ll અતિ પ્રાચીન સ્ત્રી વશીકરણ મહામંત્ર પ્રયોગ ll

ll અતિ પ્રાચીન સ્ત્રી વશીકરણ મહામંત્ર પ્રયોગ ll
*********************************
સામગ્રી:-ગાયના ઘીનો દિવો,તાંબાનો કળશ ગંગા જળથી ભરેલો,તર ભાણું,ધુપ-અગરબત્તી,અબીલ,ગુલાલ,કંકુ,કેશર,500 gm બાસમતી ચોખા,સાકર,પુષ્પો,હનુમાન નો ફોટો કે મૂર્તિ.
સમય:-સવારે 9 કે રાત્રે 9.
આસન: -લાલ રેશમી વસ્ત્ર.
દિશા:-પૂર્વ કે ઉત્તર.
જપ સંખ્યા:-21 વાર મંત્ર જાપ.શનિવાર થી શનિવાર સુધી.
અવધિ:-1 શનિવારથી બીજા શનિવાર સુધી.
 મંત્ર:-
 ***
ll ૐ નમો આદેશ શ્રી ગુરુ કો યહ સાકર રાતી યહ સાકર ભાતી યહ સાકર આવે પડતી,જો માગું વહી પાઉં સોવત તિરિયા કો જગાઈ લાઉં,ચલ અગિયાબૈતાલ "અમુક" હ્રદય પેઠ ઘલાવૈ ચાલ નિશિ લો ચેંન ન દિન કો સુખ,ધૂમ ફિર તાકે ભૂખ,જબ મકડા મકડ સે ટળે  તો માથ ફાર દો. ટુક હો પડે,માળા ક્લવા કાલી એક ક્લવા સોઈ ધાય ચાટે મેરા તલવા આખ કે પાન કવારી ઇસે ધન ઓર યૌવન સો ખરી પિયારી રેન રંગ સાકર મેં
લસે શિગ્ર "અમુકો"આવે ફલાના પાસ હનુમન્ત જી કી શક્તિ ફુંરો મંત્ર ઇશ્વરોવાચ ll
વિધિ વિધાન:-
               આ મંત્રને શનિવાર થી ચાલુ કરવો અને તે બીજા શનિવાર સુધી દરરોજ 21 વાર મંત્ર કરવા,મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં " ૐ ગમ્ ગણપતયે નમઃ" ના 5 મંત્ર બોલવા. હનુમાનની મૂર્તિ સહિત બાજટ પુષ્પ,અબીલ,ગુલાલ,સ્થાપના વસ્ત્ર,ચોખાનું અષ્ટદલ વિગેરે,સહિત બાજટ સજાવવો, પંચોપ ચાર હનુમાનજીની પૂજા કરવી જેથી મંત્ર સિદ્ધ થઈ જશે,ત્યાર પછી 21 વાર મંત્ર બોલી સાકરને ફૂંક મારવી -આ સાકર જેને વશ કરવા હોય તે  સ્ત્રી ને ખવડાવવાથી તન મનથી મોહિત થઈ જશે.(સ્ત્રી-યુવતી જો યુવક કે પુરુષ ને વશ કરવો હોય તો કરી શકે છે)
                આ પ્રયોગ જાણકાર પંડિત કે જ્યોતિષાચાર્ય પાસે  માર્ગદર્શન મેળવીનેજ કરવો.સાધના કરનાર સાધકે (સ્ત્રી કે પુરુષે )કડક નિયમો પાળવા,જેમકે:-બ્રહ્મચર્ય પાળવું,પાન-ગુટકાનું સેવન ન કરવું,સુતક-મરણનું ન જમવું,સાચુ બોલવું,ક્રોધ ન કરવો,સ્ત્રીએ રજોધર્મ પાળવો,દારૂ-માંસ નું સેવન ન કરવું વિગેરે.




                            ll મંગલ ભવતું ll

*મોહનભાઇ આર માછી. જ્યોતિષાચાર્ય, મંત્ર-તંત્ર-યંત્ર-વિજ્ઞાન,મો:-9426025175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎂💐💐
             

Comments

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.