ll ત્રેલોકય વશીકરણ મંત્ર પ્રયોગ ll

llત્રેલોકય વશીકરણ મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-તેલનો દિવો,અગરબત્તી,ગુગળધૂપ, અકીકની માળા, સેવનનો બાજટ,ફૂલ,કંકુ,500 gm બાસમતીના ચોખા,અભિમંત્રિત જડીબુટ્ટીની ડબ્બી,લાલ વસ્ર,વિગેરે પૂજન સામગ્રી.
સમય :-રાત્રે 9/15 થી.
આસન:-ગમેતે.
દિશા:-પશ્ચિમ.
જપ સંખ્યા:-એકલાખ.
અવધિ:-5,15,21,કે 51 દિવસ.
મંત્ર:-
***
ll ૐ નમો ભૂત ભાવન ભૂતનાથ સમસ્ત ભુવન સાધય હું ll

         મહિનાના કોઈપણ દિવસે મકાનના પશ્ચિમ દિશાના એક શાંત રૂમમાં બાજટ ઉપર રેશમી લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાનું  અષ્ટદલ બનાવી અભિમંત્રિત વસ્તુઓ હળદર એક નંગ, કાળી બિલાડીની ઓળ, હાથા જોડી,શિયાળસિગી, વસ્તુઓ એક ચાંદીની ડબ્બીમાં મૂકી-આ ડબ્બી બાજટ ઉપર સ્થાપિત કરવી,પછી ધુપ,અગરબત્તી,દિવો,પ્રગટાવવા,ફૂલ, ચોખા,કંકુ,ફૂલથી શાસ્ત્રોક્ત પૂજન કરવું.અકીકની માળા વડે મંત્ર જાપ ના દિવસો નક્કી કરી મંત્ર જાપ કરવા,આમ મંત્ર જાપ પૂર્ણ થઈ ગયા બાદ મંત્ર સિદ્ધ થઈ જશે,આમ જ્યારે જરૂર પડે ત્યારે જે વ્યકિતને વશ કરવો હોય તે વખતે તે વ્યક્તિ સામે 5 વખત મંત્ર બોલવો જેથી સામેવાળો વ્યક્તિ વશીભૂત થઈ જશે,અને તમે જે કહેશો તેમ કરશે.5 વાર મંત્ર બોલવાનો થાય તે સમયે અભિમંત્રીત કરેલ જડીબુટ્ટી વાળી ડબ્બી પોતાના ખિસ્સામાં અવશ્ય રાખવી,વિધિ વિધાન શરૂ કરતાં પહેલાં જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિત નું માર્ગદર્શન મેળવી લેવું.
                       -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.

                       ll મંગલ ભવતું ll

સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મો:- 94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. અભિમંત્રિત જડીબુટ્ટીની ડબ્બી મેળવવા અંને માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.