ll ચમત્કારિક જડીબુટ્ટીના તંત્ર પ્રયોગો ll

ll ચમત્કારીક જડીબુટ્ટી તંત્ર પ્રયોગ ll
*************************
(૧)રવિવારે બિલાડીની નાળ લાવીને દુકાનમાં બારસાખે લગાવી તેની ઉપર કાયમ રોજ સવારે સિંદૂરનું તિલક કરવામાં આવે તો વ્યાપારમાં વૃદ્ધિ થાય,(બંધ પડેલ ધન્ધો ચાલુ થાય)
(૨)રાત્રે સૂતા સમયે બાળકના માથા પર ફટકડીનો ટુકડો રાખવાથી તેને બીમારીકે કષ્ટ-દૂર થાય.
(૩)જમણા હાથે લાલ કપડામાં મીઠાનો ગાંગડો બાંધી સુવાવડ આવનાર સ્ત્રીને બાંધવાથી સુખરૂપે પ્રસવ થાય છે.
(૪)કાળા ધતુરાનાં મૂળિયાનો એક ટુકડો કમરે બાંધવાથી સ્નાન દોષની બીમારી દૂર થઈ જાય છે.
(૫)શનિવારના દિવસે ડાબા હાથના  મધ્યમાં આંગળી એ લોખન્ડની અગુંઠી પહેરવાથી પથરીનો રોગ દૂર થાય છે.
(૬)વારંવાર તાવ આવતો હોયતો સાપની કાંચળી તાવીજ માં ભરી અથવાતો કાપડના ટુકડામાં સીવી તે કમરમાં બાંધવાથી તાવ આવશે નહિ.
(૭)ગુરુવારના દિવસે સોનીની દુકાને થી ચાંદી કે સોના ની વીંટી લાવી તેજ દિવસે  મધ્યમાં આંગળીમાં પહેરવાથી જાડાપણાનો રોગ દૂર થાય છે.
(૮)રવિવારના દિવસે પોતાના પગરખાં ને ત્રાજવા ના એક પલ્લમાં રાખી ને બીજા પલ્લમાં મીઠાઈ તોલીને તે મીઠાઈ જેને ખવડાવે તે (ગમેતેવો) વ્યક્તિ વશ થઈ જાય છે.
(૯)સિલાજીતનો પાવડર મોમાં મુકવાથી મરેલો વ્યક્તિ થોડા સમય માટે જીવતો થાય છે.
(૧૦)મંગળ વારના દિવસે લીમડાના પાન નો રસ કાઢી ને કોઢ (સફેદ ડાઘ)ઉપર લગાવવાથી મટી જાય છે.કોઢ મટે નહિ ત્યાં સુધી પ્રયોગ ચાલુ રાખવો.
(૧૧)સમુદ્ર ફળનું ચૂર્ણ બનાવી પારામાં પકવી તેની ગોળી મોમાં રાખવાથી  તે વ્યક્તિ હવાથી પણ હલકો થઈ જાય અને મનથી ધારેલ જગ્યાએ પહોંચી જાય છે.
(૧૨)મયુર કંદ ને એક રતીની માત્રામાં લેવાથી સફેદ વાળ કાળા કરે છે,અને બે ગ્રામની માત્રામાં બ્રાહ્મીના રસમાં પીવડાવવાથી શરાબનું વ્યસન દૂર થઈ જાય છે.
(૧૩)ધતુરાની ડાળી માંથી પીળાં રંગનો રસ નીકળે છે આ રસને બે ગ્રામની માત્રામાં દૂધના એક ગ્લાસમાં પીવામાં આવે તો જલોદર, દમ જેવા દર્દ મટી જાય છે.
(૧૪)બેરૂકનો છોડ હિમાલયમાં ગંગોત્રી પાસે થાય છે,આના પાન તોડીને રસનું સેવન એક અથવા બે ટીપાં ગાયનાદૂધમાં લેવા માં આવે તો પાગલપન(ગાંડપણ) દૂર થઈ જાય છે.
(૧૫)અમૃત સિદ્ધ યોગમાં પલાશના સફેદ ફૂલોનો કલ્પ બનાવી સેવન કરવાથી ત્રિકાળજ્ઞાની થવાય છે. (જાણકારવૈદ્ય પાસેથી જડીબુટ્ટી લાવવાનો મંત્ર મેળવી લેવો.)
(૧૬)તલને થોરના દૂધમાં ચારથી પાંચવાર ભીંજવી તેને તાપમાં તપાવી તેજ તલનું તેલ કઢાવી ને માથાના કાળા વાળ પર લગાવવા થી વાળ ધોળા થાય.
(૧૭)રતિવિલાસ બાદ જે સ્ત્રી એરન્ડ બીજને ખાય તે સ્ત્રી ગર્ભ વતી થાય છે,
(૧૮)અશ્વગન્ધા નો યોનિપર લેપ કરવાથી તે ગાઢ અને મજબૂત બને છે.
(૧૯)શીલા-પથ્થર નો રસ અને રુદ્રાક્ષના બીજ નો યોનિમાં લેપ કરવાથી સંકોચન થાય છે,(યોની સાંકડી થાયછે)
(૨૦)સુવરની ચરબી મધની સાથે ચોપડવાથી ઇન્દ્રિયવૃદ્ધિ થાય છે.
(૨૧)અશ્વગંધ,ગજપીપર,અને વજને સરખા ભાગે લઈ તેના ચૂર્ણને ભેંસના માખણ સાથે ખલમાં ઘૂંટીને તે લેપ સ્તન પર લગાવવાથી સ્તન ગાઢ અને મજબૂત થાય છે. ઢીલા સ્તન માટે આ રામબાણ ઈલાજ છે.
(૨૨)દાડમની છાલ અને વજ ને સરસિયામાં પકવી તેનો લેપ કરવાથી સ્ત્રીના સ્તન પુષ્ટ અને ચળકાટ વાળા બને છે.
(૨૩)ઘી,કાળું અગર,લીમડો,હળદર,અને ગુગળ ભેગા કરી તેનો  ધુપ યોનીને આપવાથી અથવા લીમડાના પાનનો રસ થી યોની ધોવાથી કે લેપ કરવાથી યોનિની દુર્ગન્ધ નાશ પામે છે.
(૨૪)તાલીમ ખાનના બીજ,કોવચના બીજ,અને કાળા તલ સરખા ભાગે લઈ ગોખરુ અને અડદના લોટમાં મેળવી, તેમાં થોડી અભ્રક ભસ્મ મેળવી બધાના વજન જેટલી સાકર મેળ
વી તેને પાંચ ગ્રામ જેટલા પ્રમાણમાં ગાયના દુધસાથે પીવાથી વીર્ય વૃદ્ધિ થાય છે.
(૨૫)ગોખરું,તલના ફૂલ,લવણ અને ગાયનું ઘી નું મિશ્રણ નો લેપ 9 દિવસ માથે લેપ કરવાથી વાળ બહુ વધે છે.
                       -મોહનભાઇ આર માછી.જ્યોતિષશાસ્ત્રી.

                          ll મંગલ ભવતું ll

સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, યંત્રવિજ્ઞાન,મો:-,94260 25175.
******************************************

Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.