llનપુંસંકતા દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll
ll નપુંસંકતા દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દિવો,અગરબત્તી,ગુગળ ધૂપ, મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત અંનંગ યંત્ર,
માળા:-સ્ફટિકની.
સમય:-દિવસ કે રાત.
આસન:-સફેદ વસ્ત્ર સુતરાઉ,
દિશા:-ઉત્તર.
જપસંખ્યા:-અગિયાર હજાર.
અવધિ:-ત્રણ દિવસ.
મંત્ર:-ll ૐ શ્રી અનંગાય હ્રીં નમઃ ll
યંત્ર:-
II = II
સાધકનું નામ
II = II
વિધિ વિધાન:-
કોઈપણ મહિનાના શુક્રવારથી પ્રયોગ શરૂ કરવો, ઉત્તર દિશામાં બાજટ ઉપર સફેદ વસ્ર પાથરી તેના પર ભોજપત્ર મૂકવું,અને અને કામનાયંત્ર લખવો,પછી ભોજપત્ર પર
સિદ્ધ યંત્ર મૂકી પૂજા કરવી, અને ઉપરોક્ત મંત્રનો જાપ પ્રારંભ કરી દેવો પણ તે પહેલાં અગરબત્તી,ગુગળ ધૂપ, અને દિવો પ્રજ્વલિત કરી દેવા,
પ્રયોગ પૂરો થઈ ગયા બાદ ભોજપત્ર કોઈ સ્ટીલ ની કે,ચાંદી ની ડબ્બીમાં બંધ કરી પોતાના ઘરના બોક્સમાં મૂકી દેવા અને અંનંગ યંત્ર તાંબા,સોનુ,કે ચાંદીના તાવીજમાં મૂકી કાળા દોરામાં પરોવી ગળામાં ધારણ કરી લેવો.
આમ ચમત્કારિક મંત્ર અને યંત્રના વિધિ વિધાન -પૂજન થી નપુંસકતા દૂર થઈ એક નવી ઉર્જા પ્રાપ્તથશે.અને ટુક સમયમાં જ સંતાન પ્રાપ્ત થશે,આ પ્રયોગ શરૂ કરતાં પહેલાં જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિત નું જરૂરી માર્ગદર્શન મેળવી લેવું.
-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.
ll શુભમ ભવતું ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત/:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

માર્ગદર્શન માટે રૂબરૂ મળો.
ReplyDelete