ll પ્રાચીન સાબર મંત્ર તંત્ર પ્રયોગો ll

llપ્રાચીન સાબર મંત્ર તંત્ર પ્રયોગો ll
************************
(૧)ગર્ભધારણ સાબર મંત્ર પ્રયોગ:-
**************************
          આ મંત્ર અતિ પ્રાચીનગ્રંથો માંથી મળેલ છે.આ મંત્ર ને રાત્રે 11 વાગ્યા પછી બન્ને કાનમાં વારાફરથી 9વાર મંત્રનો જાપ કરવો (મંત્ર બોલવો)અમૂકી ની જગ્યાએ સ્ત્રીનું નામ બોલવું,નાગેશ્વર નું ફૂલ અને ગાયનું ઘી મિક્સ કરીને માસિક ધર્મના ચોથા દિવસે થી શરૂઆત કરી સલંગ 9 દિવસ સેવન કરવું,આ ઔષધને સાંજે અને સવારે મંત્ર ને 9 વાર બોલી ને અભિમંત્રિત કરીને સેવન કરવું, પછીજ પતિ પત્નીએ રતીસુખ માણવું,અવશ્ય ગર્ભધાન થઈ પુત્રસંતાન પ્રાપ્ત થાય છે.પુત્ર રત્ન પ્રાપ્ત થાય ત્યાં સુધી ઘરમાં કોઈ ઝગડો-કંકાસ કરવો નહીં,મરણ,બેસણું, બારમાં, તેરમા,માં જવું કે ભોજન-પાણી લેવા નહીં.
મંત્ર:-
***
ll ગુરુ તાત ગુરુ માત આગે પરાતા સુખ સે અલગા બાન, સોરા ચૌધરી મસાન જગાવે, દોહાય નયના યોગીની કે સિદ્ધ ગુરુકે વન્દે  પાંવ જાહી કામિની કે લાગે તાહી કામિની લાગી કામરુકે વિદ્યા (અમૂકમ)કે  કોઈખ લગાદે ll
(૨)સ્ત્રી વશીકરણ મંત્ર:
****************
                 આ અતિ પ્રાચીન સાબર મંત્ર છે જે અતિ ચમત્કારિક છે,કોઈ પણ મહિનાની અમાસની રાત્રે સર્વ પ્રથમ વિધિ વિધાન માટે 21 અરીઠા કે અરીઠાની માળા લઈ પછી સિંદૂરથી સેવનના પાટલા પર મંત્ર લખી સ્થાપના કરી 51 કે 21 દિવસમાં સવાલાખ જપ કરી દરરોજ સુઇ જવાના સમયે 11 માળા કરવી પછી 21 વાર મંત્ર બોલી ને સુઈ જવાથી ગમેતે સ્ત્રી -યુવતી અવશ્ય વશ થાય છે,મંત્રમાં અમૂકીની જગ્યાએ સ્ત્રીનું નામ બોલવું,આ પ્રયોગ ફક્ત પોતાની પત્ની પરજ કરવો.
મંત્ર:-
***
ll ૐ લંકાપુર પાટણ તસ્સ પછોકડી અઉ વિઆઈ ઉર્દુ કેશ નિહી અરુણ જાઇ (અમૂકી) ઉભી છઈનું પાય બાંધી બેઠી    છઈનું આસણ બાંધી સુતી છઈનું પછાઇ સુબાંધ અચૂક લાઇ ચટપટી લાઇ ઉપાયં લાઇ( અમૂકી )આણ મોરા પાય તલ ધાલ બાપ  અરણઇ દેવી તણી શક્તિ ફુરઇ ll
(૩)સર્વજન વશીકરણ મંત્ર:-
*******************
                   આ સાબર મંત્રને કોઈ પણ મહિનાના મંગળવાર,કે શનિવારના દિવસે સ્ત્રીના માસિક રજનો રૂમાલ લઈ ત્રણ રસ્તે તે રૂમાલને સળગાવવો આ રૂમાલની ભસ્મ એક ડબ્બીમાં રાખવી જ્યારે જરૂર પડે ત્યારે તે ભસ્મનું તિલક કરવું જેથી જેને જોઈએ તે વશ થાય છે,
                  પ્રથમ આ મંત્રને સૂર્ય કે ચદ્ર ગ્રહનના દિવસે 1008 વાર મંત્ર જાપ કરી સિદ્ધ કરી લેવો પછી ભશ્મ ને 9 વાર મંત્રિત કરીનેજ તિલક કરવું.
