ll ધનપ્રાપ્તિ માટે ઘંટાકર્ણ મહાવીરનો મહામંત્ર પ્રયોગ ll

ધનપ્રાપ્તિ માટે ઘન્ટાકર્ણ મહાવીર મંત્ર
*************************
મંત્ર:-(૧)
******
ll ૐ હ્રીંમ શ્રીંમ કલીં મહાવીર ઘન્ટાકર્ણ મહાબલ શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ કુરુ કુરુ સ્વાહા મહાશ્રીયમ ll
મંત્ર:-(૨)
******
ll ૐ ઘન્ટાકર્ણ મહાવીર ધનવૃદ્ધિ પ્રવધ્દ્ધય રાજયમ્  ચ  રાજ્ય માનમ્ ચ  બલમ બુદ્ધિ પ્રદદ્ધય ll
મંત્ર:-(૩)
******
ll ૐ હ્રીંમ શ્રીંમ ઘન્ટાકર્ણ મહાવીર નમોસ્તુતે ઠ: ઠ: ઠ: સ્વાહા ll

વિધિ વિધાન:-
*********
                મંત્ર:-૧ માં આપેલ મંત્રની દરરોજ લાલ ચંદન ની માળા વડે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિકથી પરવારી એક માળા કરવી,અને ફક્ત ગુરુવારના દિવસે બે કે પાંચ માળા કરવી,ગુરુવારે સુખડીનો પ્રસાદ શ્રી ઘન્ટાકર્ણ મહાવીર ના ફોટા અગર મૂર્તિ ને ચડાવી ખાવો અને અન્ય પરિવાર -માણસોને પણ આપવો.આ પ્રમાણે નિયમિત કરવાથી ઘરના વ્યક્તિ ધન્- ધાન્ય થી ધનપતિ થઈ જાય છે,કોઈ પણ પ્રકારની નાણાં ભીડ રહેતી નથી.
                 મંત્ર:-૨ આ મંત્ર ગુરુપુષ્યયોગ અગર શુભયોગ માં શરૂ કરી 21 દિવસ માં 27001 જાપ પુરા કરવા ત્યાર પછી પણ રોજ રોજ 1 માળા મંત્રની ચાલુ રાખવી આમ આ મંત્ર જાપ થી સાધકને ધન કમાવવા માટે નવા નવા સાધનો પ્રાપ્ત થાય છે,ધન કમાવવા માટે નવા સોર્સ ઉભા થાય છે, આકસ્મિક ધન મળે છે અને સર્વત્ર માન-સન્માન મળે છે,
                તેમજ
                કોઈપણ નવરાત્રીના 9 દિવસોમાં આ મંત્રનો સવાલાખ મંત્ર જાપ કરવો. પછી દરરોજ 11 વાર મંત્ર મનમાં બોલવાથી ઘર/મકાનમાં ધન/સમૃદ્ધિ સારા પ્રમાણમાં ઉતરો ઉત્તર વૃદ્ધિ થાય છે, બુદ્ધિ,તીવ્ર બને છે,આથી બુદ્ધિમાં સારો સુધારો થવાથી જીવનમાં વધુને વધુ સુખી સાધન સંપન્ન બને છે.
                મંત્ર:-૩ આ મંત્ર નો સવારે એક માળાથી મંત્ર જાપ કરવાથી ચોરભય રહેતો નથી,દુશમનો દૂર થાય છે, ઘરમાં સુખ. શાન્તિ થાય છે,પરિવારમાં ઝગડા થતા નથી,ટેન્સન રહેતું નથી,વેપાર ધન્ધો સારો ચાલે છે, નોકરીમાં પ્રમોશન મળે છે,માન સન્માન મળે છે,અને રાજા જેવું અપાર સુખ ભોગવે છે.
           -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય. ગોધરા.


                              ll અસ્તુ ll

સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
           

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.