ll નોકરી પ્રાપ્ત કરવાનો મંત્ર તંત્ર પ્રયોગ ll

સામગ્રી:-તેલનો દીવો,લોબાન ધૂપ, જલપાત્ર,
માળા:-મુંગાની.
સમય:-શુક્રવારે સવારે ૫ થી૧૦ પહેલા.
દિશા:-પૂર્વ.
આસન:-સફેદ વસ્ત્ર સુતરાઉ.કે સફેદ મોટો રૂમાલ,
જપસંખ્યા:-૧૧૦૧(એકહજાર એકસો એક)
સમય મર્યાદા:-૯ દિવસ.
મંત્ર:-
***
ll યા મુહમદ દિન હજરાફિલ મહક અલ્લાહ હો ll
વિધિ વિધાન:-
*********
આ પ્રયોગ શુક્રવારના સવારે ૫ થી ૧૦ ના સમયમાં કરવો,સવારે ઉઠી સ્નાનાદીક થી પરવારી કોઈની સાથે વાતચીત કર્યા સિવાય સવા પાશેર અડદના લોટની રોટલી બનાવી અગ્નિમાં પોતાના હાથે શેકીને પછી સફેદ રૂમાલ કે વસ્ત્ર બાજટ ઉપર પાથરી તેના પર રોટીના ચાર ટુકડા કરીને મુકવા પછી એક ટુકડાના ૧૧--૧૧ નાના નાના ટુકડા કરવા પછી ૧૧૦૧(૯ દિવસમાં કુલ ૧૧૦૧ મંત્ર જાપ વિધિ વિધાન પૂર્ણ કરવા) મંત્ર જાપ થાય ત્યાં સુધી દિવો, લોબાન ધૂપ ચાલુ રહેવો જોઈએ,આમ ક્રમશ ૯દિવસ સુધી જણાવેલ વિધિ કરવી, મંત્ર જાપ પુરા કર્યા બાદ નાના ટુકડાના ચારભાગ માંથી એક ભાગ નદી,તળાવ,નહેર કે સરોવર માં વિસર્જિત કરી દેવા,
પછી ત્રણ ભાગમાંથી એક ભાગ કૂતરાને ખવડાવવો.
બીજો ભાગ કાગડાને નાખવો.
ત્રીજો ભાગ રસ્તાપર મુકવો,
આમક્રમશ શુક્રવારથી શરૂ કરી ૯દિવસમાં વિધિ પૂર્ણ કરવી આ વિધિ પૂર્ણ થયાનાં સમય બાદ. નોકરી મળવાના યોગો શરૂ થશે,ઇન્ટરવ્યૂ માં સરળતાથી પાસ થવાશે,કોઈ પણ પ્રકારનું નડતર કે અડચણ હશે તો દૂર થઈ જશે,નોકરી મળવાના મનોરથો પૂર્ણ થશેજ,ખ્યાલ ન આવેતો પંડીત,જ્યોતિષાચાર્ય, ગુરુ નું માર્ગદર્શ ન -સલાહ મેળવી લેવી.
-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.
ll મંગલ ભવતું ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી. જ્યોતિષાચાર્ય. મો:-94260 25175.
******************************************

માર્ગદર્શન માટે રૂબરૂ મુલાકાત લો.
ReplyDelete