ll સ્ત્રી/પુરુષ સેક્સ તંત્રવિજ્ઞાન ll

સ્ત્રી/પુરુષ રતીસુખ (સેક્સ વિજ્ઞાન):-
************************
        જીવનમાં સ્ત્રી અને પુરુષ વિના જીવન પૂર્ણ નથી તેમ પ્રાચીન ધર્મગ્રન્થ વર્ણવે છે, જે યથાયોગ્ય છે,ધરતી "મા" ની જેમ સ્રી એ સૃષ્ટિ ની જન્મદાત્રી છે,આમ પુરુષ શિવ સ્વરૂપ અને સ્ત્રીને શક્તિ સ્વરૂપ ગણવામાં આવેલ છે,આમ શિવ શક્તિ ના મિલન વિના જગત માનવ (જીવ સૃષ્ટિ) શક્ય નથી.
અહીંયા સ્ત્રીઓ અને પુરુષો માટે  રતીસુખ જડીબુટ્ટી દ્રાવણ પ્રયોગ આપવામાં આવેલ છે,કે જેના કારણે સ્ત્રી-પુરુષ સાથેની કામક્રીડા દરમિયાન પુરુષો જેટલી સ્ત્રીઓ રતીસુખ માં દ્રવિભૂત (ચરમસીમા)થઈ શકતી નથી આથી સ્ત્રીને કામક્રીડામાં દ્ર વિભૂત કરવા માટે જડીબુટ્ટી દ્રાવણ દવાઓ નીચે મુજબ આપવામાં આવેલ છે, જે દ્વારા કામીજનો અને કામિનીઓ ને વિષયભોગ( વિષયવિદ્યા)માં ખુબજ ચરમસીમાએ આનંદ પ્રાપ્ત થશે જ.
           પ્રાચિન જ્યોતિષવિદો, મુનીઓ, મહર્ષિઓ,આર્યુવેદ મહર્ષિઓના મતાનુંસાર સ્ત્રીઓ પુરૂષ  કરતા આઠ ગણો કામ બતાવવામાં આવ્યો છે,કે જેને લીધે સ્ત્રીઓ પુરુષો સાથેના સંભોગ દરમિયાન પુરુષો જેટલી રતીસુખ માં દ્રવિભૂત (એકરસ) થઇ જતી નથી જેથી  બન્નેનો સમાગમ ચરમસીમાએ પહોંચે તેવા અતિ પ્રાચીન પ્રયોગો આપવામાં આવ્યા છે. જે દરેક જાગૃત દ્પતિઓને પ્રયોગો કારગત નિવડશેજ.તેમજ સ્રી સંબધી કેટલીક વિગતો આપવામાં આવી છે. તે પણ કામ લાગશે.
          રતીસુખ(દ્રવિભૂત) કરવા માટે એક ખાસ મંત્ર છે.જેને સિદ્ધ કરવા માટે 1008 વાર મંત્ર જાપ કરવો અને જડીબુટ્ટી દવા અભિમંત્રિત કરી પછીજ ઉપયોગ કરવો.
મંત્ર:-
***
llૐ નમો ભગવતે રુદ્રાય શ્રુડામરેશ્ર્વરાય સ્ત્રીણામદમ્ દ્રાવય ક્ષ: હ:  ઇતિ દ્રાવણમ્ ll

