ll ખેતીકામ માં વધુ પાક મેળવવા માટે મંત્ર-તંત્ર-યંત્ર પ્રયોગ ll
llખેતીકામમાં વધુ પાક મેળવવા માટે મંત્ર-તંત્ર-યંત્ર પ્રયોગ ll
સામગ્રી:-તાંબાનો કળશ ગંગાજળ સહિતનો,તરભાણું, ભોજપત્ર,મોતીશંખ.દીવો,અગરબત્તી,ધુપ વિગેરે.
માળા:-કાર્યસિદ્ધ માળા.
સમય:-ગમે ત્યારે,
અવધિ:-કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી.
આસન:-સફેદ વસ્ત્ર.
દિશા:-ઉત્તર.
જપ સંખ્યા:-૨૧૦૦૦(એકવીસ હજાર)
મંત્ર:-
***
ll ૐ નમો અંજનાદેવી હર હર શીલી સર્વ શામ તુન્ડ બંધ ફટ સ્વાહા ll
યંત્ર:-
***_____________________
= = =
= = =
= = =
_____________________
વિધિ વિધાન:-
*********
ઉત્તર દિશામાં મુખ રહે તેમ બેસી પોતાના ખેતર ની 100 ગ્રામ જેટલી તરભણામાં માટી લઈ તેની ઉપર મોતીશંખ મુકવો દીવો અગરબત્તી,પ્રગટાવવા ત્યાર બાદ સિંદૂરથી ભોજપત્ર ઉપર સેવનની કલમ વડે યંત્ર લખવો.આ યંત્રવાળું ભોજપત્ર શંખ માં મૂકી દેવો,અને પછી મંત્ર જાપ ચાલુ કરવા,મંત્રજાપ પુરા થઈ ગયા બાદ ભોજપત્રનુંયંત્ર સાથે શંખને ખેતર વચ્ચે ત્રણ ફૂટનો ખાડો ખોદી માટી સાથે સફેદ વસ્ત્ર માં બાંધી સોમવારના દિવસે ખેતરમાં દાટી દેવો,આ વિધિ વિધાન પૂજન પૂર્ણ થયે ખેતીકામમાં જે પણ વાવણી કરવામાં આવશે તે પાક ધારણા કરતા બમણો થશે,પાકમાં કોઈ પણ પ્રકારની જીવાત-જીવ જન્તુ-રોગ પડશે નહીં, આમ દર વર્ષે ઉત્તરો ઉત્તર લાભ મલશેજ અન્ન દેવની કૃપા મળતીજ રહેશે.
- મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય.
ll મંગલ ભવતું ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************

માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.
ReplyDelete