)ગુરુપુષ્ય,રવિયોગ,કે રોહિણીમાં નવી ઘડિયાળ કે મોબાઈલ ખરીદી તેમાં કાળી બિલાડીની ઓરનો ટુકડો ગોઠવી તે ઘડિયાળ જમણા હાથે પહેરવી અને મોબાઈલ પેન્ટ કે શર્ટ ના જમણા ખીસામાં રાખવાથી મકાન,વાહન,જમીનનું  સુખ થાયછે સુખી સમૃદ્ધ થવાય છે.
(૧૩)રજસ્વલા યુવતીને યોની માર્ગથી આમંત્રીને તેની વિધિવત પૂજા અર્ચના કરવાથી નાણાં ₹ની રેલમછેલ થવાના પ્રબળ યોગો ઉભા થાય છે.
(૧૪)મુસ્તાક જડીબુટ્ટીનું મૂળ અને પંદરિયો યંત્ર,સોનાના કે ચાંદીના તાવિજમાં મઢાવી જમણા હાથે બાંધવાથી કરોડપતિ બનવવાના પ્રબળ યોગો બને છે.
(૧૫)બીલીપત્રના મૂળના ટુકડાઓને  ગાયત્રી મંત્ર વડે અભિમંત્રિત કરી તેને હોમવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.નાણાકીય ભીડ ઉભી થતી નથી.
(૧૬)જમણા શંખ ને શાલીગ્રામ ઉપર ઉંધો ઢાંકતા પણ સતત લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે.
(૧૭)પીપળાના વૃક્ષ નીચે અમાસના દિવસે પંદરિયો યંત્ર  18 વાર લખી તે યંત્ર નદી ,સરોવર કે સમુદ્રમાં વિસર્જન કરવા અગર શ્મશાન ભૂમિ માં દાટવાથી ઘરમાં નાણાં ભીડ રહેતી નથી.
(૧૮)શાલના ચોખાના ખીરનું નેવૈદ્ય બનાવી હવન કરી અર્ધું નેવૈદ્ય પ્રસાદ તરીકે રાખી તે પ્રસાદ વહેંચવાથી વેપાર વ્યવસાય માં વૃદ્ધિ થાય છે.તેમજ 1008 વાર જીરાસળ ચોખાનું ગાયત્રીમંત્ર વડે હોમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે.
(૧૯)100 લાલ કમળને 7 દિવસ સુધી ઘી સાથે ગાયત્રી મંત્ર વડે હોમ કરવાથી અખૂટ લક્ષ્મીપ્રાપ્તિ થાય છે.
(૨૦)ધનતેરસ,કાળી ચૌદશ,દેવદિવાળી કે રવિવારના દિવસે ત્રણપાંખ વાળો (ત્રિશુળ જેવો )થોર સવા ફૂટનો લાવી પોતાના ઘરે દિવો,આગરબત્તી,વિગેરે પૂજન અર્ચન કરી તે થોર ઘરના મધ્યભાગે ઉધો લટકાવી દેવો જેથી ઘર નાણાં ની બચત થશે,ઘરના ખરાબ દોષો દૂર થઈ રિદ્ધિ સિદ્ધિ ના માલિક બનવાના યોગો ઉભા થશે.
(૨૧)જે વૃક્ષ -ઝાળ ઉપર વનવગોળ રહેતી હોય તેને શનિવારે આમત્રણ આપી પછી બીજાદિવસે એટલે રવિવારના દિવસે સવારે વહેલા જઈને તે ડાળખી તોડી લાવવી પછી ઘરમાં પ્રવેશ કરી કોઈ જુએ નહિ તે રીતે રાખી તેને ગૂગળનો ધુપ આપવો ત્યાર બાદ તે ડાળખીને પગનીચે દબાવીને બેસવું.અને "મારી સર્વમનોકામના પૂર્ણ કરો"તેમ બોલવુ કે જેથી આ ડાળખી સિદ્ધ થઈ જાય છે,આ ડાળી નું પાન પ્લાસ્ટિક ની કોથળી માં મૂકી  ખીસામાં કે ગલ્લામાં રાખી વેપાર કરવામાં આવે તો તમામ માલ વેચાય છે, તેમજ ભાવ પણ સારો મળે છે.તેમજ ઘર/મકાનમાં ચાંદીની ડબ્બીમાં તિજોરી કે પૂજા સ્થળે રાખવામાં આવે તો નાણાં ભીડ દૂર થશે,અને ઘર/મકાનના તમામ દોષો દૂર થઈ  થશે,

                        ll શુભમ ભવતું ll


સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, હસ્તરેખાશાસ્ત્રી,મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શન તેમજ સિદ્ધ કરેલ વસ્તુઓ મેળવવા માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.