llકામદેવ-મહામોહિની મંત્ર પ્રયોગ ll

ll કામદેવ મહામોહિની મંત્ર પ્રયોગ ll
*************************
સાધન સામગ્રી:-સરસવ નો દિવો,દશાંગ ધુપ-કપૂર મિશ્રિત,                           અગરબત્તી કેશરની,સેવનનો બાજટ,કાળું                             સુતરાઉ કાપડ બાજટ ઉપર મુકવા,કાળી                               હળદર-1,અડદ-500 gm. કાળા કલરના                           ફૂલઅથવા અન્ય ફૂલ,કેશર-અબીલ-ગુલાલ-                         કંકુ-હળદર જરૂર મુજબ,
દિશા:-પૂર્વ અથવા ઉત્તર.
જપ સંખ્યા:-.4501 (ચાર હજાર પાંચસો એક.)
સમય :-રવિવાર રાત્રે 9/00 પછી.
કયો મહિનો:-ભાદરવા શિવાય કોઈ પણ માસ.
મંત્ર:-
ll ૐ નમો ભગવતે કામદેવાય યશ્ય યશ્ય દ્રશ્યો ભવામિ,
   પશ્ય પશ્ય (અમૂકમ-સ્ત્રીનું નામ) (મમ-પોતાનું નામ )સુખમ     તે તે મોહયતું સ્વાહા: ll
  ( જેમકે :-પ્રિયા મમ આકાશ)
વિધિ વિધાન:-
               પ્રથમ રવિવારની રાત્રે 9 વાગ્યા પહેલા સ્નાનાદિકથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી પૂર્વા મુખે મકાનના એક રૂમમાં સેવનનો બાજટ મૂકી કાળું વસ્ત્ર પાથરી અડદ મૂકી અષ્ટદલ બનાવી માટીના મોટા કોડિયામાં આડી વાટનો દિવો કરવો,બાજટ ફૂલોથી સજાવવો,ધુપ -અગરબત્તી પ્રજ્વલિત કરવી,શાસ્ત્રોક્ત પંચોપચાર વિધિ કરવી,કાળી હળદરને બાજટ ઉપર ચાંદીઅથવા તાંબાના પાત્રમાં મૂકી ઉપરોક્ત મંત્ર જાપ કરવા ,ત્રણ દિવસની વિધિમાં તાજાફૂલો વિગેરે બદલતા રહેવું -મંત્ર જાપ વખતે હળદરને હાથ અડકાડવો,મંત્ર જાપ પૂર્ણ થાય ત્યાં સુધી દિવો અગરબત્તી ચાલુ રહેવા જોઈએ. જેથી કાળી હળદર સિદ્ધ થઈ જશે, જે તમારું પ્રિયપાત્ર મોહિત થઈ તમારી રતીસુખની ઈચ્છા પૂર્ણ થશે,જ્યારે પ્રિય પાત્ર પાસે જાવ ત્યારે કાળી હળદરને ચાંદીની ડબ્બીમાં મૂકી સાથે રાખવી.
          સાધના વિધિ વિધાન પૂર્ણ થાય એટલે સામગ્રી નદી-તળાવ-સરોવર કે સમુદ્રમાં વિસર્જન કરી દેવું.
          મંત્ર વિધિ વિધાન શરૂ કરતાં પહેલાં જાણકાર જ્યોતિષાચાર્ય,પંડીત પાસે માર્ગદર્શન મેળવી લેવું.

                      ll શુભમ ભવતું ll

સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ જ્યોતિષાચાર્ય, ગુઢ વિદ્યા, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શન માટે સંપર્ક કરવો.અગાઉથી એપોન્ટમેન્ટ મેળવી લો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.