llકાર્યસિદ્ધિ માટે પીરાણી મંત્ર-તંત્ર પ્રયોગો ll

(૧) કાર્યસિદ્ધિ માટે પીરાણી મંત્ર:-
               વેપાર ધન્ધા,ઉઘરાણી,નોકરી કે અન્ય કોઈ શુભ કાર્ય માટે જતા હોય ત્યારે મંત્રને 9 વાર બોલી પછીજ બહાર નીકળવાથી મનના ધારણા મુજબના કામો સિદ્ધ થાય છે.
મંત્ર:-
***
ll અલ્લા હુંમ્મ બારીકલ ફી હા ll
(૨)સ્વપ્ન નો ડર દુરકરવાનો મંત્ર:-
                 સ્વપ્નમાં ભયઁકર દ્રશ્યો દેખાય,અચાનક ચીસ પડે  અને ઓચિંતો ભય-ડર લાગે ત્યારે મંત્ર ડર દુરથાય ત્યાં સુધી મનમાં બોલવો.
મંત્ર:-
***
ll અઉજો-- બીલ્લા--હેમીનશ્યતા નેરર જીમ ll
                  આ મંત્ર મનમાં બોલી પીવાના પાણી પર ફૂંક મારી પછી તે પાણી પીવું અને ઉંઘભરપૂર આવી જઇ ડર-બીકથી મુક્ત થઈ જાય છે.
(૩) રોજી-રોટી મેળવવાનો મંત્ર:-
                    અડદનો લોટ લઈ તેનો પિંડ બનાવી ને નદી,તળાવ,કે સરોવર જવું એક એક મંત્ર બોલી પિંડમાંથી ગોળી બનાવી નદીમાંના માછલાં ને ખાવા ફેકવી જે મંત્ર પ્રયોગ કરવાથી 40 દિવસમાં રોજી મળે છે,વેપાર ધન્ધા માં બરકત વધે છે.
મંત્ર:-
***
ll યા  ઇસ્ત્રાફિલ-- બહક--યા--અલ્લાહો ll
(૪)દરિદ્રતા દૂર કરવાનો મંત્ર:-
                       આ મંત્રને પ્રાતઃકાળે સ્નાનદીક થી પરવારી અગરબત્તી,સુખડ કે લોબનનો ધુપ કરી 1201 વાર જપવાથી થોડાજ દિવસોમાં ઘરની ગરીબી -દરિદ્રતા નો નાશ થશે,અચાનક નોકરી-ધન્ધો મળશે,સુખ સાહ્યબીના દિવસો આવશે.
મંત્ર:-
***
ll યા--કળિયો--યા ગનીયો યા મલીયો--યા--બકીયો ll
(૫)પુત્રપ્રાપ્તિ મંત્ર પ્રયોગ:-
                      પતિ-પત્ની તદુરસ્થ હોવા છતાં સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો સવારે પ્રાતઃકાળે સ્નાનદીકથી પરવારી દંપતી 11 વાર મંત્ર મનમાં બોલે તો પ્રાર્થના ફળે અને સુંદર પુત્રપ્રાપ્તિ થાય છે,મનમાં પૂર્ણ શ્રદ્ધા જોઈએ.
મંત્ર:-
***
ll રબ્બે  હબ્લી મિલદુન્કા  ઝૂર્રી પ્યતન  તૈયેબતન  ઈંનન્કા સમીઉદૌ  આએ ll



                           ll મંગલ ભવતું ll
સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર  માછી,જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન.મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
               

Comments

  1. માર્ગદર્શન/રૂબરૂ મુલાકાત માટે સપર્ક કરો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.