ll દૂર રહેવાવાળી વ્યક્તિને બોલાવવાનો મંત્ર તંત્ર પ્રયોગ ll

ll દૂર રહેવવાળી વ્યક્તિને બોલાવવાનો મંત્ર તંત્ર પ્રયોગ ll
સામગ્રી:-તેલનો દિવો, અગરબત્તી,દશાંગધૂપ,ગોરોચન,લાલ                 ચંદન,કંકુ,સફેદ વસ્ત્ર એક ફૂટ લાંબુ અને એક ફૂટ                   પહોળું,
માળા;-રુદ્રાક્ષની.
આસન:-લાલ રંગનું સુતરાઉ વસ્ત્ર.
સમય:-રાત્રે ૯/૧૫ પછી.
દિશા:-ઉત્તર.
જપસંખ્યા:-એકલાખ.
અવધિ:-5 દિવસ કે પોતાની મરજી પ્રમાણે.
મંત્ર:-
***
ll  ૐ અમુકમ વેગ વેગ આકર્ષાય આકર્ષાય પ્રસ્થાપય પ્રસ્થા પય  આગચ્છ આગચ્છ મણિભદ્ર સ્વાહા  ll

          કોઈપણ માસના રવિવારના દિવસે પ્રારંભ કરવો સેવનના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરવું,અને તેના પર  કંકુ,લાલ ચંદન,તથા ગોરોચન બરાબર પાત્રમાં ગંગાજળથી મિક્સ કરી તેની લખાય તેવી શ્યાહી બનાવી કપડા પર મનુષ્યનું ચિત્ર અગર વ્યક્તિનો ફોટો બાજટ ઉપર મૂકવો, અગર તેની નીચે નામ લખવું,અને તેની સામે તેલનો દીવો ,અગરબત્તી, ધુપ,લગાવી,મંત્ર જાપ કરવા.અમૂકમ ની જગ્યાએ પુરુષ કે સ્ત્રીનું નામ બોલવું,ક્રમશ 5 દિવસમાં મંત્ર જાપ પૂર્ણ થતાં અસર તુરતજ આવતાં સામે વાળી વ્યક્તિ દિન 5 માં કે તુરતજ તમારી સામે આવીજ જશે.
આ વિધિ વિધાન પૂજન વિગેરે  પવિત્ર વ્યકિતઓ એ જ કરવો. વ્યસન,ગુટકા,શરાબી અને ચારિત્ર્યહીન માણસોએ આ વિધિ વિધાન પૂજન ન કરવું. પ્રયોગ શરૂ કરતાં પહેલાં ગુરુ,જાણકાર જ્યોતિષાચાર્ય,કે પંડિત નું માર્ગદર્શન મેળવી લેવું.

                         ll મંગલ ભવતું ll

સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર વિજ્ઞાન અને ગુઢવિદ્યાના જાણકાર, મો:-94260 25175.
******************************************


Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.