llસર્વ સિદ્ધિ મંત્ર અને યંત્ર પ્રયોગ ll

મંત્ર:-
***
ll ૐ શ્રી રિદ્ધિ સિદ્ધિ દાતા શ્રી ગણપત્યે દેવેન્યે નમઃ ll

યંત્ર:-
***
          ૧૬      ૨      ૩      ૧૩
          ૫       ૧૧     ૧૦      ૮
          ૯         ૭      ૬      ૧૨
          ૪        ૧૪    ૧૫      ૧

            યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધ ની શાહી અગર કેશર વડે સેવનની કલમ વડે પુષ્ય નક્ષત્રના યોગમાં લખવો.
વિધિ વિધાન:-
*********
             આ મંત્રને સ્વેત વસ્ત્ર ધારણ કરી  મકાનના પૂજા મંદિરની સામે બેસી મંત્ર નો ઉપર મુજબ 108 વાર જાપ કરવો.પછી ગણપતિ મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ નો મંત્ર બોલી વિઘ્નહર્તાનું ધ્યાન ધરી શાસ્ત્રોક્ત પૂજન કરવું કે જેથી મંત્ર અને યંત્ર સિદ્ધ થઈ જશે, ભોજપત્ર નું સર્વ સિદ્ધિ યંત્ર તાંબા,કે ચાંદીના તાવીજમાં ભરી શીલ કરી ગુગળનો ધુપ આપવો ત્યાર બાદ આ તાવીજ હૃદય ના ભાગ પર રહે તેમ શર્ટ માં કે ગળામાં ધારણ કરવું,જેથી પહેર્યા બાદ દરેક કાર્યમાં સફળતા મળશે,રિદ્ધિ સિદ્ધિ, સહિત તમામ ક્ષેત્રે ઉન્નતિ મળ્યાજ કરશે,પોગ્રામ કરનારના પોગ્રામ સફળ થશે,વેપાર કરનારને વેપારમાં ફાયદો થશે,નોકરી કરનારને બઠતી મળશે,બંધ પડેલ કંપની-ફેકટરી ચાલુ થશે,ફિલ્મ ક્ષેત્રે-સિરિયલ માં પ્રગતિ વિગેરે તમામ પ્રકારના કાર્ય સિદ્ધ થસેજ.

                     ll મંગલ ભવતું ll


સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:- મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐



Comments

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.