ll પ્રાચીન મુઠ ચોટ દુરકરનાર મંત્ર પ્રયોગ ll

ll પ્રાચીન મુઠ ચોટ દુરકરનાર મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દિવો,ગુગળધુપ,કાળા મરી 100 gm,                         રુદ્રાક્ષની માળા,ધુપદાની અગર હવન કુંડ,કાળો દોરો,
માળા:-રુદ્રાક્ષની.
દિશા:-પૂર્વ.
જાપ સંખ્યા:-5 માળા
અવધિ:-૧ દિવસ વિધિ વિધાન પૂર્ણ થાય ત્યાં સુધી.
મંત્ર:-
***
ll તારકાવીર સીન ગારશુ આવે,વીર દુસ્મન કુ જોરસે લાવે,સેતા કોરે કટકો વસકો કટ ખાવે,હાંક વાગે હણવટકી,ઠોર ઠોરસે  બુલાવે,આગે ખડા નુરા ચમારીકા પૂત,હમારા ભસમ કરે,કીયે કરાયે પર ચલે,લકણી સકણી પર ચલે,આકાશકા ગોલા છૂટે, લકણી સિકણી પર ચલે,આકાશકા ગોળા છૂટે ,જડ જકડ જકડ બંધી કરે,ધુલ પર ધુલ ,કાચ પર ચલે,વંતરી,ચુડેલ પર ચલે,ચલે,મુઠયા ચોટ પર ચલે,ચલો મંત્ર સીધી વાચા,વાચા ચક કઉ-વાચા ચલે તો નુરા ચમારકી કુંડમે  પડે ll


      આ પ્રાચીન મંત્ર પ્રથમ કંઠસ્થ કરી લેવો પછી કોઈ પણ મહિનાની અમાસ કે કાળીચૌદશ ના દિવસે સવારના 4/15 કલાકેથી મન સ્થિર રાખી પૂર્વ દિશામાં લાલ વસ્ત્રના આસન પર નદી કે સરોવર કાંઠે બેસી 5 રુદ્રાક્ષની માળા વડે (108 મણકાની માળા હોવી જોઈએ) મંત્ર જાપ કરવો,અને મંત્ર સિદ્ધ કરવો.મરીના દાણા અને ગુગળ રાખીને મંત્ર સાથે અભિષેક કરવો ગુગળનો ધુપ અને મરી પણ ધુપિયા( ધુપદાની) અગર હવન કુંડ પણ નાખી શકાય,હવન કુડમાં ધુપ-મરી નાખવાથી તેના ધુમાડાથી ડાકીની-શાકીની,ભૂત પ્રેત વરગાડ દૂર થાય છે.કાળો દોરી લઈ મંત્ર બોલી ઍક ગાંઠ બાંધે આમ કુલ નવ ગાંઠ વાળીને એ દોરો દર્દી કે જેને મુઠ-ચોટ,વશીકરણ ની અસર હોય તે વ્યક્તિને ગળામાં બંધાવી દેવો જેથી તમામ અસરો દૂર થઈ જાય છે.અને તંદુરસ્થ બની જાય છે.આ ગુપ્ત મંત્ર છે,જાણકાર વ્યક્તિ પાસે સંપૂર્ણ માહિતી મેળવીને જ પ્રયોગ વિધિ વિધાન ચાલુ કરવું.
                -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.

                         ll શુભમ ભવતું ll

સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Comments

  1. મારી ઊપર મુઠ ચોટ છે એક રાડેલી બો વિધિ મારી ઊપર કરાવે છે મને મારવા તો શુ કરુ બચવા

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.