મંત્ર:-
***
ll ૐ નમો  ભૈરવીતરે આજ્ઞાકાલે કમલમુખે રાજમોહને પ્રજા વશીકરણે સ્ત્રી પુરુષ રજિજનિ લોક વશ્ય મોહિની અમૂકમ મેં મોહય  ગુરુ પ્રસાદેન ll
(૪)સ્ત્રીની કૂખ બાંધવાનો મંત્ર:-(માસિકસ્ત્રાવ બંધ કરવા)
**************************************
                     આ એક ચમત્કારિક M C બંધ કરવાનો સાબર મંત્ર છે,આ મંત્રનો દુરુપયોગ ન કરવો.અમાસની રાત્રે 121 વાર મંત્ર જાપ કરી સિદ્ધ કરી લેવો પછી આસો મેહતરાની ને 121 વાર દારૂનો હવન કરવો ત્યાર બાદ કોઈપણ ફૂલ અગર બદામ ને 9 વાર મંત્ર જપી  સ્ત્રીને ખવડાવે તો ગર્ભ રહેશે નહીં,આ પ્રયોગ પરિવાર નિયોજન માટે ઘણો સારો પ્રયોગ છે.આ પ્રયોગ ફક્ત પોતાની સ્ત્રી માટેજ કરવો.આ પ્રયોગ કરતા પહેલા જાણકાર પાસે માર્ગદર્શન મેળવી લેવું નહીંતો વિધિ કરનાર સાધક પાગલ પણ થઈ શકે.
મંત્ર:-
***
ll આસો મેહતરાની કહા ચલી ચલતી કોખ કો બાંધન ચલી કોખ બાંધું કરવાઈ બાંધું પેટકા ફૂલ બાંધું ઇત્તેપે ગર્ભ રહે તો માતા અંજ્જની આસો મેહતરાની કી દુહાઇ ll
(૫)ગર્ભ સ્થભન મંત્ર પ્રયોગ:-
*******************
                  આ પ્રાચીન સાબર મંત્રને નાડા છડી લઈ ગર્ભવતી સ્ત્રીના માથાથી પગ સુધી 7 વડા (7 વખત માપી )કરી 14 વળ આપીને મંત્ર બોલતા 9 ગાંઠ મારવી પછી 108 વાર મંત્રથી અભિમંત્રિત કરી ને ગર્ભવતી સ્ત્રીના કમર પર બાંધે તો પડતા ગર્ભનું બંધન થઈ સ્થભન થાય છે. ગર્ભ પડતો (કસુવાવડ)થતી નથી.પ્રસુતિ થાય એટલે તરતજ તે દોરાને કાઢી નાખવો.
મંત્ર:-
***
ll ૐ નરસિંહ વીર એક પુત્ર માડ મર્દ ગર્ભ જાતો રહે એક માસિયો,દો માસિયો,તીન માસિયો,ચો માસિયો,પચ્ચ માસિયો,છઠ માસિયો,સપ્ત માસિયો,આઠ માસિયો,નવ માસિયો,દસ માસિયો,માનમર્દ તેરી શક્તિ ફુરો મંત્ર ll
(૬) પુરુષ વશીકરણ મંત્ર પ્રયોગ:-
**********************
                   આ સાબર મંત્ર ની વિધિ કોઈ પણ માસની અમાસ કે કાળીચૌદશ ની રાત્રે  શરૂ કરવો,પ્રથમ સ્નાન કરી પછી સામે ગુલાબનું ફૂલ રાખી કેશરનું તિલક કરવું.અને ઉત્તર દિશામાં સેવનના પાટલા ઉપર કાળું વસ્ત્ર પાથરી500 gm બાસમતીના ચોખા લઈ અષ્ટ દલ બનાવવું તેના ઉપર ફૂલ વિગેરે થી સજાવી દિવો અષ્ટ દલ વચ્ચે મુકવો,અગરબત્તી,ગુગળ ધુપ પ્રગટાવવા શાસ્ત્રોક્ત પૂજનકરી મંત્રના 10001 જાપ કરવા મંત્રમાં અમૂકમ ની જગ્યાએ જેને વશ કરવાનું હોય તે વ્યક્તિ કે પુરુષ નું નામ બોલવું,આમ આ મંત્ર થી ગુલાબનું ફૂલ મંત્ર સિદ્ધ થઈ જશે,આ ગુલાબના ફૂલની એક પત્તિ (પાંદડી)જે પુરુષને વશ કરવાનો હોય તેના માથા ઉપર નાખવામાં આવે તો તે પુરુષ વશ થઈ જાય છે.
મંત્ર:-
***
llઆકાશ કી જોગીની પતાલ કા નાગ ઉડજા ગુલાબ (અમૂકમ)
કે લાગ સુતે ન  સુખ હોય ન બૈઠે સુખ હોય ફિરી ફિરી દેખે મેરા મુખ હમકો છોડી દૂસરે કે પાસ જાય તો કાઢી કલેજો નારસિંહ વીર ખાય શબ્દ સાચા પિંડ કાચા ફુરો મંત્ર ઈશ્વરો વાચા ll


                          ll મંગલ ભવતું ll
સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી.જ્યોતિશાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.