(૧) સફેદ મુસલીનું મૂળ,બીલીનું મૂળ,અને કપૂર તે બધાને સમભાગે લઈ ખરલમાં ઘસીને લેપ બનાવી લીંગ પર લગાવી સ્ત્રી સાથે કામક્રીડા કરવામાં આવે તો રતિક્રિયા અતિચરમસીમાએ પહોંચી આનંદની પરાકાષ્ટાએ  અતિ આનંદ મેળવે છે.
(૨)પીપળી મૂળ,પીપળાના મૂળ,ધતુરો,લોધ,અને કટેહરી આ તમામ સરખા ભાગે લઈ ખરલમાં ઘૂંટી તેનું ચૂર્ણ મધમાં મેળવી લીંગ પર લગાવી સ્ત્રી સાથે સંભોગ કરવામાં આવે તો સ્ત્રી વારંવાર સંભોગ માટે તત્પર બને છે.
(૩)અડદ,સુકામરચા ના 5 બીજ, જેઠીમધ,અનેઅશ્વગંધા સમભાગે લઈ પાણી સાથે ખલમાં ઘૂંટી ને તે લેપ લીંગ ઉપર લગાવી સ્ત્રી સાથે સહગમન કરવાથી રતીસુખ પ્રબળ બને છે.
(૪)આમલીનું તેલ,સિંદુર, અને કુતેલીનું મધ સરખે ભાગે લઈ ખલ માં ઘૂંટી તે દ્રાવણ લીંગ પર લગાવી સ્ત્રી સાથે રતીસુખ માણવાથી પરમસુખ આનંદ ની અનુભૂતિ થાય છે.
(૫)ધતુરાનાં બીજ,કાળામરી ,લોધ,અને પીપળાના મૂળ તે સમભાગે લઈ ખલમાં ઘૂંટી તે લેપ મધમાં કાલવી લિંગ પર લેપ કરી સ્ત્રી સાથે સહગમન માણવાથી રતીસુખમાં કટસાધ્ય સ્ત્રી પણ કામસુખમાં હારી જઈ અને પુરુષને કાયમ વશ થઈ જાય છે.
(૬)સહાગા, મધ,ઘી, અને અગસ્ત ના પાનનો રસ ખલમાં ખરલ કરી તે લેપ લિંગ પર લગાવી પુરુષ જે સ્ત્રી સાથે સંભોગ કરે તે સ્ત્રી જલ્દી કામસુખમાં આનંદની અનુભૂતિ મેળવી શકે છે.
(૭)પીપર,મધ,મરી, ગોરોચન,અને કટહરીના ફળ,મૂળ તે બધાંના સંમભાગે લઈ ખલમાં ખરલ કરી તે લેપ બનાવી ને યોની ઉપર અને યોનીની  અંદર લગાવી સ્ત્રી સાથે સહશયન કરવાથી કામસુખ ચરમસીમાએ પહોંચી અસીમ આનંદની અનુભૂતિ કરાવે છે.
(૮)મરચાંના 5 બીજ,સુંઠ,પીપરનું ચૂર્ણ,ત્રિકુટો તે તમામ મધ સાથે સમભાગે લઈ ખલમાં ઘૂંટી તે લેપ યોનિમાં લગાવી સંભોગ કરવાથી સ્ત્રીને પરમ આનંદની અનુભૂતિ થાય છે. રમણક્રિર્યા અતીતીવ્ર બને છે.
(૯)પાકી ખાટીઆમલી,ચંદન,કટેહરી,અને પીપલ એ તમામને સમભાગે લઈ ખલમાં ખરલ કરી લિંગ ઉપર લગાવી સ્ત્રી સાથે સંભોગ કરવાથી રતીસુખ ચરમસીમાએ પહોંચે છે.અને બન્ને ને અતિસુખની પ્રાપ્તિ થાય છે.
(૧૦)લવીંગ,કપૂર અને તજ સરખભાગે લઈ તેને ખલમાં ઘૂંટી તે લેપ લિંગ પર લગાવી સ્ત્રી સાથે સંભોગ કરવામાં આવે તો તે સ્ત્રીને અનહદ આનંદ મળે છે.
(૧૧)વંશ લોચન,કાંગની,કેસર,અને સૌભ એ તમામને સરખે  ભાગે લઈ ઘોડાના પેશાબમાં ખલથી ઘૂંટી તેનો લેપ યોની પર લગાવી પુરુષ પાસે જવાથી પુરુષ જલ્દી વશ થાય છે.
(૧૨)કડવા લીમડાની લાકડી નો ધુપ કરી સ્ત્રીએ પોતાની યોનીને ધુપ આપી પતિ પાસે સંભોગ માટે જનાર સ્ત્રી પતિને જીતી લઈ કાયમ પોતાનો બનાવી લે છે. 
