llમનોકામના પૂર્ણ કરનાર મહાકાળી મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-તેલનો દીવો,જલપાત્ર,તાંબાનો કળશ ગંગાજળ સાથે,સિંદૂર,મહાકાળી યંત્ર, મહાકાળી ની મૂર્તિ,દૂધનો પ્રસાદ,
માળા:- રજત પારદમાળા.
સમય:-રવિવાર કે મંગળવાર.
આસન:- સફેદ વસ્ત્ર.
દિશા:-દક્ષિણ.
જાપ સંખ્યા:-125000.(સવાલાખ)
અવધિ:-ગમેતે.
મંત્ર:-
***
ll ક્રીમ ક્રી ક્રીમ હ્રીં હ્રીં હ્રીં હું હું હું દક્ષિણે કાલિકે ક્રીમ ક્રીમ ક્રીમ હ્રીં હ્રીં હું હું સ્વાહા ll
વિધિ વિધાન:-
*********
કોઈ પણ માસના રવિવાર કે મંગળવાર તેમજ નવરાત્રીના દિવસોમાં વિધિ પૂજન કરી શકાય , સર્વ પ્રથમ આંબાના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદલ બનાવી બાજટ સજાવવો તેના ઉપર મહાકાળી યંત્ર કે મૂર્તિનું સ્થાપન કરવું, તેની સામે દીવો,અગરબત્તી,ધુપ કરવો વિધિવત્ત પૂજન કરવું.મહાકાળીની મૂર્તિ કે યંત્ર ને ગંગાજળ થી સ્નાન કરાવવું, ને પારાની માળા પહેરાવવી. પછી રજતપારા માળાથી દરરોજ રાત્રે ૯/૧૫ કલાકેથી મંત્ર જાપ કરવો, આમ શક્ય હોયતો 5 કે 9 દિવસમાં સવાલાખ મંત્ર જાપ પૂર્ણ કરવા.આમ દરરોજ મંત્ર જાપ ને અંતે દૂધ થી બનાવેલ શીરા નો પ્રસાદ વહેંચી દેવો.ઘરમાં વાતાવરણ શાંત રાખવું .ઝગડો,કંકાશ કરવો નહીં,
પ્રયોગ પૂર્ણ થઇ ગયા બાદ શક્તિ મુજબ એક કે પાંચ કુંવારી કન્યાને ભોજન કરાવવું, આ પ્રયોગથી મહાકાળી માતા પ્રસન્ન થાય છે.ભૂત પ્રેત પિશાચ છાયા-દોષ દૂર થઈ જાય છે. આમ મહાકાલીના આશીર્વાદ પૂર્ણ રીતે મળ્યાજ કરે છે,કુટુંબ ના કે અન્ય શત્રુઓ હારી જાય છે,શત્રુઓનું કંઇજ ચાલતું નથી.
ll અસ્તુ ll
સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
******************************************

Comments
Post a Comment