ll મહામોહિની મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-જલપાત્ર-તાંબાનો કળશ ગંગાજળ સહિતનો, કાંસાની થાળી,11 દિવા (નવા કોડીયા 11 લાવવા),ભોજપત્ર,વિગેરે.
માળા:-મુંગાની માળા.
સમય:-રાત્રીના 9/15 પછી,
દિશા:-પશ્ચિમ.
આસન:-લાલ રંગનું.
જપસંખ્યા:-11000.
અવધિ:-વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી.
મંત્ર:-
***
ll ૐ નમો અવસ્થની મહારાજ તેલકા દિપક ઘી કી જ્યોત ફુલોકી માલા ગલે વિરાજે આપકી ગતિ કો કોઈ ન જાને હાથ પછાનું મુખ ધોઉ સુમિરું આપકા નામ નિરંતર હમારી લાજ રખો મોહિની , દોહીની ,સોહિની,તીનો બહિન આવ આસ મોહુ પાસ મોહુ સબ સંસાર મેં તિલક લગાકર નીકલું જો દેખે વો બંધે અંજનિ કે પુત કી દુહાઈ મેરી ભક્તિ ગુરુકી શક્તિ ફુરો મંત્ર ઈશ્વરી વાચા.ll
વિધિ વિધાન:-
*********
કોઈ પણ માસના રવિવારના દિવસે કાંસાની થાળીમાં ભોજપત્ર પાથરી સેવનની કલમ બનાવી સિંદૂર થી મંત્ર લખી દેવો લખાણ પૂર્ણ થયા બાદ તેની સામે 11 દિવા પ્રજ્વલિત કરવા,અને મંત્ર જાપ કરવા.આમ 5 દિવસમાં કે ફક્ત એક જ દિવસમાં વિધિ પૂર્ણ કરવી,જ્યારે 11000 મંત્ર જાપ થાય ત્યા સુધી મંત્ર જાપ કરતા રહેવું,મંત્ર જાપ વિધિ પૂર્ણ થતાં મંત્ર સિદ્ધ થઈ જાય છે.
આ સિદ્ધ મંત્ર ને સાધક જેતે વ્યક્તિ ને દેખે તેની સામે ત્રણ વખત મંત્ર બોલીને તેની સામે ફૂંક મારે તો વ્યક્તિ વશ થઈ જાય છે.આ ચમત્કારિક પ્રયોગ છે,આ પ્રયોગ ગુરુની આજ્ઞા મેળવ્યા સિવાય કદીપણ કરવો નહીં.
ll ૐ ત્તત સત્ત ll
સમ્પર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
*****************************************

રૂબરૂ માર્ગદર્શન માટે મળો.
ReplyDelete