(૧૩)મનસીલ,ગોરોચન,કુલથી,અને બિલ્વ પત્ર આ તમામને સરખે ભાગે લઈ તાંબાના વાસણમાં આઠ રાત સુધી તેલમાં ઉકાળીને રાખવું,પતિ પાસે જતી વખતે જતી વખતે યોની ઉપર તેનો લેપ કરવો પતિ અતિ કામાતુર થઈ તેનો દાસ બની જશે.
(૧૪)ગોરોચન,મોરશીખ,માછલીની ચરબી,ઘી અને મધ બધા એકત્ર કરી ખલમાં ઘૂંટી તેનો લેપ સ્ત્રીએ પોતાની યોની ઉપર કરવો પછી સંભોગ કરવાથી તેનો પતિ તેનો જિંદગીભર દાસ બની રહેશે,અને રૂપ અને યૌવન ભરપૂર પોતાની સ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રીની કદી પણ ઇચ્છા કરશે નહિં.
            ઉપરોક્ત તમામ પ્રયોગો મંત્રથી અભિમંત્રિત કરીનેજ કરવા.
સ્તન તંદુરસ્ત સુદઢ બનાવવા માટે:-
***********************
(૧)સફેદ મોથાના ફૂલોનીકળી ગાયના દૂધમાં ખલવડે ઘૂંટી તે લેપ સ્તન ઉપર લગાવવાથી સ્તન પુષ્ટ અને તંદુરસ્ત બને છે.
(૨)લીમડાના પાણીથી યોનીને ધોઈ લીમડાની છાલને ખલમાં ઘૂંટી તે યોનિમાં લેપ લગાવવાથી એક મહિના સુધી યોનિની દુર્ગધ દૂર થઈ જાય છે.
(૩)અશ્વગંધા, ગજપીપલ,અને વછ ને સમભાગે લઈ શુદ્ધ પાણીમાં ખલમાં ઘૂંટી તેનો લેપ સ્તન પર લગાવવાથી કાચી કેરી જેવા કઠણ અને નાળિયેર જેવા ઉંચા સ્તન બની જાય છે અને છાતીનો ઉભાર સાથે શરીર ખીલી ઊઠે છે.
(૪) કાચા બિલાનો રસ,એરન્ડ તેલ,અને માછલીનું તેલ તમામનું મિશ્રણ કરી હાથથી સ્તન પર માલીસ કરવાથી સ્તન કઠણ કાચી કેરી જેવા બની જાયછે અને શરીરની સૌંદર્યતા વધારે છે
(૫)કર્ક (ગેગઢા),શ્રીપણી(સેવન) નો રસ,આ બન્નેને તલના તેલમાં ઉકાળી ને આ તેલ સ્ત્રી પોતાના સ્તન પર બરાબર મસડી ને ચોપડે તો સ્તન કઠણ બની જાય છે. અને લચી પડેલ સ્તન ઉંચા અને ભરાવદાર બને છે
(૬)ભાંગરા ના પાનનો રસ,અને તેટલાજ કાળા તલના તેલ સાથે બન્નેના બરાબર જેટલું પાણી લઈ તાંબાના વાસણમાં ઉકાળવું પાણીનો ભાગ બળી જવો જોઈએ,આ દ્રાવણ ને સ્તન પર લેપન કરવાથી (સ્તનને બરાબર મસળી લેપન કરવું ) સ્તન લોખન્ડ જેવા ટટ્ટાર અને કઠન થઈ જાય છે.
(૭)સરસવનું તેલ,દિવેલીનું તેલ અને કપૂરની એક ગોટી લઈ બધાનું બરાબર મીક્સ કરી સ્તન ઉપર  હાથ વડે મસાજ કરવાથી નાના સ્તન મોટા થઈ અને આકર્ષક બને છે.
(૮) ઉદરનું તેલ, માછલીનુંતેલ,અને લવીંગનું તેલ આ બધાનું મિશ્રણ કરી લચી અને ઢીલા થઈ ગયેલ સ્તન પર 15 દિવસ માલીસ-મસાજ કરવાથી સ્તન મુળ સ્થિતિ આવી કાચી કેરી જેવા મજબૂત બની જાય છે.
યોની સંકોચન પદ્ધતિ:-
