ll સર્વરોગ દૂરકરનાર મંત્ર અને યંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દીવો,અગરબત્તી,ગુગળ ધૂપ, સેવનનો પાટલો, તાંબાનો કળશ ગંગાજળ સાથે,કેશર,કંકુ,કામરૂપ મણી, 500 gm બાસમતીના ચોખા,ભોજપત્ર,
માળા:-વિધુતમાળા.
સમય:-દિવસે 12 પહેલા તેમજ રાત્રે 9/15 પછી.
આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપસંખ્યા:- સવાલાખ.
અવધિ:-જપ સંખ્યા પૂર્ણ થાય ત્યા સુધી.
મંત્ર:-ll ૐ હ્રીં હૃ સ: નમઃ ll
યંત્ર:-
***
૮ ૧૫ ૨ ૭
૬ ૩ ૧૨ ૧૦
૧૪ ૯ ૪ ૧૬
૧ ૫ ૨૧ ૮
વિધિ વિધાન:-
સૌ પ્રથમ મહિનાના કોઈપણ રવિવારથી મકાનના એક શાન્ત રૂમમાં પૂર્વ દિશામાં બાજટ ઉપર સફેદ સુતરાઉ વસ્ત્ર પાથરી તેના પર 500 gm બાસમતીના ચોખાનું અષ્ટદલ બનાવવું,કંકુ,પુષ્પો વડે બાજટ સજાવવો,તેના પર દીવો,અગરબત્તી,ગુગળ ધુપ, પ્રગટાવવા,અને ૐ ગમ ગણપત યે નમઃ નો 5 વાર મંત્ર બોલી શાસ્ત્રોક્ત વિધિ પૂજન ચાલુ કરવું,
પછી કેશરની શ્યાહી વડે સેવનની કલમ બનાવી ભોજપત્ર પર યંત્ર લેખન કરવું,યંત્ર લખાઈ ગયા પછી તાંબાના પાત્ર તરભણામાં મૂકી,બાજટ પર સ્થાપના કરવી,અને યંત્ર ઉપર કામરૂપમણી મૂકી દેવો.પછી જણાવ્યા પ્રમાણેનો મંત્ર જાપ (રવિવારથી) ચાલુ કરવા,સવાસો મંત્ર કેટલા દિવસમાં પૂર્ણ થઈ શકશે તેનું આયોજન-ગણતરી અગાઉથી કરી લેવી,આમ પોતાની ગણત્રી મુજબ 5,11,15,કે 51 દિવસમાં મંત્ર જાપ પૂર્ણ કરવા, કે જેથી મંત્ર અને યંત્ર પૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે,
સિદ્ધ થયેલ કામરૂપમણી અને ભોજપત્રનો યંત્ર બન્ને ને ચાંદી, કે સોનાના તાવીજમાં બંધ કરી ગળામાં ધારણ કરી લેવો,કે જેથી શરીરના તમામ પ્રકારના દુઃખ દર્દનું નિવારણ થઈ જશેજ,વિધિ વિધાન વિગેરે માટે જાણકાર જ્યોતિષાચાર્યનું માર્ગ દર્શન મેળવી લેવું.
ll અસ્તુ ll
સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ. આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************

અભિમંત્રિત તાવીજ મેળવવા અને વિધિવિધાન. માર્ગદર્શન માટે .રૂબરૂ મળવું.
ReplyDelete