***************
(૧)મુજેઠી,લોરસારથી,ત્રિફળા,ધાયના ફૂલ,અને જાંબુની છાલ તમામને સરખા ભાગે લઈ ખલમાં ઘૂંટી તેનો લેપ યોની અંદર અને  યોની પ્રદેશ બહાર લગાવવાથી ઘરડી સ્ત્રી ની યોની પણ યુવાન જેવી બની જાય છે
(૨)દેવદારૂ, કમલ કેશર, અને હળદર સરખા ભાગે લઈ ખલમાં ઘૂંટી તેનો લેપ યોની પર લગાવવાથી સ્ત્રીની યોની સંકોચાય છે,પહોળી યોની બિલકુલ સાંકડી થઈ જાય છે.
(૩)વીરબુટીને ખલમાં ઘૂંટી તે લેપ સ્ત્રી પોતાની યોની પર કરે તો તેનું રતીસુખ મંડળ કઠણ અને ઘટ્ટ બની જાય છે,
(૪)આસન હળદર,કનેર,વછ, કાળા મરી,કટેહરી,અનેનીલ કમલ ને સરખા ભાગે લઈ ખલમાં ઘૂંટી તે લેપ યોની ની અંદર અને બહાર  લગાવવામાં આવે તો યોની તુરતજ શકોચાય જાય છે,નવપરણિત યુવતી જેવી મજબૂત યોની બની જાય છે.
(૫)ફટકડી અને મધ નું મિશ્રણ કરી ને તે મિશ્રણ ખલમાં ઘૂંટી તે  લેપ સ્ત્રી પોતે ગુપ્તભાગ યોની ઉપર હળવા હાથે માલિશ કરે તો યોની સંકોચાય જાય છે.
યોની શેવ વિધિ:-
***********
           સ્ત્રી ના ગુપ્ત ભાગ ઉપર વાળ ન ઉગે તેની ઔષધીય ઉપચાર વિધિ.
(૧)ગંધક અને સોપારીના વૃક્ષના પાનનો રસ ખલમાં ખરલ કરી તે લેપ યોની ઉપર લગાવી તડકામાં ઊભા રહેવું સુકાયા બાદ તે લેપ કાઢી નાખવાથી યોની પરના વાળ નીકળી જાય છે.અને ફરી વાળ ઉગશે નહીં.
(૨)5 ભાગ શંખ ની ભસ્મ,એક ભાગ હરતાલની ભસ્મ,5 ભાગ સબતરું ની ભસ્મ(પિલખન) મેળવી કેળા ના રસમાં મિશ્રણ કરી તે બધું ખલ માં ખરલ કરી લેપ 7 દિવસ સુધી યોનિપર લગાવવાથી વાળ કદીપણ ઉગતા નથી.
(૩)શંખનું ચૂર્ણ,અને હરતાલ ખારા પાણીમાં ખલમાં ખરલ કરી તે લેપ યોનિપર લગાવવાથી કલાક પછી વાળ ઉખડી જાય છે,ત્યાર પછી વાળ ઉગશે નહીં.
(૪)કેસૂડા ની ભસ્મ,શંખ ચૂર્ણ,ગજીઠ અંને હરતાલ સરખા ભાગે લઈ ખલમાં પાણી સાથે ઘૂંટી તે લેપ યોની મંડળ પર લગાવવાથી વાળ ઉગતા નથી તેમજ ઉગેલા વાળ  હોય તે પણ બિલકુલ નીકળી જાય છે.
(૫)હરતાલની ભસ્મ,અને કેસૂડા ની ભસ્મ બન્નેને પાણી સાથે ખલમાં ઘૂંટી તેનો લેપ સ્ત્રીની યોની પ્રદેશ ઉપર લગાવવાથી યોની આજુ બાજુ ના તમામ વાળ નીકળી જાય છે.


                            ll મંગલ ભવતું ll


સપર્ક/મુલાકાત/માર્ગદર્શન:- મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,મો:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


Comments

  1. માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.

    ReplyDelete
  2. અમને વિધિ સિખવાડો ભાઈ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.